કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati)

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
Jamnager

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
7 સર્વિંગ્સ
  • 2 નંગલીલા મરચા
  • 2 નંગલાલ સૂકા મરચાં
  • 1 ચમચીરાઈ
  • 2 વાટકોઈડલી રવા
  • 1/4 ચમચીમેથી
  • 1 ચમચીનમક
  • 1/2 વાટકીતેલ
  • 1/2 વાટકીટોપરાનું બુરું
  • 3 નંગમીઠા લીમડાના પાંદડા
  • 4 ગ્લાસપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લોયામાં તેલ ગરમ કરો, ત્યારબાદ તેમાં એક ચમચી રાઈ આવી જાય એટલે તેમાં લીલા અને લાલ મરચા સાંતળી લો પછી, અડદની દાળ, મેથી, મીઠો લીમડો,બ્રાઉન થઇ જાય. ત્યારબાદ તેમાં ઈડલી રવા એડ કરો તેને બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા નું છે. પછી નમક એડ કરો.

    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીમાં બાજુના ગેસ પર પાણી ગરમ કરવા મૂકી દો. હવે શેકાઈ ગયેલા રવામાં ટોપરાનું બુરું એડ કરો. અને તે મિક્સ થઈ જાય પછી ગરમ પાણી નાખો સરખી રીતે હલાવી લો આ રેસિપી આપણે ઉપમા જેવી જ છે પણ ડુંગળી નથી નાખવાની. એક બાજુ ઢોકળિયામાં પાણી મૂકી ગરમ કરવા મૂકી દો.

    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે આ રવા મા જી ગરમ પાણી કર્યું છે.તે મિક્સ કરો. મિક્સ થઈ, જાય ઘટ્ટ થઈ જાય, એટલે ઉતારી લો. સેહેજ ઠરે પછી એના બોલવાના છે અને અંગૂઠાની મદદથી તેમાં અડધો હોલ પાડવાનો છે. અને ઢોકળીયામાં જાળી ઉપર ગોઠવીને ઢાંકીને 15 મિનિટ માટે તેને ચડવા દો.

    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ આ તમારી વાનગી તૈયાર.....ચીપીયાની મદદથી ધીમે ધીમે ડીશમાં લઈ લો. અને ચટણી સાથે સર્વ કરો. ટોપરાનું ખમણ અને મેથીની ફ્લેવર હોવાથી આનું ટેસ્ટ ખુબ જ સરસ આવે છે.

    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પુન્ડી ઊંડી રાઈસ બોલ(pundi undi rice ball recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anita.B.chauhan
Anita.B.chauhan @cook_21307461
પર August 19, 2020 08:15
Jamnager
-
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
August 25, 2020 04:21
Nice!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઇસ બોલ્સ પુંડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
  2. વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
  3. કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
  4. કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
  5. ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
  1. બેસન ને વટાણા ના લોટનાં વડા (Besan Ne vatana na lot na vada Recipe in gujarati)
  2. આઙાઈ ઢોસા(તામિલ વાનગી) (Adai Dhosa Recipe In Gujarati)
  3. નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
  4. મિક્ષ વેજ. રાયતુ(mix veg.raitu recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13452616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close