આઙાઈ ઢોસા(તામિલ વાનગી) (Adai Dhosa Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar @chandnis_cookbook
આઙાઈ ઢોસા(તામિલ વાનગી) (Adai Dhosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ લઇ રાઈ લીમડો સૂકું લાલ મરચું અડદ દાળ નો વઘાર કરી સમારેલા ટામેટાં ઉમેરો
- 2
બેથી ત્રણ મિનિટ ટામેટા સતરાઈ પછી મિક્સરમાં પીસી લો. તૈયાર ચટણીમાં રાઈ અને લીમડાનો વઘાર કરો
- 3
ઢોસા બનાવવા માટે બધી દાળ અને ચોખા સાથે લઈ બરાબર ધોઈને ૩થી ૪ નંગ સુકા લાલ મરચા ઉમેરી ૬ થી ૭ કલાક માટે પલડવા મૂકી દો
- 4
ત્યારબાદ બધુ મિક્સરમાં દરદરુ પીસી લો. હવે શેકેલું જીરૂ અને ધાણા લીમડો મિક્સરમાં પીસી લો થોડા આખા રહે એ પ્રમાણે પિસવા નું છે
- 5
જોઈતા પ્રમાણમાં મીઠું અને હિંગ દળેલું જીરાનો પાઉડર ઉમેરીને ઢોસા ઉતારી લો.તૈયાર ઢોસા ને ટામેટાં ચટણી કોપરાની ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
-
સેઝવાન ઢોસા (Sejhvan Dhosa Recipe In Gujarati)
#સાઉથઢોસા સાઉથ ની વાનગી છે મે એને સેઝવાન flavour આપી છેનાસ્તા માં સરસ લાગે છે. Shilpa Shah -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
પીઝા ઢોસા, મસાલા ઢોસા, પ્લેન ઢોસા, મૈસુર મસાલા ઢોસા(dosa recipe in gujarati)
#ઓગસ્ટ#સાઉથઢોસા આમ તો કેરાલિયન રેસિપી..પણ સાઉથ માં બધે જ ઢોસા અલગ રીતે બને. મારા ઘર માં પણ બધી અલગ રીતબનાવું.જેમાં કંઇક વેરિયેશન પણ કરું.ઢોસા એ નાસ્તા માં કે લંચ કે ડિનર ગમે ત્યારે બનાવી શકાય એવી વસ્તુ છે. Jagruti Chauhan -
ઈડલી-સાંભાર (Idli Sambar Recipe In Gujarati)
આ રેસિપી હું મારા મમ્મીજી પાસેથી શીખી છું.મારા ઘરમાં બધાને આ ડિશ ખૂબ જ પસંદ છે.આશા છે કે તમને બધાને પણ પસંદ આવશે..! Nilam Pethani Ghodasara -
થકકલી ઢોસા(Thakkali dosa recipe in Gujarati)
#સાઉથ#પોસ્ટ ૭તમિલ ભાષા મા થકકલી એટલે ટામેટાં.. તમિલનાડુ મા સવારે નાસ્તા મા આ ઢોસા બને છે. સાથે કારા ચટણી અને કોકોનટ ચટણી, સાંભાર અને મસાલો. Avani Suba -
ટામેટા ની ચટણી (tameto Chutney recipe in Gujarati)
#સાઉથ સાઉથ ની ફેમસ ટામેટા ની ચટણી તીખી અને ટેસ્ટી બને છે ચટણી એવો ભાગ છે જે સાઉથ નીકોઈ પણ વાનગી સાથે જમવાથી સ્વાદ મા વધારો કરે છે. Kajal Rajpara -
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઢોસા (Dosa recipe in Gujarati)
#GA4#Week3ઢોસા સાઉથ ઇન્ડિયન ફૂડ છે પણ બધા પ્રદેશ અને વિદેશ નાં પણ બનાવાય અને ખવાય છે. આપણાં ગુજરાત, સૌરાષ્ટ્ર માં પણ લોકો ખુબ જ પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે કોઈ સાઉથ ઇન્ડિયન વાનગી ઓર્ડર કરીએ ત્યારે મેઇન આઇટમની સાથે બે પ્રકારની ચટણી સર્વ કરવામાં આવે છે. એક કોકોનટ ચટણી અને બીજી ટોમેટો ઓનીયન ચટણી. ટોમેટો ઓનીયન ચટણીને રેડ ચટણી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ચટણી કોઈપણ સાઉથ ઇન્ડિયન વાનગી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. એટલા માટે મેં આજે સાઉથ ઇન્ડિયન વાનગી માં ખૂબ જ ફેમસ એવી ટોમેટો ઓનીયન ચટણી બનાવી છે. Asmita Rupani -
અડાઇ ઢોસા (Adai Dhosa Recipe In Gujarati)
#સાઉથઆ પણ એક ઢોસા નો જ એક પ્રકાર છે જેને આપડે pancake જેવું પણ કહી શકીએ. આ એક breakfast અને લંચ બોક્સ રેસિપી માટે બેસ્ટ છે.મલ્ટી ગ્રેન ઢોસો પણ કહી શકીએ. Kunti Naik -
-
નીર ઢોસા (Neer Dhosa Recipe In Gujarati)
#સાઉથ આ ઢોસા તેલ વગર થાય છે. અને હેલ્ધી અને ટેસ્ટી લાગે છે ચટણી સાથે ખુબ જ સરસ લાગે છે. Ila Naik -
-
મૈસુર મસાલા ઢોસા (Mysore Dosa Recipes In Gujarati)
#GA4#Week3#Dosa#post1આજે હું તમારી સાથે શેર કરુ છું પરફેક્ટ સાઉથ ઇન્ડિયન મૈસુર મસાલા ઢોસા ની રેસીપી અને ખાસ કરીને મૈસુર ચટણીની રેસિપી. આ ચટણી ઢોસા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે તેને ચોક્કસથી ટ્રાય કરજો. જોડે નારીયેળ અને દહીં ની ચટણી પણ બનાવી છે. Rinkal’s Kitchen -
-
કોકોનટ ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન dishes સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
ટોમેટો ચટણી (Tomato Chutney Recipe In Gujarati)
#સાઉથઆ ચટણી સાઉથ ઇન્ડિયન ભોજન માં એકદમ કોમન ચટણી છે. જે બધી સાઉથ ઇન્ડિયન ડીસ સાથે ખૂબ સરસ લાગે છે. Kunti Naik -
મસાલા ઢોસા
#ફાસ્ટફૂડમસાલા ઢોસા ખુબજ ફેમસ સાઉથ ઇન્ડિયન ડીશ છે મસાલા ઢોંસા ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી છે, તે ઓછા તેલમાં સરળતાથી બનાવવાતી વાનગી છે, પરંતુ કાર્બોહાઈડ્રેટસ અને પ્રોટીનથી ભરપુર ભોજન છે Kalpana Parmar -
અલ્લમ પચડી (Allam pachadi recipe in Gujarati)
અલ્લમ પચડી આંધ્રા સ્ટાઈલની આદુ માંથી બનાવવામાં આવતી ચટણી છે. આ ચટણીમાં મુખ્ય વસ્તુ આદુ છે. એની સાથે આંબલી, ગોળ અને થોડા મસાલા ઉમેરીને એને શેકીને પછી એને વાટી લઈને બનાવવામાં આવે છે. આ ચટણીને આદુ અને લાલ મરચું તીખાશ આપે છે જ્યારે ગોળ અને આંબલી ખાટો મીઠો સ્વાદ આપે છે. આ ચટણી ખાવામાં ખૂબ જ ચટપટી અને સરસ લાગે છે. અલ્લમ પચડી ઢોસા, વડા, ઈડલી અથવા તો મુખ્ય ભોજનની સાથે સાઈડ ડિશ તરીકે પીરસી શકાય.#સાઉથ#પોસ્ટ5 spicequeen -
મસાલા ઢોસા
#RB3#Week3મસાલા ઢોસા કે પછી મૈસુર મસાલા ઢોસા કે પછી સાદા ઢોસા. મારી દીકરી ના બધા જ ફેવરિટ. તો આજ ની મારી રેસિપી હું મારી દીકરીને ડેડીકેટ કરું છું. Hetal Poonjani -
-
રાઈસ મસાલા (Rice Masala Recipe In Gujarati)
#SRસાઉથ ઇન્ડિયન માં રાઈસ બનાવવા માટે અલગ મસાલો વપરાય છે જે મેં બનાવ્યો છે તેના લીધે રાઈસ નો સ્વાદ ખુબ જ સરસ આવે છે Kalpana Mavani -
સાઉથ ઇન્ડિયન રેડ ચટણી (South India Red Chutney Recipe In Gujarati)
#સાઉથસાઉથમાં ઢોસા, ઈડલી તેમજ ઉત્તપમ સાથે આ ચટણી પીરસવામાં આવે છે. તે સ્વાદમાં તીખી હોય છે. ઈડલી તેમજ ઉત્તપમનો નાસ્તામાં ઉપયોગ કરતી વખતે પણ આ ચટણી પીરસાય છે. આ ચટણી વગર સાઉથ ઇન્ડિયન ડીશ અધૂરી છે. Kashmira Bhuva -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST# સાઉથ ઇન્ડિયન treat#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે સાઉથ ઇન્ડિયન વાનગી માં વિવિધતા જોવા મળે છે ચટણી અને સંભાર થી તેનો સ્વાદ દસ ગણો વધી જાય છે Ramaben Joshi -
-
પનીર ફ્રાઈસ ચીઝ લોડેડ મસાલા ઢોસા
#મિલ્કી#goldenapron3#week9અહી મે બટેકા ની ફ્રાઈસ ની જેમ પનીર ની ફ્રાઈસ બનાવી છે તેમજ ચીઝ સોસ બનાવવા માટે 4 પ્રકાર ના ચીઝ નો ઉપયોગ કર્યો છે. Anjana Sheladiya -
-
તંદૂરી ઢોસા (tandoori dosa Recipe in Gujarati)
#GA4#week19#Tanduri#cookpadindia#Cookpad _guj ઘણા લોકો ને ગ્રિલ કરેલું ખુબ પસંદ હોય છે મારું તો ખુબ જ ફેવરીટ છે ...હવે તંદૂરી પનીર તો આપને બધા જ ખાતા હોય છે....તો મે આજે થોડો ચેન્જ કરી....કઈ નવું બનાવવાનો પ્રયાસ કર્યો. અને તે છે ઢોસા ...ઢોસા માં પણ હવે ઘણી બધી વેરાયટી લોકો ને પસંદ છે ...તો મે આજે જે ઢોસા બનાવ્યા છે a છે તંદૂરી ઢોસા.... ખરેખર સાંભળતા તો લાગે કે આ કેવા લાગતા હસે પણ સાચે. ખુબ જ યુનિક ટેસ્ટ એન્ડ કઈ નવું ખાતા હોય એવો અહેસાસ .. તો તમે પણ જરૂર થી ટ્રાય કરી સકો છો...તંદૂરી ઢોસા ...બનાવવાની... Twinkal Kalpesh Kabrawala -
ડોસા વીથ રસમ એન્ડ ચટણી
#goldenapron2#વીક15#કર્નાટકકર્નાટક એ સાઉથ ઈન્ડિયા નુ એક સ્ટેટ છે જ્યાં રાગી,રાઈસ,નો ઉપયોગ વધારે થાય છે.અને ઈડલી ઢોસા વધારે ચાલે છે સવાર નાસ્તા માટે. જનરલી સામ્ભાર સાથે ઢોસા બનતા હોય છે પણ રસમ સાથે ષણ એટલા જ ટે્સ્ટી લાગે છે .રસમ.ઝડપ થી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Nilam Piyush Hariyani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13452817
ટિપ્પણીઓ (3)