કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
Junagadh

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1 કિલો ઈડલી નુ ખીરુ મે ઘરે આથો લઈને તૈયાર કરેલુ છે
  • 1 વાટકીમગફળીના દાણા
  • 2 નંગલીલાં મરચાં
  • 1 નંગટૂકડો આદુંનો
  • 1 જુડીકોથમીર
  • 1 ચમચીજીરૂ
  • સ્વાદાનુસારમીઠું
  • 1/2 ચમચીલીંબુ
  • જરૂર મુજબતેલ
  • 8-9 નંગમીઠા લીમડાના પાન
  • 1 ચમચીરાઈ
  • 2 ચમચીતલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સ્ટફિંગ માટે ની બધી જ વસ્તુઓ મિક્સરમાં ક્રશ કરી લેવી

    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખીરા માં મીઠું અને સાજી નાખી ને અડધા ખીરામાં ક્રશ કરીને તૈયાર કરેલુ મિશ્રણ નાખી ને હલાવી લેવું તૈયાર બાદ સ્ટીમર પર વાટકી મા ખીરુ રેડી ને પાતળુ થાય તે રીતે પાંચ મિનિટ થવા દેવું પછી સટફીગ વાળુ ખીરુ રેડી દો અને પાંચ મિનિટ થવા દેવું પછી સાદુ ખીરુ રેડી દો અને આમ ત્રણ લેયર થશે પાંચ મિનિટ થવા દેવું

    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ઈડલી તૈયાર છે ઠંડુ થવા દેવું

    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    સ્ટીમર ઠંડુ થાય એટલે ઈડલી કાઢી લો સરસ ત્રણ લેયર થશે તેલ ગરમ કરી રાઈ હિંગ લીમડો અને તલ નો વઘાર કરી તેની પર રેડી દો

    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો મિત્રો તૈયાર છે સ્ટફ ઈડલી તૈયાર છે ચટણી અને સાંભાર સાથે સર્વ કરી શકાય છે

    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સ્ટફ ઈડલી (Stuff Idali recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Alka Parmar
Alka Parmar @Alka4parmar
પર August 19, 2020 11:06
Junagadh

ટિપ્પણીઓ (10)

Sonal Karia
Sonal Karia @Sonal
August 20, 2020 17:45
Wow..
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઈડલી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રેઈન્બો કુકીઝ (Rainbow cookies recipe in Gujarati)
  2. વેજ એક્ઝોટિકા (veg Exotica recipe in Gujarati)
  3. કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
  4. કૂકીઝ (Vanilla heart cookies & Nutella Choco chips cookies recipe in Gujarati)
  5. ૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
  1. જીરા મિલાગુ રસમ (Jeera milagu rasam recipe in Gujarati)
  2. અડદની દાળના બોન્ડા
  3. સ્વીટ પોંગલ (sweet Pongal Recipe In Gujarati)
  4. ગાંઠીયા (Gathiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13453655
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close