કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો

સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati)

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
Veraval, Gujarat

#સાઉથ

#સાઉથ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧કલાક
3 સર્વિંગ્સ
  • ૨ કપ અડદ ની દાળ
  • ૩/૪ કપ ચોખા
  • ૧/૪ કપ સફેદ ચોળી
  • ૧ કપ દહીં
  • ૧ ચમચી જીરું
  • ૨ ચમચી સમારેલી કોથમીર
  • ૧ ચમચીસમારેલા મરચા
  • સ્વાદાનુસારમીઠું
  • સાંભર
  • ૧/૪ કપ તુવેરની દાળ
  • ૧/૨ કપ અડદ અને મગ ની દાળ
  • ૩ ચમચીચણા ની દળ
  • ૧ નંગટામેટું સમારેલું
  • ૧ નંગલીલું મરચું
  • ૨ ચમચી કોથમીર સમારેલી
  • ૧ નંગસરગવાની સીંગ
  • ૧/૨ કપ સમારેલી દૂધી
  • ૧/૨ ચમચી આદુ
  • ૧/૪ ચમચી હળદર
  • ૧/૪ ચમચી મરચું પાઉડર
  • ૨ ચમચી સાંભર મસાલો
  • સ્વાદાનુસારમીઠું
  • ૪ ચમચી તેલ
  • ૧/૪ ચમચી રાઈ
  • ૧/૪ ચમચી અડદ ની દાળ
  • ૧૦ નંગ મીઠા લીમડા ના પાન
  • ૧ નંગસૂકું મરચું
  • ૨ નંગલવીંગ
  • નારિયેળ ચટણી
  • ૪ ચમચી નારિયેળ નું ખમણ
  • ૧/૨ કપ પાણી
  • 3 ચમચીતેલ
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧ નંગસૂકું મરચું
  • ૭ થી 8 નંગમીઠા લીમડા ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧કલાક
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને ચોળીને ધોઈ લો અને તેને દહીં માં 8 થઈ ૧૦ કલાક પલાળી દો દાળ ને ધોઈ ને 3 કલાક પલાળી દો બધું એક સરસ રીતે પલળી જાય એટલે તેને મિક્સર માં પીસી લો પાણી નહીં ઉમેરવાનું અને મિશ્રણ ને જાડું રાખો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    આ મિશ્રણ માં કોથમીર મરચા જીરું હિંગ અને મીઠું ઉમેરોઅને બરાબર મિક્ષ કરી અને૧કલાક માટે ઢાંકી ને રહેવા દો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરગવાની શીંગ અને દૂધી ને બારીક સમારી પાણી માં બાફી લો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધી દાળ ને કુકર માં બાફી લો બાફેલી દાળ માં2 કપ પાણી ઉમેરો અને દાળ માં ટામેટા કોથમીર અને મીઠું હળદર અનેમરચું અને સાંભર મસાલો ઉમેરી ઉકાળોઅને તેમાં શીંગ અને બાફેલી દૂધી ઉમેરો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક પેન માં તેલ ગરમ કરો અને પછી તેમાં અડદ ની દાળ લવિંગ અને આદું ઉમેરો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યાર પછી તેમાં મરચું રાઈ અને લીમડો ઉમેરો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યાર પછી તેમાં સાંભર મસાલો હળદર અને મરચું પાઉડર ઉમેરો અને તેના વઘાર કરો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક પેન માં તેલ ગરમ કરો અને વડા ના મિશ્રણ માંથી નાના નાના વડા મુકો અને તેને સોનેરી રંગ ના થવા દો. આ રીતે બધા વડા બનાવો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    નારિયેળ ના ખમણ માં પાણી અને મીઠું ઉમેરી તેને પીસી લોઅને તેલ ગરમ કરી રાઈ અને સૂકું મરચું મુકો અને લીમડા ના પાન મૂકી તેને ચટણી પર વઘાર કરો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    આ રીતે વડા ને સાંભર અને ચટણી સાથે પીરસો

    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    સાંભાર વડા (shambhar Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhruvi D. Rajpara
Dhruvi D. Rajpara @cook_23734942
પર August 21, 2020 10:18
Veraval, Gujarat
i love variety of vegetrain food.i am vegetarian
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
September 12, 2020 05:30
Swadist 👌😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સંભાર વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મૈસૂર ઢોંસા ચટણી (mysore dosa chutnayRecipe in gujarati)
  2. સાઉથ ઇન્ડિયન ચટનીઝ(South Indian Chautneys Recipe In Gujarati)
  3. રેડ સાઉથ ઈન્ડિયન ટામેટા ની ચટણી (red south indian tomato Chutney recipe in gujarati)
  4. ઈડલી સંભાર(idli sambhar recipe in Gujarati)
  5. ઇન્સ્ટન્ટ રવા ઈડલી (instant Rava Idali Recipe In Gujarati)
  1. જુદા-જુદા પ્રકાર ના મોદક (Modak Recipe In Gujarati)
  2. ખજૂર અંજીર ના લાડુ (Khajoor anjir ladu recipe in gujarati)
  3. મસાલા ઢોંસા (masala dhosa Recipe In Gujarati)
  4. ભાખરી ના મોદક (Bhakhari na Modak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13467977
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close