કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Darshna
Darshna @cook_23810957

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

વધુ વાંચો

ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)

Darshna
Darshna @cook_23810957

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

લાડુ મારા પપ્પા ના ફેવરીટ છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનીટ
  • 2 વાટકીઘઉ નો લોટ
  • 1 વાટકીઘઉ નો કરકરો લોટ
  • 1/2 વાટકીચણાનો લોટ
  • 2 ટે સ્પૂનતેલ મોણ માટે
  • જરૂર મુજબઘી
  • 1 વાટકીખાંડ દળેલી
  • જરૂર મુજબડાયફૂટ
  • 1 ચમચીખસખસ
  • તેલ તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    ચુરમા ના લાડુ બનાવવા માટે પહેલાં લોટ ને મીક્સ કરી તેમા તેલ મોણ માટે નાખી લોટ બાંધવો પછી તેમાંથી નાના મુઠીયા બનાવો

    ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    મુઠીયા ને તેલ મા મધ્યમ આચ પર તળવા તળેલા મુઠીયા ને થોડીક વાર રેસ્ટ પછી તેને મીક્સર મા ક્રશ કરી લેવા

    ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ક્રશ કરી તેમા ઘી જરૂર મુજબ નાખી તેમા દળેલી ખાંડ, ડ્રાયફ્રુટ નાખી બરાબર મીક્સ કરી તેના નાના લાડુ બનાવવા તેના પર ખસખસ લાગવો લાડુ તૈયાર.

    ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Darshna
Darshna @cook_23810957
પર August 22, 2020 16:28

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બાટી ચૂર્મા લાડવા Churma Ladu

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
  2. પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
  3. હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
  4. લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
  5. પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
  1. ચૂરમાના લાડુ(ગોળના) (churama Na Ladu Recipe In Gujarati)
  2. ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
  3. મોદક (ઘંઉ ના લોટ,ગોળ ના મોદક)(Modak Recipe In Gujarati)
  4. ટોપરા પાક(Coconut Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13477412
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close