પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)

#સાઉથ
આ એક પ્રકારના ઢોસા જ છે.જનરલી આપણે અળદ ની દાળ અને ચોખાનો ઉપયોગ કરી ને ઢોસા બનાવ્યે છીએ પરંતુ આંધ્રપ્રદેશ માં પેસારટ્ટુ બનાવવા આખા લીલા મગ , ચોખા અને થોડી ચણા ની દાળ માંથી બનાવે છે.જે નાશ્તા ઉપરાંત ડિનર માં પણ ખાઈ શકાય છે.સાથે અલ્લમ પચડી હોય છે.અથવા ટામેટા કે કોપરાની ચટણી સાથે સર્વ કરાય છે.
પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
#સાઉથ
આ એક પ્રકારના ઢોસા જ છે.જનરલી આપણે અળદ ની દાળ અને ચોખાનો ઉપયોગ કરી ને ઢોસા બનાવ્યે છીએ પરંતુ આંધ્રપ્રદેશ માં પેસારટ્ટુ બનાવવા આખા લીલા મગ , ચોખા અને થોડી ચણા ની દાળ માંથી બનાવે છે.જે નાશ્તા ઉપરાંત ડિનર માં પણ ખાઈ શકાય છે.સાથે અલ્લમ પચડી હોય છે.અથવા ટામેટા કે કોપરાની ચટણી સાથે સર્વ કરાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં લીલા મગ, ચોખા અને ચણાની દાળ ને ધોઈ ને પલાળી રાખો.હવે પાણી કાઢી લીલા મરચા આદુ લસણ નાખી પીસી લો.
- 2
અલ્લમ પચડી માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ઉપર જણાવેલ બધા સુકાં મસાલા ઉમેરો.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી તેમાં ડુંગળી ટામેટા નાખો અને બરાબર હલાવી લો.
- 3
હવે ઠંડું કરી મિક્સર માં ક્રશ કરી લો.વઘાર માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ અને હિંગ નાખી તતડે એટલે લીમડાના પાન નાખી ચટણી માં રેડી દો.
- 4
અલ્લમ પચડી તૈયાર છે.હવે પેશારટ્ટુ બનાવી લઈએ.જીરુ અને મીઠું નાખી બરાબર હલાવી લો.
- 5
હવે નોનસ્ટિક તવા ને ગરમ કરો.હવે ખીરું નાખી ઢોસા ઉતારી લો.તેલ મૂકી ક્રિસ્પી પેશારટ્ટુ ઉતારી લો.
- 6
તૈયાર છે પેશારટ્ટુ વિથ અલ્લમ પચડી....
Similar Recipes
-
પાલક વાળી મગ ની દાળ (Palak Moong Dal Recipe In Gujarati)
શિયાળા માં વધારે ભાવતી એવી પાલક, ટામેટા અને લીલા લસણ વાળી મગ ની દાળ... Jo Lly -
મિક્સ દાળ ઢોસા વિથ ટોમેટો ચટણી (Mix Dal Dosa Tomato Chutney Recipe In Gujarati)
આજે મે મિક્સ દાળ ઢોસા બનાવ્યા છે આ ઢોસા માં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે#cookpadindia#cookpadgujrati#dal recipe Amita Soni -
પ્રોટીન ચીલ્લા
#માઇઇબુક#પોસ્ટ7#વીક22આ ચીલ્લા મે આખા લીલા મગ અને પાલક માંથી બનાવેલા છે. મારા ઘરમાં મને અને મારી બને દિકરીઓને મગ ઓછા ભાવે પણ મગ માંથી ભરપૂર પ્રોટીન મળે છે અને પાલક માંથી સારા પ્રમાણમાં આયૅન, કેલ્શિયમ અને વિટામિન A. આમ પણ બાળકો ને કઠોળ એવું બધું પંસદ નથી આવતું તેથી તેમને એજ વસ્તુ કંઈક અલગ રીતે બનાવી ને આપો તો એ ખૂબ આનંદ થી ખાઈ લે છે. Vandana Darji -
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
ઈડિયપ્પમ વીથ મૈસુર રસમ
#સાઉથચોખા ના લોટ માંથી બનાવવામાં આવતી આ કેરલા ની ડીશ ખૂબજ સરસ અને ટેસ્ટી લાગે છે.આસાની થી બનતી આ ડીશ તેઓ વીસુ તહેવાર માં બનાવે છે. Bhumika Parmar -
પુલીહોરા રાઈસ (pulihora rice recipe in Gujarati)
#સાઉથપુલીહોરા રાઈસ એ તેલેગુ ડિશ છે અને ખાસ કરીને ત્યાં ના મંદિર માં પ્રસાદમ તરીકે બનાવે છે.આ એક સાઉથ ઇન્ડિયન ની ટ્રેડિશનલ રેસીપી છે.અને પોંગલ, મકરસંક્રાંતિ,ઉગડી જેવા તહેવારોમાં પ્રસાદ તરીકે બનાવાય છે . ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
મૂંગદાળ પકોડા (moongdal pakoda recipe in Gujarati)
#સુપરશેફ૪રોજિંદા આહારમાં દાળનું ખૂબજ મહત્વ છે.પ્રોટિન થી ભરપુર એવી દાળ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં અહીં છોતરા વાળી મગની દાળ અને મોગરદાળ મિક્સ કરી પકોડા બનાવ્યા છે.સાથે ડુંગળી અને કોપરાની ચટણી સાથે સર્વ કર્યા છે. Bhumika Parmar -
બીસીબેલે બાથ(bisi belle bath recipe in Gujarati)
#સાઉથબીસીબેલે બાથ સાઉથ ની પ્રખ્યાત ડિશ છે દાળ અને ચોખાને એકસાથે આમલી ના પાણી માં બનાવવામાં આવે છે સાથે મનપસંદ શાકભાજી અને મસાલા સાથે આ બાથ ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
પુડલા ને સાથે ચટણી (Pudla With Chutney Recipe In Gujarati)
#trendચોખા ને ચણા દાળ ના પુડલા Kapila Prajapati -
આંબેડાલ(aambe dal recipe in gujarati)
#SSMઆ એક મહારાષ્ટ્રીયન રેસીપી છે ખાસ ઉનાળામાં આ રેસિપી બનાવાય છે કારણ કે તેમાં મૂળ તો કાચી કેરીનો ઉપયોગ કરીને બનાવાય છે અને એક સલાડ અથવા તો સાઇડડીસ તરીકે ઉપયોગ થાય છે. Manisha Hathi -
આંબા દાળ
#કૈરીઆંબા દાળ , એમાં ક્રશ કરેલી ચણા દાળ , કાચી કૈરી- લીલા મરચાં ની મિશ્રણ,રાઈ જીરું નું તડકાથી બનેલી ચટણી/સાઇડ ડીશ ની રેસિપી છે.મહારાષ્ટ્રીયન રસોડામાં બનતી સ્વાદિષ્ટ ચટપટી વાનગી છે. Jasmin Motta _ #BeingMotta -
આખા મગ ની દાળ
#AM1પોસ્ટ1 આજ ડીનર મા આખા મગ ની દાળ બનાઈ છે એ પચવા મા હલ્કી છે સ્વાદિસ્ટ અને હેલ્ધી છે. તો જોઈયે સુપર હેલ્ધી ,સુપર ટેસ્ટી દાળ બનાવાની રીત. Saroj Shah -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#RC2 સફેદ રેસિપી માટે આ ઢોકળા મે ચોખા, મગ દાળ, તુવર દાળ, ચણા ની દાળ ના લોટ માં થી બનાવ્યા છે. વચ્ચે કોથમીર ની ચટણી નો ઉપયોગ કર્યો છે. દહીં સાથે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Minaxi Rohit -
મગ અને ચણા ની દાળ
#RB1 મગ અને ચણા ની દાળ આ બન્ને દાળ પ્રોટીન થી ભરપૂર અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગ ની ફોતરા વાળી દાળ માં પ્રોટીન અને ફાઈબર હોય છે. જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે. Sonal Modha -
અડદની દાળ(ચેવટી દાળ)(Dal Recipe in Gujarati)
મારા ઘરે શનિવારે સવારે અથવા સાંજે અડદની દાળ બને છે.આ દાળ માં અડદ દાળ સિવાય અન્ય ત્રણ બીજી દાળ પણ ઉમેરવામાં આવે છે એટલે તેને ચેવટી દાળ પણ કહે છે. Priti Shah -
હાઈ પ્રોટીન ઢોંસા (High Protein Dosa Recipe In Gujarati)
આ ઢોંસા 4 દાળ અને ચોખા માં થી બનાવવા માં આવે છે એટલે બ્રેકફાસ્ટ માટે ઉત્તમ વાનગી છે. Bina Samir Telivala -
ધુસ્કા (Dhuska)
#ઈસ્ટઝારખંડ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે.. સ્વાદિષ્ટ ઘુસ્કા.ચોખા,અડદ દાળ અને ચણા દાળ માં થી બનાવેલ સ્વાદિષ્ટ ચટપટી પાનકેક વાનગી છે.ચટણી અથવા આલુ ઝોલ અથવા ધુન્ગી સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
મગ ની દાળ ની દાલ ફ્રાય
#લોકડાઉન આમ તો દાળ ફ્રાય માં તુવેર, ચણા મગ એમ મિક્સ દાળ પણ લેવાતી હોય છે. મગ ની દાળ ની દાળ ફ્રાય ખૂબ ઝડપ થી તૈયાર થાય છે. મને આ દાલ ફ્રાય જ વધુ પસંદ છે Bijal Thaker -
મૈસુર મસાલા ઢોસા (Mysore Masala Dosa recipe in Gujarati)
#TT3#cookpadgujarati ઢોસા આપણને લગભગ બધા જ લોકોને પસંદ હોય છે. નાના બાળકોથી માંડીને મોટા વડીલો સુધી આ વાનગી લગભગ બધા જ લોકો એન્જોય કરતા હોય છે. ઢોસા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. સાદા ઢોસા, મસાલા ઢોસા, મૈસુર સાદા ઢોસા, મૈસુર મસાલા ઢોસા વગેરે અનેક વેરાયટીમાં ઢોસા બનાવી શકાય છે. ઢોસા એક સાઉથ ઇન્ડિયન વાનગી છે. ચોખા અને અડદની દાળમાંથી બનાવવામાં આવતા બેટર માંથી આ વાનગી બનાવવામાં આવે છે. લસણ અને લાલ મરચા માંથી બનાવેલી તીખી ચટણી અને તેની સાથે બટેટા માંથી બનાવેલા મસાલા સાથે આ મૈસુર મસાલા ઢોસાને સર્વ કરી શકાય છે. Asmita Rupani -
મગ ની લસુની તડકા દાળ (Moong Lasuni Tadka Dal Recipe In Gujarati)
#MBR4#week4 મગ ની દાળ માં ભરપૂર પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે.જે તંદુરસ્તી માટે ઉત્તમ છે. Varsha Dave -
રસમ સૂપ
#ડીનર#ટામેટા અને આમલી થી બનાવેલો આ સાઉથ ઇન્ડિયન સ્ટાઈલ નો રસમ છે. આ રસમ પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને સ્પાઈસી બને છે. ખૂબ સરળ રીતે, ઓછી સામગ્રી થી ઝટપટ બની જાય છે. આ રસમ ને ઠંડો અને સૂપ ની જેમ પણ સર્વ કરાય છે. Dipika Bhalla -
-
રામ લડ્ડૂ
#goldenapron#post3#દાળ/દિલ્લી નું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ એટ્લે રામ લડ્ડૂ ! મગ અને ચણા દાળ માંથી બનાવવા મા આવે છે. Safiya khan -
કોપરાની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
#InternationalCoconutDay#SouthIndianFood#cookpadindia#cookpadgujarati મારા ઘરમાં તો ઘરની જ બનાવેલી કોપરાની ચટણી ભાવે એટલે એ તો ઘરે જ બનાવવાની.ક્યારેક ફુદીનો અને ધાણા ઉમેરીને ગ્રીન કલરની પણ બનાવી શકાય. Khyati's Kitchen -
સાઉથ બોન્ડા(South bonda recipe in gujarati)
સાઉથ બોન્ડા જનરલી અડદ દાળ માંથી બનાવીએ છીએ,પણ એમાં મેં 1/4જેટલી મોગર મગ દાળ એડ કરી છે ,સાઉથ માં બ્રેકફાસ્ટ માં ખવાતા કોપરા ની ચટણી અને સાંભાર સાથે ખવાય છે,આશા રાખું જરૂર ગમશે#Weekend Harshida Thakar -
દાળવડા (Dal Vada Recipe In Gujarati)
#treandઆ રેસીપી માં ચણા ની દાળ નો ઉપયોગ કરી રહ્યા છે.pala manisha
-
મસાલા ઢોસા (Masala Dosa Recipe In Gujarati)
#Famસાઉથ ઇન્ડિયન મસાલા ઢોસામસાલા ઢોસા મારા ઘરે બધાને ખૂબજ ભાવે છે. એમાં પાળવામાં આવતી દાળ અને ચોખા, પૌવા અને મેથીના દાણા ને લીધે ઢોસા એકદમ બહાર જેવા ક્રિસ્પી બને છે. @Darshcook_29046696Darshna Pandya -
અળદ ની દાળ(adad ni dal recipe in Gujarati)
અળદ ની દાળ ખાવાથી આપણા શરીર મા ખુબ ફાયદૉ થાય છે,દાળ મા થી આપણે પ્રોટીન ખુબ માત્રામાં મળે છે.#માઈઈબુક#પોસ્ટ4 Rekha Vijay Butani -
કડાલા કરી (કેરેલા સ્પેશિયલ)
# સાઉથઆ કેરેલા મા બનતી વાનગી છે અને તે આપડે જે દેશી ચણા વાપરીએ છીએ તેમાથી જ બને છે ખાલી તેને બનાવાની રીત જુદી છે Purvy Thakkar -
More Recipes
ટિપ્પણીઓ (13)