કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુખડી (Sukhadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુખડી (Sukhadi Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#GC

#GC

વધુ વાંચો

સુખડી (Sukhadi Recipe In Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
  • 1 વાટકીઘઉં નો કરકરો લોટ
  • 3 ચમચા ઘી
  • 2 ચમચીગોળ
  • 1 ચમચીનારિયેળ નું ખમણ
  • 2 ચમચીદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કઢાઈ ને ગેસ પર મૂકો પછી તેમાં લોટ ને ચાળી ને ઉમેરો ત્યાર બાદ તેમાં ઘી ઉમેરી ધીમી આંચ પર સતત હલાવી સારી રીતે શેકી લો.

    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ શેકાઈ ત્યાં ગોળ અને દૂધ તૈયાર કરી લો.એક ડિશ માં ઘી લગાવી દો. પછી કડાઈ ને ગેસ પરથી ઉતારી તેમાં ગોળ અને દૂધ નાખી દો.

    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને બરાબર મિક્સ કરી લો. પછી ઘી લગાવેલા ડિશ માં નાખી બરાબર પાથરી દો ત્યાર બાદ તેમાં ખમણ ભભરાવી દો.

    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    થોડું ઠંડું થાય પછી તેમા ચપ્પુ વડે કાપા પાડી લો. અને આ પ્રસાદી ગજાનન ને ધરાવી દો.

    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    સુખડી (Sukhadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર August 22, 2020 17:26

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુખડી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઇન્સ્ટન્ટ ઢોસા પ્રીમિક્સ (instant Dhosa Pre Mix Recipe In Gujarati)
  2. પાન મોદક (Pan Modak Recipe In Gujarati)
  3. હૈદરાબાદી વેજ હાંડી દમ બીરયાની(veg handi biryani recipe in gujarati)
  4. લેમન રાઈસ (Lemon rice recipe in Gujarati) Authentic South Indian Style
  5. પેસારટ્ટુ વિથ અલ્લમ પચડી (pesarattu with allam pachadi recipe in Gujarati)
  1. દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry And Jeera Rice Recipe In Gujarati)
  2. ક્રિસ્પી કોર્ન (Crispy Corn Recipe In Gujarati)
  3. ખજૂરના લાડુ(Khajur na ladu Recipe in Gujarati)
  4. ઇરુલી બજી(Erulli Bajji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13477605
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close