ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)

મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ
ગોળ ના લાડુ (Gol Na Ladu Recipe In Gujarati)
મોસ્ટ ફેવરીટ મારા અને ગણપતિ બાપા ના અને ગણેશ ચતુર્થી ના દિવસે બનાવી જ લીધા મસ્ત યમ્મી ચાલો બનાવીએ લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મુઠ્ઠી પડતું તેલ લઇ લોટ બાંધી દઈશું આંગળી વડે ખાડા પડે તેવા મુઠીયા બનાવી લઈશું
- 2
હવે તેલ ગરમ થવા મુકીશું ગરમ થાય એટલે મુઠીયા તળી લઈશું તળેલા મુઠીયા ને હાથ થી તોડતા રહીશું
- 3
તળેલા મુઠીયા ઠંડા થાય ત્યાં સુધી બીજા પેન મા ઘી મૂકી ચણા નો લોટ શેકી લઇશુ વધારે ના શેકાઈ જાય તેનું ધ્યાન રાખો
- 4
મુઠીયા ને મિક્સર મા દળી લઈ તેમાં ચણા નો લોટ નાખો હવે 200 ગ્રામ જેટલું ઘી ગરમ કરવા મૂકીશું તેમાં ગોળ નાખીશું ગોળ પીગળે અને થોડા બબલ થાય એટલે ગેસ બંધ કરી લોટ મા એડ કરીશું
- 5
લોટ મા ગોળ અને ચણા નો લોટ બરાબર મિક્સ કરી તેમાં દ્રાક્ષ કાજૂ બદામ મીસરી એડ કરવું
- 6
હવે બરાબર મિક્સ થાય પછી લાડુ વાળી લઈશું જો ઘી અોછું હોય તો જરૂર પ્રમાણે બીજું એડ કરવું ગરમ કરી
- 7
લાડુ વાળી 1 થાળી માં ગોઠવી દઈશું તેમાં ખસ ખસ ઉપર થી લગાડી દઈશું
- 8
હવે તૈયાર છે લાડુ
Keywords
Similar Recipes
More Recipes






ટિપ્પણીઓ