રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી લઈ તેમાં ઘઉં નો લોટ ઉમેરી શેકી લો ગોલ્ડન બ્રાઉન રંગ નો થાય ત્યાં સુધી શેકી લો.લોટ શેકાઈ ગયા પછી સમારેલો ગોળ ઉમેરો ને બરાબર મિક્ષ કરો
- 2
ત્યાર બાદ એક ડીશ ને ગ્રીસ કરી લો ને લોટ પાથરી દો. અને એના પર બદામ ની કતરણ લગાવો પછી ઠંડુ થાય એટલે તેમાં કાપા પાડો અને પછી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#Palak#EBસુખડી (ગોળ પાપડી)સુખડી એ એક જલ્દી બનતી સ્વીટ છે અને healthy પણ છે જ્. ઘર માં જ્યારે પણ કંઈ ગળ્યું ખવાનુ મન થાય ત્યારે તમે આને તરત જ્ બનાવી શકો છો. અને આના માટે જોઈતી વસ્તુ ઘર માં કાયમ મળી જ્ રહે છે. Aditi Hathi Mankad -
ચોકલેટ સુખડી કેક (Chocolate sukhadi cake recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી પર ભગવાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે તો મેં ચોકલેટ સુખડી કેક બનાવી. Kajal Rajpara -
-
-
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
# મારી ઘરે પ્રસાદ માં ઘણી વખત બને છે અને શિયાળા માં પણ વસાણા તરીકે ઉપયોગ માં લઇ શકાય છે. ઘઉં ના લોટ અને ગોળ માંથી બને છે એટલે હેલ્થી બહુ જ છે.આ એક મીઠાઈ છે.ફટાફટ પણ બની જાય છે. Arpita Shah -
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#GA4 #week1 #ર્ટેડીગવાનગી આ સુખડી મેં પહેલી વાર બનાવી છે. Smita Barot -
-
સુખડી (Sukhadi recipe in Gujarati)
#trend4#sukhadi#week4#post4#cookpadindia#cookpad_guસુખડી એક એવી વાનગી છે જે ખૂબ જ સરળ અને ઝડપ થી બની જાય છે. તમને 1/2રાતે પણ ખાવાનું મન થાય તો ૧૦-૧૨ મિનિટ માં બનાવી શકો છો. નાના મોટા બધા ને ભાવતી હોય છે. Chandni Modi -
-
-
-
-
-
વિન્ટર સ્પેશિયલ સુખડી(Winter special Sukhadi Recipe in Gujarati)
#VRશિયાળામાં શરીરને પોષણ અને તાકાત માટે ગંઠોડા, સુંઠ અને ગુંદર, કોપરું, ગોળ,ઘી નું સેવન અત્યંત જરૂરી છે.. બાળકો મેથી ખાતા નથી પણ આ સુખડી જરૂર ખાય છે.. Sunita Vaghela -
સુખડી (Sukhadi Recipe In Gujarati)
પૌષ્ટિક અને હેલ્દીસુખડી જે નાના-મોટા સહુને જ ભાવે છે જેમ દૂધ છે તેને કંઈક અલગ જ સ્વાદ છે તેની અંદર કઈ ઉમેરો કે ન ઉમેરો પૌષ્ટિક તો છે જ અને તેનો સ્વાદ પણ અનેરો છે તેવી જ રીતે પણ કંઈક આવું જ છે #ટ્રેડિંગ Varsha Monani -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
#MAમધર્સ ડે સ્પેશિયલ સુખડીઆ દિવસ જેને આ દુનિયા બતાવી તેને વંદન કરીયે તેટલા ઓછા છે માં તે માં બીજા વનવગડાના વા તેની સુખડી મને ખુબજ ભાવે તો મેં સ્પેશ્યલ આ દિવસે તેના જેવી સુખડી બનાવી છે Saurabh Shah -
-
-
સુખડી (Sukhadi Recipe In Gujarati)
નાનપણમાં જ્યારે પણ મિઠાઈ ખાવાનું મન થાય ત્યારે મમ્મી ઝટપટ સુખડી બનાવી આપે.એ યાદ ને તાજી કરાવવા મેં પણ સુખડી બનાવી છે.#MA Rajni Sanghavi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13480677
ટિપ્પણીઓ