ચુરમા લાડુ(લાડવા)(ladava recipe in gujarati)

#GC
બાપા ના આગમન નો પ્રસાદ આપણા દરેક ગુજરાતી બનાવતા હોય મે પણ બનાવ્યા બાપા માટે ચુરમા લાડુ 🙏ગણપતિ બાપા મોરિયા 🙏મંગલ મુરતિ મોરયા 🙏
ચુરમા લાડુ(લાડવા)(ladava recipe in gujarati)
#GC
બાપા ના આગમન નો પ્રસાદ આપણા દરેક ગુજરાતી બનાવતા હોય મે પણ બનાવ્યા બાપા માટે ચુરમા લાડુ 🙏ગણપતિ બાપા મોરિયા 🙏મંગલ મુરતિ મોરયા 🙏
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો જાડો લોટ લઈ ને એમાં મુઠ્ઠી કરે એટલુ મૌણ નાખી ને જરાક ગરમ પાણી થી લોટ બાઘવો ભાખરી જેવો.. એના મુઠીયા કરવા..
- 2
મુઠીયા ધી મા ધીમા તાપે તળવા ઠંડા થાય એટલે તોડી મિક્સર મા પીસી લેવા..
- 3
પીસી લીધા પછી લોકો મા ધી મુકી કતરેલો ગોળ ઉમેરો ગોળ ઓગળી જાય એટલી વાર પાયો નથી કરવાનો નહિતો લાડુ કડક થઈ જશે...
- 4
પછી પીસેલા મુઠીયા મા ગોળ ઉમેરો બરાબર મિક્ષ કરો અને લાડુ (લાડવા) વાળો ખસખસ લગાવો તમે ઇલાયચી નો પાઉડર, ડ્રાયફ્રૂટ પણ ઉમેરી શકો પણ અમારે નોર્થ જ ભાવે છે એટલે મે નથી ઉમેરીયા તૈયાર છે લાડુ(લાડવા).. 😊
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ