અક્કી રોટી (Akki Roti Recipe In Gujarati)

અક્કી રોટી છે એ કર્ણાટક રાજ્ય ની વાનગી છે જે લોકો સવારે નાસ્તા માં લેતા હોય છે.ત્યાં નાં લોકો તેને "Rice Bread" નાં નામે ઓળખે છે રોટી generally પુડલા અને થેપલા ની જેમ અને મહારાષ્ટ્ર ની થાળપીઠ જેવું દેખાય છે. અને લીલી ભાજી અને શાકભાજી થી ભરપુર હોય છે. ખાસ કરી ને આમાં સુવાની ભાજી નું પ્રમાણ વધારે હોય છે.જે હેલ્થ માટે બહુ n ફાયદાકારક છે ખાસ કરી ને preganent lady માટે ખાસ.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ માં ચોખા નો લોટ લઈ તેમાં સમારેલી ડુંગળી, છીણેલું ગાજર, સમારેલી કોથમીર, છીણેલું કોપરું,આદું, લીંબડો, જીરું, મીઠું ઉમેરી ને બરાબર રીતે મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી ને લોટ બાંધી લો.
- 3
બહુ કઠણ નઈ અને બહુ ઢીલો પણ નાં બાંધવો.હવે તેને ૧૫-૨૦ મીનીટ માટે rest આપો. હવે એક ઢોસા નોન સ્ટિક માં ૧ ટેબલસ્પૂન જેટલું તેલ ચોપડી લો. પછી તૈયાર કરેલી કણક માંથી એક લુઓ લઈ નોન સ્ટિક પર લુઓ મૂકી રોટલા ની જેમ ધીરે ધીરે પાથરતા જાવ.
- 4
હવે વચ્ચે થી કાણા પાડી લો અને ગેસ ચાલુ કરી લો. અને કાણા માં આજુ બાજુ તેલ લગાડી ને થેપલા ની જેમ શેકી લો.
- 5
હવે પાટલા પર તેલ લગાડી ને તેના પર લુઓ મૂકી ને તેને પણ સ્પરેડ કરતા જાવ અને આવી જ રીતે બધી રોટી તૈયાર કરી લો. પણ પાટલા પર થી ધીરે થી લેવું નહિ તો છૂટું પડી જશે.
- 6
તો તૈયાર છે અક્કી રોટી જેને તમે કોઈ અથાણાં અથવા તો ટોપરા ની ચટણી જોડે લઈ શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)