બટર પાઉંભાજી (બોમ્બે સ્ટાઈલ)(Butter Pau Bhaji Recipe In Gujarati)

Uma Buch
Uma Buch @cook_25170846

#માઇઇબુક
#રેસિપી

બોમ્બે સ્ટાઈલ પાઉંભાજી..બનાવમાં ખુબ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો.

બટર પાઉંભાજી (બોમ્બે સ્ટાઈલ)(Butter Pau Bhaji Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#માઇઇબુક
#રેસિપી

બોમ્બે સ્ટાઈલ પાઉંભાજી..બનાવમાં ખુબ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ તમારે ઘરે જરૂર બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો
  1. ૧/૨ વાટકીવટાણા
  2. ૧ કપસમારેલી શિમલા મિર્ચ
  3. ૧/૨ વાટકીકોબીજ
  4. ૨ વાટકીસમારેલા ટામેટાં
  5. ૨ નંગસમારેલી ડુંગળી
  6. ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ ચમચીવાટેલી લાલ મરી
  8. ૨ ચમચીલીંબુ નો રસ
  9. કોથમીર જરૂર મુજબ
  10. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બટાટાને બાફીને મસળી લો. ત્યારબાદ પછી આદું- લસણનું  પેસ્ટ, પાવભાજી મસાલા સૂકા  લાલ મરી અને સમારેલા ટામેટાં મિકસ કરો.

  2. 2

    અને તેલ બહાર આવતા શેકી લો. સમારેલ બધી શાકભાજી નાખો

  3. 3

    અને મીઠા મિક્સ કરી નરમ થાય ત્યાં સુધી રાંધો. બટાકા મિક્સ કરો. સારી રીતે શેકો  

  4. 4

    અને ચમચીથી બધી શાકભાજીને મિક્સ અને મેશ કરો. જરૂર પ્રમાણે પાણી નાખો અને પાંચ મિનિટ ઉકળવા દો. 

  5. 5

    નીચે ઉતારીને લીબૂનો  રસ બટર અને કોથમીર મિક્સ કરો.

  6. 6

    પાઉં અથવા બ્રેડ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Uma Buch
Uma Buch @cook_25170846
પર

ટિપ્પણીઓ

Similar Recipes