કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

#GC

#GC

વધુ વાંચો

ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati)

Panna Raja
Panna Raja @cook_24688034

#GC

#GC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ મીનીટ
૫ વ્યક્તિ માટે
  • ૨૫૦ ગ્રામ ઘઉં નો કરકરો લોટ
  • ૧ ચમચોરવો
  • ૧ ચમચોચણા નો લોટ
  • ૩૦૦ ગ્રામ શુદ્ધ ઘી
  • ૨૫૦ ગ્રામ ગોળ
  • ૧ ચમચીજાયફળ પાઉડર
  • ૧ ચમચીઇલાયચી પાઉડર ૧ વાટકી કાજુ, બદામ & કીસમીસ
  • ૧ ચમચીખસખસ
  • જરૂર મુજબમુઠીયા વાળવા માટે હૂંફાળું પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    એક થાળીમાં ત્રણેય લોટ ભેગા કરી, હૂંફાળા પાણી થી કડક ભાખરી જેવો લોટ બાંધતા જઈ મુઠીયા વાળી લો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગેસ પર કઢાઈ માં ઘી ગરમ મૂકો

  3. 3

    એક સાથે ત્રણ ચાર મુઠીયા નાખી ધીમા તાપે તળી લો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હાથ વડે મસળી ભૂક્કો કરો

  5. 5

    જરુર લાગે તો મીક્ષરમાં ક્રશ કરો ને જાડી ચારણી થી ચાળી લો

  6. 6

    આ ભૂક્કા માં જાયફળ, ઇલાયચી & સૂકો મેવો સારી રીતે મીક્સ કરો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    જે કઢાઈ માં મુઠીયા તળેલા તેમાં જ ઘી સાથે ગોળ ઉમેરો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ગેસ ચાલુ રાખી હલાવતા રહો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    પાઈ જેવુ થાય એટલે તેમાં ચુરમુ ઉમેરતા જાવ ને બધું સરસ મીક્સ કરો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગેસ બંધ કરી દો

  11. 11

    ચુરમુ હાથ મા પકડી શકાય એટલું ગરમ હોય, ત્યારે લાડવા વાળી લો

  12. 12

    ઉપર આંગળી ની મદદ થી ખસખસ લગાવી દો

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    ગણપતિ દાદા ને પ્રિય પ્રસાદ ના લાડુ તૈયાર છે

    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    ચુરમાના લાડું (Churama Laddu Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    ખાસ આ રીતે તૈયાર કરેલા લાડુ અઠવાડિયા સુધી સારી રીતે વાપરી શકાય છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Panna Raja
Panna Raja @cook_24688034
પર August 25, 2020 09:49

ટિપ્પણીઓ (4)

Panna Raja
Panna Raja @cook_24688034
August 25, 2020 18:26
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લાડવા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
  2. મહારાષ્ટ્રીયન મોદક (Maharastriyan Modak Recipe In Gujarati)
  3. પારલે જી બિસ્કીટ પોપસ(Parle G Biscuit Popos Recipe In Gujarati)
  4. મિલ્ક કેક (Milk Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13495993
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close