માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#GC
બાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક.

માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)

#GC
બાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 ટેબલ સ્પૂનઘી
  2. 1/2 કપમિલ્ક પાઉડર
  3. 1/4 કપદૂધ
  4. 1/2 કપઝીણી સમારેલી ખજૂર
  5. 1 કપઝીણા સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ
  6. 1/4 કપપીસેલી ખારેક
  7. 1 કપટોપરા નું છીણ
  8. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  9. 1/2 ટીસ્પૂનજાયફળ પાઉડર
  10. 1 ટેબલ સ્પૂનખસખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નોનસ્ટિક પેનમાં ઘી ગરમ કરી તેમાં દૂધ અને મિલ્ક પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી ધીમા તાપે સતત હલાવતા રહો મિશ્રણ પેન છોડે ત્યાં સુધી ચડવા દો.

  2. 2

    આ રીતે તૈયાર કરેલા માવા ને એક બાઉલમાં કાઢી સહેજ ઠંડો થવા દો.

  3. 3

    પછી તેમાં ખજૂર, ડ્રાય ફ્રુટ, પીસેલી ખારેક, ટોપરા નું છીણ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર અને ખસખસ ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  4. 4

    હવે તૈયાર મિશ્રણ માં થી નાનો ગોળો બનાવી મોદક મોલ્ડ માં ભરી મોદક તૈયાર કરી લો.

  5. 5

    બાપ્પા ને ભોગ ધરવા માવા મોદક તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes