પંજાબી છોલે(punjabi chole recipe in gujarati)

Viddhi Vasani @cook_25881450
પંજાબી છોલે(punjabi chole recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આખી 10 કલાક ચણાને પલાળી તેને બાફી પછી ડુંગળી અને ટામેટાને બાફી ડુંગળી અને ટામેટાને બાફી ને પછી ગ્રેવી આદુ-મરચા-લસણની પેસ્ટ કાજુની પેસ્ટ હવે એક પેનમાં ૨ મોટા ચમચા તેલ પછી તેમાં ખડા મસાલા અને જીરું નાખી હિંગ નાખી વઘાર હવે તેમાં આદુ-મરચાની પેસ્ટ નાખી હવે ડુંગળી ટામેટાં ની પેસ્ટ નાખી બધું થાય એટલે તેમાં કાજુની પેસ્ટ નાખી હવે તેમાં લાલ મરચું ધાણાજીરુ હળદર સ્વાદ અનુસાર મીઠું ગરમ શોલે'નો 1/2ચમચી મસાલો નાંખી મિક્સ હવે તેલ ઉપર આવે ત્યાં સુધી એમને ચડવા હવે તેમાં બાફેલા ચણા અને ક્રશ કરેલું
- 2
દહીં હવે સરખી રીતે મિક્ષ કરી તેને 10 મિનિટ સુધી ધીમા તાપે તેની પર આવે ત્યાં સુધી ચડવા હવે ગરમાગરમ છોલે તૈયાર મોટી પૂરી સાથે સર્વ કરી હવે હમણાં છોલે પૂરી તૈયાર છે ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13505192



ટિપ્પણીઓ