બટર પોપકોર્ન (Butter Popcorn recipe in Gujarati)

datta bhatt @cook_25572577
બટર પોપકોર્ન (Butter Popcorn recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કુકર ને ગરમ કરવા ગેસ પર મૂકો
- 2
હવે એની અંદર બટર ઉમેરો
- 3
બટર પીગડે એટલે એની અંદર હળદર ઉમેરો
- 4
હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો
- 5
હવે બધું સરખું મિક્ષ કરી લો
- 6
હવે એની અંદર મકાઈના દાણા ઉમેરી દો
- 7
દાણા ઉપર કોટિંગ આવી જાય ત્યાં સુધી સરખું મિક્સ કરી દો
- 8
હવે કુકર ઉપર કાણાં વાળુ ઢાકણ ઢાંકો
- 9
હવે ત્રણ મિનિટ રાખજો એટલે આપણા પણા popcorn તૈયાર
- 10
હવે એને એક ડબ્બામાં કાઢો
- 11
હવે એની અંદર જીરાળુ અને ચાટ મસાલો ઉમેરો
- 12
હવે ડબ્બાનો ઢાંકણ બંધ કરો
- 13
હવે બરાબર હલાવો એટલે આપણા popcorn ખાવા માટે તૈયાર
- 14
હવે એક બાઉલમાં કાઢો અને મૂવી જોતા જોતા popcorn ની મજા લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બટર પોપકોર્ન (butter popcorn recipe in Gujarati)
#સ્નેક્સહમણાં લોકડાઉન ચાલુ છે તો મુવી જોવા જઇ ના શકાય તો ઘરે જ બનાવો પોપકોર્ન અને મુવી ચાલુ કરી થિયેટર ની મજા લો.બાળકો ને ખૂબજ પસંદ આવશે... Kala Ramoliya -
-
-
-
ચીઝી મેગી ફલેવરડ પોપકોર્ન
#કુકર#goldenapron3rd week recipeવરસાદી વાતાવરણમાં ચટપટું ખાવા નું મન થાય અને એ પણ ફટાફટ બની જાય તો?ફ્રેન્ડસ તો હું એક એવી રેસીપી લઇને આવી છું કે જે કુકર માં ઝડપથી બની જશે અને વરસાદી વાતાવરણ ને પણ માણી શકાશે. asharamparia -
-
-
બટર પોપકોર્ન ભેળ (Butter Popcorn Bhel Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#Holispecialહોળી આવે એટલે ધાણી ઘેર ઘેર આવી જાય.કોઈ તેને વઘારે, કોઈ તેમાં પાપડ ,સેવ મીક્સ કરી ચવાણું બનાવે, મેં પોપકોર્ન ભેળ બનાવી છે.પોપકોર્ન એ ખાંડ ફ્રી,ફેટ ફ્રી અને લો કેલરી સ્નેકસ છે.પોપકોર્ન ફાઈબર સહિત વિટામિન બી,ઈ અને મીનરલ્સ થી ભરપુર છે.પોપકોર્નમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ,મેંગેનીઝ, આર્યન હોય છે.૧૦૦ ગ્રામ પોપકોર્ન માં બોડીની એક દિવસ ની હોલ ગ્રેનની ૭૦ ટકા જરૂરિયાત પૂર્ણ થઈ જાય છે. Neeru Thakkar -
-
પોપકોર્ન (Popcorn Recipe In Gujarati)
Lockdown રેસીપી.... આમ જોવા જઈએ તો હમણાં lockdown ના કારણે અને સ્કૂલ બંધ હોવાના કારણે છોકરાઓ ના કહેતા પણ ટીવી મોબાઇલ પાછળ ટાઈમ વિતાવતા જ હોય છે. અને ઘરે હોય એટલે તેમને વારંવાર નાનકડો નાસ્તો જોઈતો હોય છે. Priyanka Chirayu Oza -
-
-
-
-
-
બટર ગાર્લિક કુકર પોપકોર્ન (Butter Garlic Cooker Popcorn Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ChooseToCook Sneha Patel -
બટર મસાલા પોપકોર્ન (Butter Masala Popcorn Recipe In Gujarati)
#SF#sreat food recipe challenge#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
કેરેમલાઇઝ પોપકોર્ન
#કુકર#india post 2#goldenapron4th week recipeબાળકો ના ફેવરીટ એવાં પોપકોર્ન ને થોડાં અલગ રીતે સર્વ કરવામાં આવેતો ? હું લઈને આવી છું બાળકો માં ફેવરીટ એવાં કેરેમલાઇઝ પોપકોર્ન. પોપકોર્ન કુકર માં ખૂબ જ સરસ અને ઝડપથી બની જાય છે. તો એની રેસીપી જોઇ લઇએ. asharamparia -
-
-
ફ્લેવર્સ પોપકોર્ન (Flavors Popcorn Recipe In Gujarati)
સન્ડે સ્પેશિયલ ઘરે મૂવીઝ જોતા જોતા માણી શકાય તેવા ૩ અલગ અલગ ટેસ્ટ નાં પોપકોનૅ.૧. સીંપલી સોલ્ટેડ🍿૨. બટર મસાલા 🍿૩. ગાલૅિક સ્પાઇસ🍿 Bansi Thaker -
-
બટર મસાલા પોપ 🌽 કોર્ન(butter popcorn recipe in Gujarati)
Batar masala popcorn recipe in GujaratiWeek 3 super chef challenge Ena Joshi -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MFFછોકરા ઓ માટે ઇન્સ્ટન્ટ નાસ્તો. Bina Samir Telivala -
વનિલા ફ્લેવર્ડ કેરેમલ પોપકોર્ન (Vanilla Flavoured caramel Popcorn Recipe In Gujarati)
આપણે કેરેમલ પોપકોર્ન લગભગ theatre માં કે બહાર થી જ લઈને ખાતા હોઈએ છે. આ પોપકોર્ન ઘરે બનાવવી પણ એકદમ સરળ છે. તો તમે લોકો પણ આ રેસિપી જોઈને ચોક્કસ ટ્રાય કરજો. Vaishakhi Vyas -
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
બટર મસાલા કોર્ન (Butter Masala Corn Recipe In Gujarati)
#MVFમોનસુનની સીઝન ચાલી રહી છે ત્યારે મકાઈ પુષ્કળ પ્રમાણમાં આવતી હોય છે. મકાઈ બે રીતે ખાઈ શકાય છે શેકીને તેના પર મીઠું મરચું મરી પાઉડર લીંબુ લગાવીને અને બીજું બાફીને. વડી બાફેલી મકાઈ પણ ઘણા પ્રકારે બનાવી શકાય છે બટર કોર્ન, બટર મસાલા કોર્ન, ચીઝ બટર મસાલા કોર્ન તેમજ મસાલા ચાટ પણ બનાવી શકાય છે. મેં બટર મસાલા કોર્ન બનાવ્યું છે.તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
#JSR#CHEESE#BUTTER#MASALA#CORN#મકાઈ#LUNCHBOX#KIDS#MONSOON#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13505045
ટિપ્પણીઓ