કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#પોસ્ટ૩૦
#માઇઇબુક
#નોર્થ

ભરવા પ્યાજ કી સબ્જી ગુજરાતી મે કહીયે તો ભરેલ ડુંગળીનું શાક. આ એક રાજસ્થાન ની ફેમસ સબ્જી છે આ શાક ગરમીની સિઝન માં વધારે ખવાય છે એટલે કે ગરમી ની સિઝન માં કોઈ બીજા શાક નાં ભાવે ત્યારે આ શાક ચટપટું લાગે છે. એવું કે છે કે ત્યાં નાં લોકો આ શાક માં બધો મસાલો ભેગો કરી તેને પાણીમાં૪-૫ મીનીટ પલાડી રાખી ને યુઝ કરીએ તો સબ્જી વધારે ટેસ્ટી બને છે.અને હવે આ સબ્જી અપડી કાઠિયાવાડી માં પણ લોકપ્રિય છે ગુજરાત ના કોઈ બી ધાબા પર જાવ તો કાઠિયાવાડી મેનું માં આ ડીશ હોય જ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦-૧૫ મીનીટ
૧-૨ લોકો
  • ૬ થી ૭ નંગનાની ડુંગળી
  • ૧½ ટેબલસ્પૂન લાલ મરચું પાઉડર
  • ૧ ટેબલસ્પૂનહળદર
  • ૧ ટેબલસ્પૂનધાણાજીરું પાઉડર
  • ૧/૨ ટેબલ સ્પૂનહિંગ
  • ૧/૨ ટેબલસ્પૂનખાંડ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧/૨ ટેબલસ્પૂનલસણની ચટણી
  • ૧-૨ ટેબલસ્પૂન શીંગદાણાનો ભૂકો
  • ૧-૨ ટેબલસ્પૂનતેલ અને બીજું વઘારવા માટે
  • ૧-૨ ટેબલસ્પૂન લીંબુ નો રસ
  • ૧/૨ નાની વાટકીસેવ
  • ગાર્નિશ માટે :-
  • જરૂર મુજબસમારેલી કોથમર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦-૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને છોલી ને તેને વચ્ચે થી કાપા પાડી લો. હવે એક જાર લઈ તેમાં સેવ નાખી ને ગ્રાઈન્ડ કરી લો. અહીં મેં ચણા નાં લોટ ની જગ્યા એ સેવ લીધી છે તમે ગાઠિયા પણ યુઝ કરી શકો છો.

    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક ડિશમાં ગ્રાઈન્ડ કરેલી સેવ બાકી નાં બધાં મસાલા, ખાંડ,મીઠું, લીંબુ નો રસ, લસણ ની ચટણી તેલ એ બધું ઉમેરી ને બરાબર રીતે મિક્સ કરી દો.

    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લાસ્ટ માં શીંગદાણા નો ભૂકો નાખી ને મિક્સ કરો. પછી કાપા કરેલી ડુંગળી માં સરખો એવો મસાલો ભરો. મસાલો વધારે ભરવા થી ટેસ્ટી લાગે છે

    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ ઉમેરો,તતડે એટલે તેમાં ડુંગળી નાખી દો. તેને ૨ મીનીટ માટે સાંતળવા દો.

    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૨-૩ ટેબલસ્પૂન પાણી નાખી ઉપર થી બધો મસાલો ભભરાવી દો. અને ૨ શિટી થાય ત્યાં સુધી રેહવાં દો. અને સરવિંગ બાઉલમાં કાઢી ને સર્વ કરો. અને ઉપર થી સમારેલી કોથમીર વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે ભરવા પ્યાજ કી સબ્જી. આને તમે રોટી અથવા ભાખરી સાથે ખાઈ શકો છો.

    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરવા પ્યાજ કી સબ્જી(Bharwa Pyaz Ki Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર August 27, 2020 02:16
India - Ahmedabad

ટિપ્પણીઓ (8)

Maya Raja
Maya Raja @Maya_1997
August 28, 2020 09:22
Testy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Kanda શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાબરુ(Babaru Recipe In Gujarati)
  2. કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
  3. ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
  4. ચટપટી ચીઝી વેફર (Chatpati Cheese Wafer Recipe In Gujarati)
  5. રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati)
  1. રેસમી પનીર(Resami Paneer Recipe In Gujarati)
  2. પરવરનુ શાક(Parvar Nu Shak Recipe In Gujarati)
  3. Vegetable coin paratha
  4. Live dhokla
https://cookpad.wasmer.app/in-gu/recipes/13507819
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close