ચૂરમાના લાડુ (Churma na ladu Recipe In Gujarati)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13527697
સૌ પ્રથમ લોટ લઈ તેલ નું મોણ નાખવુ.ત્યાર બાદ ગરમ પાણી કરી મુઠીયા વડવા ત્યાર બાદ તેને તેલ માં તળવા. તળાઈ ગયા પછી મિક્સર માં નાખી પીસી લેવાં.ત્યાર બાદ ઘી ગરમ મૂકી તેમાં ગોળ નાખવો.
પછી તેમાં કાજુ, બદામ, ઇલાયચી, જાયફળ નાખી મિક્સ કરવું. ત્યાર બાદ લડવા ના બીબા માં નાખી લડવા બનાવવા.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)