રસગુલ્લા (rasgulla recipe in gujarati)

#ઈસ્ટ
રસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે.
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટ
રસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ગરમ મૂકો. ગરમ થઈ જાય અને ઉભરો આવી જાય એટલે તેને ગેસ બંધ કરી 1 મિનિટ માટે દૂધ ને ઠરવા દો. (બહુ વધારે નહીં ઠરવા દેવું) ત્યારબાદ તેમાં પાણી મિક્સ કરેલું વિનેગર ધીમે ધીમે મિક્સ કરો.
- 2
દૂધ સરસ ફાટી જાય એટલે તેમાં વિનેગર મિક્સ કરવાનું બંધ કરી દો અને તેને એક ગરણા મા સફેદ સુતરાઉ કપડું રાખી ગાળી લો અને તેમાં રહેલી ખટાશને કાઢવા માટે તેમાં પાણી નાખી સરસ રીતે ધોઈ લો અને ત્યારબાદ તેમાંથી પાણી નીચવી લો.
- 3
સાવ પાણી નીકળી જાય એટલે તેને બીજા વાસણ માં લઈ તેમાં 2 ચમચી કોર્નફ્લોર નાખી મિક્સ કરી લો અને સરસ રીતે મસળી લો. ત્યારબાદ તેને તમારા મન પસંદ આકાર આપી દો.
- 4
ત્યારબાદ એક પેનમાં 2 ગ્લાસ પાણી, ખાંડ, કેસર અને વેનીલા એસેન્સ નાખી ઉકાળો. પાણી ઉકળી જાય એટલે તેમાં બનાવેલા ગોળા નાંખી ને ઢાંકી દો. ઢાંકીને તેને 15 - 20 મિનિટ સુધી પાકવા દો અને પાકી જશે એટલે તે ફુલાઇને ઉપર આવી જશે.
- 5
ત્યારબાદ તેને બીજા વાસણમાં કાઢી લો અને રૂમ ટેમ્પરેચર પર આવે એટલે તેને ફ્રીઝમાં ઠંડા કરી સર્વ કરો.
- 6
આપણા રસગુલ્લા એકદમ સોફ્ટ અને સ્પંજી બનશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ઈસ્ટ ઈન્ડિયા રેસીપી કોન્ટેસ્ટ #ઈસ્ટ #વેસ્ટ બેંગાલરસગુલ્લા એ મેલ્ટ ઈન માઉથ વેસ્ટબેંગલ ની ડેઝર્ટ રેસીપી છે.. તો ચલો ફ્રેન્ડસ જોઇ લઇએ મિઠાઈ ની દુકાન જેવા સોફ્ટ અને સ્પોન્જી રસગુલ્લા ની રેસીપી.. Foram Vyas -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
-
રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
#GA4#week6 રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે જે આખા ઇન્ડિયામાં ખુબ જ વખણાય છે તેને ગાયના દૂધમાંથી પનીર બનાવી ખાંડ ના મિશ્રણમાં ઉકાંડીએ આ મીઠાઈ બનાવવામાં આવે છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
રસગુલ્લા..(rasgulla Recipe in Gujarati)
મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે રસગુલ્લા એટલે મેં આજે બનાવ્યા છે.. Payal Desai -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
-
-
રસગુલ્લા કસ્ટાર્ડ ટ્રીફલ (Rasgulla Custard trifle recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. રસગુલ્લા જોય ને ખાવાની ઈચ્છા ખૂબ થાય પણ આજકાલ કોઈ પણ વાનગી બનાવવી એટલી સરળ થઇ ગઇ છે કે ક્યારે બનાવીએ એવું પણ થઈ છે અને ઘણા સમય થી ઈચ્છા હતી બનાવવાની અને ઈસ્ટ ઇન્ડિયા રેસીપી કંટેસ્ટ નાં કારણે બનાવવા નો મોકો મળ્યો. અને રસગુલ્લા ને કસ્ટાર્ડ ટ્રીફલ સાથે ફ્ફયુઝન કરી ને બનાવ્યા અને ખૂબ જ યમ્મી ડેઝર્ટ બન્યું છે. જે તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ મેનુ માં ઉમેરી શકાય છે. Chandni Modi -
-
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
ચીઝ વર્મીસેલી કુનાફા (Cheese Vermicelli Kunafa Recipe In Gujarati)
#TCઆ વાનગી દુબઇ નું ડેઝર્ટ છે. આ ચીઝ વિના પણ બને છે અને તમને જે ફ્લેવર ભાવે એ એસેન્સ નાખી શકાય Mudra Smeet Mankad -
પહાલા રસગુલ્લા(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સુપરશેફ4પહાલા રસગુલ્લાઆપણે ઓરિસ્સા અને વેસ્ટ બંગાળ ની વાત કરીએ અને રસગુલ્લા ના આવે તો કેમ ચાલે. ભગવાન જગ્ગનાથ જી ના ફેવરેટ પ્રસાદ માં એક રસગુલ્લા તો હોય jતો મારી પહેલી યીસ્ટ રેસીપી માં મેં બનાવ્યા છે રસગુલ્લા જે નોર્મલ રસગુલ્લા કરતા થોડા ડિફરેન્ટ છે. સ્વાદ માં લાજવાબ છે. 10 નંગ જેવા બન્યા તા. સાંજે જ પુરા થઇ ગયા.પહાલા રસગુલ્લા બનાવા માટે આપણે એક બીજી નાની પ્રોસેસ કરવાની હોય છે. જે તમને રેસીપી માં વિગતવાર સમજાઈ જશે. Vijyeta Gohil -
ભાત નાં રસગુલ્લા (Rice rasgulla recipe in Gujrati)
#ભાતદોસ્તો પનીર ના રસગુલ્લા ઘણી વખત ખાધા હશે.. આજે આપણે ભાત માંથી રસગુલ્લા ટ્રાય કરશું.. અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ff1રસગુલ્લા બનાવવા માટે ખૂબ જ સરસ હોય છે...અને એ ઘરે જ દુધ ફાડી ને બનાવી એ એટલે ફરાળ માટે ઘણા મીઠું પણ ન લેતા હોય.. એમના માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે.. કેમકે પનીર અને ખાંડ ખુબ જ ઝડપથી શરીર ને એનર્જી આપે છે.. અને ઉપવાસ માં આવી હેલ્થી મીઠાઈ ખાવા થી શરીર માં કમજોરી આવતી નથી.. Sunita Vaghela -
-
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mrPost 10રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે. Varsha Dave -
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રસીલા રોઝી રસગુલ્લા (Rasila Rosy Rasgulla Recipe In Gujarati)
#GA4#Week24#cookpadguj#cookpad#cookpadindiaરસગુલ્લા એ બંગાળ ની પ્રખ્યાત વાનગી છે. નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.બનાવવા સરળ, ટેસ્ટી તેમજ એકદમ સોફ્ટ હોવાથી સૌ ના મનગમતાં હોય છે.અહીં મેં રોઝી રસગુલ્લા બનાવેલ છે. Neeru Thakkar -
રસગુલ્લા પાપડી ચાટ (Rasgulla papdi chaat recipe in Gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એક બેંગાલી અને ઓડિશા ની મીઠાઈ છે. જે દૂધ માંથી પનીર બનાવી ને બનાવવા માં આવે છે. આ મીઠાઈ ને એક સેવરી ટચ આપી ચાટ બનાવ્યું છે. આ વાનગી ને તમે ઘર ના નાના પ્રસંગે અથવા પાર્ટીમાં પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય છે. Chandni Modi -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
રસગુલ્લા ઘરે દૂધ ને ફાડી ને આરામ થી ઘરે બનાવાય છે. Dhvani Sangani -
ઓરેન્જ રસગુલ્લા (Orange Rasgulla Recipe in Gujarati)
#GA4#week26#cookpadguj#cookpadindia#cookpadજ્યારે ઓરેન્જ ની વાનગી બનાવવાની થઈ ત્યારે એમ થયું કે ઓરેન્જ નો આઈસ્ક્રીમ, જ્યુસ ,પુડીંગ આ બધું તો બનાવી ચૂક્યા છીએ. તો વિચાર કર્યો કે ઓરેન્જ નું જ્યુસ ઉપયોગ કરીને તે પનીરના રસગુલ્લા બનાવીએ. કમાલ થઇ ગઈ !! કલરફુલ, ,ફલેવરફુલ,સોફટ અને સુંદરતાથી ભરપૂર આ રસગુલ્લા જોતાવેંત જ મોમાં પાણી આવી જાય એવા બન્યા અને આ બનાવવાનો ગર્વ છે. સાથે સાથે કુકપેડ નો આભાર કે ઓરેન્જ ની વાનગી બનાવવાની પ્રેરણા આપી. Neeru Thakkar -
-
થાબડી(thabdi recipe in gujarati)
#વેસ્ટ #માયફર્સ્ટરેસિપીકોન્ટેસ્ટ #ઑગસ્ટથાબડી એ પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે જે ચોખ્ખા દૂધથી બનાવવામાં આવે છે જે તહેવારો અને ધાર્મિક કાર્યક્રમો દરમિયાન બનાવવામાં આવે છે. આ મીઠાઈ કાઠિયાવાડી મીઠાઈ છે. Shilpa's kitchen Recipes
More Recipes
ટિપ્પણીઓ (6)