કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ પાલક (aloo palak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ પાલક (aloo palak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ પાલક (aloo palak recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#નોર્થ
આલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે .

#નોર્થ
આલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે .

વધુ વાંચો

આલુ પાલક (aloo palak recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

#નોર્થ
આલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે .

#નોર્થ
આલુ પાલક એ સ્વાદિષ્ટ અને પાલક એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં પંજાબી રીતે આલુ પાલક ની સ્વાદિષ્ટ સબ્જી બનાવેલ છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ જૂડી પાલક
  • ૨ નંગબટાકા
  • ૨ નંગઝીણાં સમારેલાં ટામેટાં
  • ૧ નંગઝીણું સમારેલું મરચું
  • ૨ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧ ચમચીખમણેલું આદુ
  • ૬-૭ કળી ઝીણી સમારેલી લસણ
  • ૧/૨ વાટકીઝીણાં સમારેલાં લીલી ડુંગળી ના પાન
  • મસાલા
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૪ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • સ્વાદાનુસારમીઠું
  • ૧ ચમચીગરમ મસાલો
  • વઘાર માટે
  • ૩-૪ નંગ લવિંગ
  • ૩-૪ નંગ મરી
  • ૧ નંગતમાલપત્ર
  • ૧ નંગલાલ મરચું
  • જરૂર મુજબતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ કડાઈમાં તેલ લઇ વઘાર કરી લો અને તેમાં લસણ સાંતળી લો ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો અને પછી તેમાં ખમણેલું આદુ ઉમેરી સાંતળો.

  2. 2

    નાનાં સમારેલાં બટાકા ઉમેરીને મીઠું નાખી ચડવા દો. તેમાં પાલક અને લીલી ડુંગળી ના પાન ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેમાં બધાં જ મસાલા ઉમેરીને થોડું જ પાણી ઉમેરી મસાલા ચડવા દો.

  3. 3

    પાલક માં મસાલા ચડવા લાગે એટલે તેમાં લીંબુનો રસ નાખી ગરમાગરમ આલુ પાલક રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર August 30, 2020 16:19

ટિપ્પણીઓ (2)

Nisha
Nisha @nisha_sangani
August 30, 2020 18:10
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પાલક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવભાજી ચીઝ ફોંડ્યું (Pavbhaji Cheese Fondue Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
  3. પંજાબી સમોસા (Punjabi Samosa Recipe In Gujarati)
  4. દૂધી કોફતા (પંજાબી સબ્જી) (Dudhi Kofta Recipe In Gujarati)
  5. ડોમિનોઝ સ્ટાઈલ ગારલીક બ્રેડ (Dominos style garlic bread recipe in Gujarati)
  1. છોલે ચાટ(Chole Chaat Recipe In Gujarati)
  2. ટીકડી ભજીયા(Tikadi Bhajiya Recipe In Gujarati)
  3. ચટપટા કુરકુરે(Chatpata Kurkure Recipe In Gujarati)
  4. બેંગાલી ટોમેટો ચટણી (bengali tomato chutney recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13534379
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close