બેંગાલી ટોમેટો ચટણી (bengali tomato chutney recipe in gujarati)

Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04

#ઈસ્ટ

બેંગાલી ટોમેટો ચટણી (bengali tomato chutney recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#ઈસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ નંગસમારેલું ટમેટું
  2. ૧ ચમચીક્રશ કરેલું લસણ
  3. ૧+૧/૨ ચમચી તેલ
  4. ૧/૨ ચમચીરાઈ
  5. ૧/૨ ચમચીજીરૂ
  6. ૧/૨ ચમચીવરયાળી
  7. ૮ થી ૧૦ નંગ મેથી દાણા
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૨ ચમચીગોળ
  10. ૧ ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં તેલ મૂકો. એ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરૂ, વરીયાળી, મેથી દાણા નાખો.

  2. 2

    ત્યારબાદ તેમાં ક્રશ કરેલું લસણ નાખી હલાવો. હવે તેમાં ટામેટાં નાખી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ગોળ, મરચું પાઉડર, તેમજ મીઠું નાખી હલાવો. ત્યારબાદ તેને ઢાંકી ને ૩ ૪ મિનિટ ચડવા દો.

  4. 4

    ટામેટાં સાવ ગળી જાય એટલે ચટણી તૈયાર..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhuri Chotai
Madhuri Chotai @Madhuri_04
પર

Similar Recipes