પનીર સબ્જી (paneer sabji recipe in gujarati)
#નોર્થ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઈ માં ૨ ગ્લાસ પાણી ગરમ મૂકો,તેમાં કાપેલા ટામેટાં,લસણ, મરચાં,આદુ, લવિંગ, ઈલાયચી,કાજુ બધું નાખી ને ઢાંકી ને ૧૦ મિનિટ સુધી ઉકાળી લો, અને ઠંડુ પડે એટલે તેની ગ્રેવી કરી લો,
- 2
વઘાર માટે એક વાસણ માં ૧ ચમચી બટર અને ૨ ચમચી તેલ નાખી તેમાં ત્તજ અને તમાલપત્ર નાખો. ડુંગળી ને ઝીણી સમારી ને નાખો. તેમાં બનાવેલી ગ્રેવી એડ કરી ને બધા મસાલા નાખી દો. મસાલા બરાબર ગ્રેવી માં ચડી જાય પછી પનીર ના ટુકડા નાખવા.છેલ્લે કસુરી મેથી અને મલાઈ નાખી ૫ મિનિટ કુક કરી ગરમા ગરમ રોટી, નાન કે પરોઠા જોડે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
- ચોકો બીટ બાઇટ્સ (Choco Beet bites recipe in gujarati)
- હોમમેઇડ બ્રેડ(Homemade Bread Recipe In Gujarati)
- પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
- જાલમુરી મસાલા પાઉડર (Jhalmuri masala powder recipe in gujarati)
- ઢાબા સ્ટાઇલ પનીર મસાલા અને નાન (Dhaba style paneer masala & naan recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13539255




ટિપ્પણીઓ (7)