પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)

Yogita Pitlaboy @cook_23588895
#નોર્થ
પંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થ
પંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં તેલ અને બટર લઈ ગરમ થઇ ગયાબાદ બાદ તેમાં આદુ લસણ મરચાં ડુંગળી ની પેસ્ટ ઉમેરી સાંતળવું સતડાય ગયા બાદ તેમાં હળદર મરચું ધાણા જીરું પંજાબી ગરમ મસાલો બધો મસાલો સતડાય ગયા પછી. તેમાં ટમેટાની પ્યુરી એડ કરી. સાત અડવું પછી તેમાં કાજુ બદામ ખસખસ મગજતરી ના બી બધાને મિક્સરમાં ક્રશ કરી. તેની પ્યૂરી એડ કરવી. સ્વાદાનુસાર મીઠું એડ કરવું. તો તૈયાર છે. પંજાબી શાક
- 2
પંજાબી શાક સાથે પરોઠા રાઈસ સલાડ છાશ સાથે સર્વ કરવું. તો તૈયાર છે. પંજાબી ડીશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2 #પનીરટીકા નોર્મલ આપડે પંજાબી શાક ગ્રેવી સાથે જ બનાવીએ પણ આજે મેઁ અલગ રીતે બનાવની ટ્રાય કરી .. bhavna M -
-
વેજ કોલ્હાપુરી પનીર ભુરજી
#વીકમીલ૧#વીકમીલ૨#તીખી ચટપટી વાનગી કોન્ટેસ્ટ#માઇઇબુક રેસિપી 20#વેજ કોલ્હાપૂરી પનીર ભુરજી Yogita Pitlaboy -
પનીર ટીકા મસાલા (paneer tikka masala recipe in gujarati)
#નોર્થઆમાં પણ મગજતરી ના બી નો ઉપયોગ કર્યો છે જેના કારણે કાજુ નો ઉપયોગ ઓછો થાય છે અને હોટેલ જેવો સ્વાદ આવે છે ખુબજ ટેસ્ટી લાગે છે Vandana Dhiren Solanki -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પંજાબી સબ્જી મારા કિડ્સ ને ખૂબ પસંદ છે જેની રેસિપિ હુ આજે શેર કરીસ ..#trend Madhavi Cholera -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2પનીર બટર મસાલા એ પંજાબી રેસીપી છે પનીર બટર મસાલામાં મેઇન ઈન્ગરીડીયન્ટ બટર છે તેના કારણે તેમા રીચ ટેસ્ટ આવે છે. Pinky Jesani -
શાહી પનીર મસાલા (Shahi paneer masala recipe in gujarati)
#નોર્થ#પંજાબશાહી પનીર સબ્જી પંજાબી સબ્જી છે. આ સબ્જી માં મે ટામેટા, ડુંગળી, લસણ ,આદુ, મરચા કાજુ , મગજતરી ના બી અને શેકેલા પનીર નો ઉપયોગ કર્યો છે. આ સબ્જી સ્વાદમાં ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Parul Patel -
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati(
#નોથૅરેસીપી #આ પંજાબી રેસિપી છે જે મેં બનાવી ઘરમાં બધાને બહુ ભાવી. Smita Barot -
-
પનીર ટિક્કા paneer tikka recipe in Gujarati)
#GA4#week1લોકડાઉંન માં ઘરે જ હોટેલ જેવો સ્વાદ માણવા આ સબ્જી મેં બનાવી છે જે અમારા ઘરમાં બધાને ખુબ ભાવે છે.. Dimple Seta -
પનીર બેલ પેપર સબ્જી જૈન (Paneer Bell Pepper Sabji Jain Recipe In Gujarati)
મને નવી રેસિપી બનવાનો શોખ છે માટે મેં આ પંજાબી શાક બનાવ્યું Minal sompura -
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
પનીર માં ખૂબ પ્રોટીન હોય છે. અમારા ઘર માં પનીર બધાંને ખૂબ ભાવે છે.જે ખૂબ હેલ્ધી હોય અમારા ઘર માં વારંવાર પનીર ની રેસિપી બનતી જ રહે છે . #trend3 Jayshree Chotalia -
-
કાજૂ પનીર મસાલા(kaju paneer masala recipe in gujarati)
આજે મે સાંજ ના જમવાના માં કાજૂ પનીર મસાલા નું પંજાબી શાક , દાલતળકા ,જીરા રાઈસ અને પરાઠા બનાવેલા Dimple 2011 -
-
બટર પનીર મસાલા(butter paneer masala recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ25#સુપરશેફ#શાકએન્ડકરી3પનીર નોર્થ ઇન્ડિયા માં ઘણું ઉપયોગ માં લેવાય છે.. પંજાબી સબ્જી માં તેનો ખુબ ઉપયોગ થાય છે. પનીર ની સબ્જી ઘણી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Daxita Shah -
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
નવાબી પનીર મસાલા (Navabi Paneer Masala Recipe In Gujarati)
#RC2#white Recipe નવાબી પનીર બીજી પંજાબી સબ્જી કરતાં તદ્દન અલગ છે મસાલા ખડા મસાલાઓનો સ્પાઇસ હોવા છતાં માઈલ્ડ ટેસ્ટ હોય છે તે એકદમ સ્પાઇસી નથી હોતુ તે બાળકો અને વડીલો ની માટે બેસ્ટ સબ્જી છે sonal hitesh panchal -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#સુપરશેફ1#શાક/કરીસ#week1#માઇઇબુક #પોસ્ટ૨૭પનીર ટિક્કા એ એક સ્ટાર્ટર તરીકે ખૂબ પ્રખ્યાત વાનગી છે. આજે મેં એને સબ્જી તરીકે બનાવી છે. Urmi Desai -
-
પનીર બટર મસાલા(Paneer Butter Masala Recipe In Gujarati)
#નોર્થ#માઇઇબુક#સપ્ટેમ્બર#noonion#nogarlicવાનગી નંબર - 49...................... Mayuri Doshi -
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
કાજુ મસાલા શાક (Kaju Masala Shak Recipe In Gujarati)
#EBWeek 3પંજાબી શાક નું નામ આવે એટલે એક શાક કાજુ મસાલા શાક સર્વ કરો. Archana Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13537325
ટિપ્પણીઓ