કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#કુક્બુક
#દિવાળીસ્પેશિયલ
#ધુઘરા

#કુક્બુક
#દિવાળીસ્પેશિયલ
#ધુઘરા

વધુ વાંચો

ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati)

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559

#કુક્બુક
#દિવાળીસ્પેશિયલ
#ધુઘરા

#કુક્બુક
#દિવાળીસ્પેશિયલ
#ધુઘરા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

90 મિનિટ
15 થી 20 નંગ
  • સ્ટફીન્ગ માટે ઘટકો
  • 1 કપરવો
  • 1/2 કપમોળો માવો
  • 1/2 કપછિનેલુ ટોપરૂ
  • 1/2 કપમિક્સ ડ્રાય ફ્રુટ (કાજુ,બદામ,પિસ્તા, અંજીર)
  • જરૂર મુજબ કિશમિશ
  • 1-1/2 ચમચીપાઉડર શુગર
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • ઘૂઘરા બનાવા માટે ઘટકો
  • 1 કપમેંદો
  • જરૂર મુજબ ઘી મોણ માટે
  • જરૂર મુજબ પાણી લોટ બાંધવા
  • જરૂર મુજબ ઘી તળવા માટે
  • ચાસણી બનાવા માટે ઘટકો
  • 1 કપખાંડ
  • 1 કપપાણી
  • 1 ચમચીદૂધ
  • ગાર્નીશ માટે
  • જરૂર મુજબ ચાંદી નો વરખ
  • જરૂર મુજબ પિસ્તા ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

90 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લેવો તેમાં મુઠી પડતુ મોણ નાંખી થોડું-થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો હવે લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી દેવો

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઊલ માં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર મુકી સતત હલાવતા રેવુ તેમા 1ચમચી દુધ નાખવુ જેથી ચાસણી માથી મેલ નિકલી જાય મેલ ચમચી થી કાઢી લેવો ચાસણી કોઇ તાર વાળી નય બનાવાની ખાલી હાથમા ચિપકે એટલે ઉતારી લેવી

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેન માં 1ચમચી ઘી મૂકી રવો બદામી રંગ નો શેકી કાઢી લેવો,પછી ટોપરૂ શેક્વુ,પછી માવો ગરમ કરવો બધું ઠંડુ પડે એટલે ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રુટ અને પાઉડર શુગર નાખી બધું મિક્સ કરવુ

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે લોટ નો લુવો લય પૂરી વણવી તેમા 1ચમચી સ્ટફીન્ગ મૂકી કિનારી પર દુધ લગાવી ઉપર બિજી પૂરી મુકી સિલ કરી તેની કિનારી વાળી ડિઝાઈન બનાવી (મોલ્ડ થી પણ બની શકે)

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    બધાં તૈયાર થઈ જાય એટલે ઘી ગરમ કરી ધીમા તાપે તળી લેવા પછી ચાસણી મા બોળી કાઢી લેવા ઉપર ચાંદી નો વરખ લગાવી પિસ્તા ની કતરણ થી ગાર્નીશ કરવુ

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ ને 4થી પાંચ દિવસ સુધી સ્ટૉર કરી શકાય વધારે 15 દિવસ સુધી સ્ટૉર કરવા હોઇ તો ચાસણી મા ન નાખવા ઘૂઘરા કોઇ પણ મનગમતા શેઈપ ના બનાવી શકાય

    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetta_11 Soni
Hetta_11 Soni @cook_24790559
પર November 01, 2020 13:18

ટિપ્પણીઓ (5)

Twinkal Kalpesh Kabrawala
Twinkal Kalpesh Kabrawala @cook_22118709
November 06, 2020 10:49
Excellent
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજીટેબલ હાંડવો (vegetable handvo recipe in Gujarati)
  2. મમરા ની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  3. દાળવડા (Dal Vada Recipe In Gujarati)
  4. ટામેટા ની ચટણી(tomato Chutney Recipe in Gujarati)
  5. દૂધી-ઓટસ થેપલાં (Doodhi-Oats Thepla Recipe in Gujarati)
  1. રવા ઢોકળા(Rava Dhokla Recipe In Gujarati)
  2. ટમેટાની ફરાળી ચટણી (Tomato Farali Chutney Recipe In Gujarati)
  3. એપલ ઓટ્સ સિનેમન સ્મુથી (Apple Oats Cinnamon Smoothie Recipe In Gujarati)
  4. કઢી (Curry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13545909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close