ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati)

ચંદ્રકલા ઘૂઘરા (Chandrakala Ghughra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લેવો તેમાં મુઠી પડતુ મોણ નાંખી થોડું-થોડું પાણી નાખી પરોઠા જેવો લોટ બાંધવો હવે લોટ ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી દેવો
- 2
હવે એક બાઊલ માં ખાંડ અને પાણી મિક્સ કરી ગેસ પર મુકી સતત હલાવતા રેવુ તેમા 1ચમચી દુધ નાખવુ જેથી ચાસણી માથી મેલ નિકલી જાય મેલ ચમચી થી કાઢી લેવો ચાસણી કોઇ તાર વાળી નય બનાવાની ખાલી હાથમા ચિપકે એટલે ઉતારી લેવી
- 3
હવે એક પેન માં 1ચમચી ઘી મૂકી રવો બદામી રંગ નો શેકી કાઢી લેવો,પછી ટોપરૂ શેક્વુ,પછી માવો ગરમ કરવો બધું ઠંડુ પડે એટલે ઇલાયચી પાઉડર, ડ્રાયફ્રુટ અને પાઉડર શુગર નાખી બધું મિક્સ કરવુ
- 4
હવે લોટ નો લુવો લય પૂરી વણવી તેમા 1ચમચી સ્ટફીન્ગ મૂકી કિનારી પર દુધ લગાવી ઉપર બિજી પૂરી મુકી સિલ કરી તેની કિનારી વાળી ડિઝાઈન બનાવી (મોલ્ડ થી પણ બની શકે)
- 5
બધાં તૈયાર થઈ જાય એટલે ઘી ગરમ કરી ધીમા તાપે તળી લેવા પછી ચાસણી મા બોળી કાઢી લેવા ઉપર ચાંદી નો વરખ લગાવી પિસ્તા ની કતરણ થી ગાર્નીશ કરવુ
- 6
આ ને 4થી પાંચ દિવસ સુધી સ્ટૉર કરી શકાય વધારે 15 દિવસ સુધી સ્ટૉર કરવા હોઇ તો ચાસણી મા ન નાખવા ઘૂઘરા કોઇ પણ મનગમતા શેઈપ ના બનાવી શકાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઘૂઘરા (Ghughra Recipe in Gujarati)
#GA4#Week9મીઠાઈફ્રેન્ડ્સ ટેસ્ટ એટલો સરસ કે એક નહીં પણ બે તો ખાવા જ પડે Nirali Dudhat -
ગુલકંદ ઘૂઘરા (gulkand Ghughra recipe in gujarati)
#GA4 #week9 #fried #maida #sweetદિવાળી માં ગમે એટલા નાસ્તા બનાવી એ કે સ્વીટ બનાવીએ ઘુઘરા વગર અધુરુ લાગે તો મેં ટ્વીસ્ટ કરીને બનાવ્યા છે ગુલકંદ ઘૂઘરા. Harita Mendha -
-
-
ઘૂઘરા (ghughra recipe in Gujarati)
#કૂકબુક દિવાળી મા બધા આપણે સ્વીટ બનવતાજ હોય છે મે પણ દિવાળી સ્પેશિયલ ઘૂઘરા બનાવ્યા છે. Kajal Rajpara -
ઘૂઘરા(ghughra recipe in Gujarati)
ઘૂઘરા એ એક પારંપરિક વાનગી છે જે મેંદા ના લોટ ની પૂરી તેમાં માવો તથા સૂકા મેવાનું સ્ટફિંગ ભરી ને તૈયાર કરવામાં આવે છે તે નાના મોટા દરેકને મનપસંદ વાનગી છે અને તે તહેવારમાં બનાવવામાં આવે છે.#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ૨૩ Sonal Shah -
ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)
#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
જામનગરી તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#spicy#chaat#ghughrachaat#jamnagarighughra#ghughra#jamnagar#tikhaghughra#cookpadgujarati#cookpadindiaજામનગર અને આસપાસના વિસ્તારોના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તે મસાલેદાર અને મીઠી ચટણી સાથે પીરસાય છે. Mamta Pandya -
તીખા કોબીજના ઘૂઘરા (Spicy Cabbage Ghughra Recipe In Gujarati)
#GA4#Week14#post1#cabbage#તીખા_કોબીજના_ઘૂઘરા ( Spicy Cabbage Ghughra Recipe in Gujarati ) કોબીજ આરોગ્ય માટે ખૂબ લાભકારી હોય છે અને સામાન્ય રીતે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. ચાઈનીઝ ડિશીશમાં કોબીજનો ખૂબ ઉપયોગ થાય છે. કોબીજથી અનેક બીમારીઓ દૂર થાય છે. સાથે જ ત્વચા પણ નિખરે છે. કોબીજને સ્વસ્થ આહારનો ભાગ માનવામાં આવે છે. આ એક ખૂબ જ ફાયદાકારક શાકભાજી છે. જેને ભોજનમાં શામેલ કરવાથી ઘણી બિમારીઓથી બચી શકાય છે. દુનિયાના લગભગ દરેક ભાગમાં સામાન્ય રીતે વપરાશમાં લેવામાં આવતી કોબીજ ડાઈટરી ફાઈબર કેલ્શિયમ, વિટામિન બી 6 અને સીનો સારો સ્ત્રોત છે. મેં આ કોબીજ માંથી હેલ્થી તીખા ઘૂઘરા બનાવ્યા છે. જે જૈન લોકો પણ ખાઈ શકે છે. આ ઘૂઘરા ના પડ માટે મેં ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને હેલ્થી ઘૂઘરા બનાવ્યા છે. તે ઉપરાંત મેં આ ઘૂઘરા ની ચાટ પણ બનાવી છે..જે એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બની હતી.....😍🙏 Daxa Parmar -
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ વિના દિવાળી અધૂરી છે અને તેને બનાવવા માટે ધીરજ બહુ જરૂરી છે Darshana Patel -
-
-
મિક્સ ડ્રાયફ્રુટ ચોકલેટ કાજુ કતરી (Mix Dryfruit Chocolate Kaaju
#GA4#week9#post1#dryfruits#mithai#Diwali_soecial#કેસર_પિસ્તા_એન્ડ_ચોકલેટ_કાજુ_કતરી (Kesar Pista and Chocolete Kaju Katri Recip in Gujarati) આ બંને કાજુ કતરી મે દિવાળી માટે સ્પેશિયલ મિઠાઈ બનાવી છે..મે ગોલ્ડન એપ્રન ફોર માટે બે કલુ નો ઉપયોગ કરી આ કાજુ કતરી બનાવી છે.. જે એકદમ ટેસ્ટી ને કંદોઈ વાડા જેવી જ બની હતી... Happy Diwali to all of you Friends..🪔👍💐 Daxa Parmar -
-
-
-
-
ફરાળી ગુલાબ જાંબુ
#ફરાળીસૌ ના મનપસંદ ગુલાબજાંબુ જો ઉપવાસ માં પણ ખાવા મળી જાય તો કેવી મજા આવે તો ચાલો બનાવીયે ફરાળી ગુલાબ જાંબુ Kalpana Parmar -
-
ઘૂઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRઘૂઘરા વગર દિવાળી અધૂરી છે અને આ પારંપરિક મિઠાઈ તો દરેક નાં ઘરમાં બને જ. મેં મિલ્ક પાઉડર નો માવો બનાવી ઘુઘરા બનાવ્યા છે. મિત્રો...જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
-
-
-
જામનગરના તીખા ઘૂઘરા (Jamnagar's Spicy Ghughra Recipe In Gujarati
#RJS#CJM#week1#જામનગર_સ્પેશિયલ#cookpadgujarati જામનગરને સૌરાષ્ટ્રનું પેરિસ અને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જામનગરમાં અનેક પૌરાણિક મંદિરો અને ઐતિહાસિક સ્થળો આવેલા છે, તો ઉદ્યોગો પણ એટલાજ છે, આથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોઈ છે. જામનગર આવતા પ્રવાસીઓને ભોજન અને નાસ્તા માટે પણ અનેક વેરાઈટી અહીં ઉપલબ્ધ છે. જામનગરનું નામ સાંભળતા જ સૌથી પહેલા ઘૂઘરા યાદ આવે છે. આજે હું તમને એવા જ જામનગર ના ફેમસ ઘૂઘરા બનાવતા શીખવાડીસ. ઘૂઘરા મીઠા અને તીખા બંને પ્રકારના બનતા હોય છે. તીખા ઘૂઘરા ને સમોસા પણ કહેવાય છે જેમાં બટાકા વટાણાનું સ્ટફિંગ હોય છે અને ઘૂઘરા નો આકાર આપેલ હોય છે. Daxa Parmar -
પરવલ કી મિઠાઇ (parval ki mithai recipe in gujarati)
#ઈસ્ટ#પોસ્ટ2બિહાર માં દિવાળી અને બીજા તહેવારો માં ખાસ ખવાતી થોડી અલગ પણ ત્યાં ની બહુ પ્રખ્યાત મિઠાઇ છે. પરવળ ખૂબ ગુણકારી મનાય છે. ત્યાં આમ પણ તરકારી, કુરમા અને શાક બનાવવામાં પણ પરવળનો ભરપૂર ઉપયોગ થાય છે.શાકમાંથી બનતી unusual મિઠાઇ છે. પણ બન્યા પછી સ્વાદમાં સારી લાગે છે. Palak Sheth -
અંજીર રોલ(Anjir roll in Gujarati)
#વિકમીલ -2#સ્વીટઅંજીર આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે એમાંથી ભરપૂર પ્રમાણ માં ઓમેગા 3 ane વિટામિન્સ મળે છે અને ખુબજ હેલ્ધી છે .. Kalpana Parmar -
-
-
ગુલકંદ ડ્રાયફ્રુટ કેસર શાહી ટુકડાં(Gulkand Dry fruit Kesar Shahi Tukda Recipe In Gujarati)
#GA4#Week8#milkશાહી ટુકડાં એના નામથી જ છે થી જ લાગે કે કોઇ રોયલ અને શાહી વાનગી છેશાહી ટુકડાં દેખાવ માં અને ટેસ્ટ મા ખૂબજ સરસ લાગે કોઇ પ્રસંગ કે તહેવાર માં પણ શાહી ટુકડાં બનાવા માં આવે છે Hetal Soni
More Recipes
ટિપ્પણીઓ (5)