ખારા મીઠા પુડલા (Salted And Sweet Pudla Recipe In Gujarati)

Nipa Parin Mehta @cook_25108481
ખારા મીઠા પુડલા (Salted And Sweet Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખારા પુડલા બનાવવા માટે ચણાના લોટને ચારણાના મદદથી ચાળી લેવો. ત્યારબાદ તેની અંદર મીઠુ અને મરચું ઉમેરવું અને બેટર તૈયાર કરો.
- 2
મીઠા પુડલા માટે ઘઉના લોટમાં ચણાનો લેટ મિક્સ કરી લેવો અને ત્યારબાદ ખાંડ અને ગોળના પાણીથી બેટર તૈયાર કરવું.અને ૧૦ મીનીટ રેસ્ટ આપવો.
- 3
ત્યાર બાદ નોસ્ટીક લોઢી પર તેલ નાખીને મીઠાપુડલા નુ બેટર ઢોસાની જેમ પાથરી ગેસની ફ્લેમ ધીમી રાખવી અને પછી બીજી તરફ ફેરવીને.ઘી સાથે સર્વ કરો. હવે ખારા પુડલાને પણ ઢોસા ના બેટરની જેમ નોનસ્ટીક પેન પર પાથરો હવે તેના પર તૈયાર કરેલું સલાડ પાથરી અને ધીમાં ગેસ પર બનાવી અને તેને દહીં તીખારી સાથે અથવા સોસ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13546254



ટિપ્પણીઓ