જૈન વેજ અપ્પમ

ઘણી વખત આખા દિવસ ના બીઝી સીડ્યુઆલ માં સાંજ ના ડિનર ની તૈયારી કરવા માં મોડું થઈ જાય છે ત્યારે મે આ રેસિપી બનાવવા નો ટ્રાય કર્યો છે જે ફટાફટ બની જાય છે
જૈન વેજ અપ્પમ
ઘણી વખત આખા દિવસ ના બીઝી સીડ્યુઆલ માં સાંજ ના ડિનર ની તૈયારી કરવા માં મોડું થઈ જાય છે ત્યારે મે આ રેસિપી બનાવવા નો ટ્રાય કર્યો છે જે ફટાફટ બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા સોજી, દહીં અને પાણી મિક્સ કરો.ખીરું બહુ પાતળું કે બહુ જાડું નથી કરવાનું.મિક્સ થઈ ગયા પછી ૧૦મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક પેન મા તેલ નો વઘાર મૂકી તેમાં અડદ ની દાળ ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળો.પછી તેમાં રાઈ અને હિંગ નો વઘાર કરી તેમાં લીલા મરચા અને લીમડા ની પેસ્ટ ઉમેરો.પછી તેમાં બધા શાકભાજી નાખો.તેમાં મીઠું સ્વાદાનુસાર ઉમેરો.શાકભાજી બહુ ચડવા નથી દેવાના.
- 3
૧૦ મિનિટ પછી વઘારેલા શાકભાજી સોજીના ખીરા માં ઉમેરો.જરૂર પડે તો જ પાણી નાખવું તેમાં ખાવા નો સોડા નાખી મિક્સ કરો.
- 4
પછી એપ્પમ પેન ને તેલ થી ગ્રીસ કરી મીડિયમ ગેસ ની આંચ પર મૂકો.તેમાં ૧-૧ ચમચી ખીરું ઉમેરો.એક સાઈડ થઈ ગયા પછી તેને પલટી બીજી સાઈડ થવા દો.
- 5
તો તૈયાર છે ગરમાગરમ અપ્પમ.તેને મે ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
નાળિયેર ની ચટણી
#STસાઉથ ઇન્ડિયન ટ્રીટસાઉથ ઇન્ડિયન રેસીપી માં આ ચટણી ખુબ જ સરસ લાગે છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
પાલક રવા ઈડલી (Palak Rava Idli Recipe In Gujarati)
#EB#Week1રવા ઈડલી માં પાલક નો ઉપયોગ કર્યો છે તેથી નુટ્રીશન થી ભરપૂર છે. પાલક ના ફાયદા પણ ઘણા છે. દાળ - ચોખા વાળી ઈડલી બનાવી હોય તો અગાઉ થી તૈયારી કરવી પડે છે જયારે પાલક રવા ઈડલી બહુ ફટાફટ બની જાય છે.બાળકો પાલક જલ્દી થી ખાતા નથી પણ આ રીતે આપવા થી અમને ખુબ જ ભાવશે. તો ચાલો.. Arpita Shah -
વેજ રાયતા
#ડિનર#સ્ટારઆ રાયતા માં ઘણા પોષ્ટિક શાક, સીડ,અને નટ નો ઉપયોગ કર્યો છે.તેથી ખૂબ સ્વાસ્થ્યવર્ધક,પોષ્ટિક અને સ્વાદિષ્ટ પણ છે. Jagruti Jhobalia -
વેજ સૂજી બાઇટ્સ (Veg sooji bites recipe in gujarati)
આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકીએ. મને વેજિટેબલ્સ વાળી વસ્તુઓ વધારે પસંદ છે. એટલે હું લગભગ થાય એવી રીતે કરું છું વધારે વેજીટેબલ નો ઉપયોગ કરી શકુ. Disha Prashant Chavda -
સુજી પનીયારમ (Sooji Paniyaram Recipe In Gujarati)
આ રેસિપી સાંજે કશુજ બનાવવાનું ના સૂઝે એના માટે બેસ્ટ છે ગરમી માં ફટાફટ બની જતી ઇન્સ્ટન્ટ વાનગી છે Krishna Joshi -
રવા અપ્પમ(રવા નાં ગપગોલા)(Rava Appm Recipe In Gujarati)
#શુક્રવાર#ફટાફટ રવા નાં ગપગોલા બનવવાએ ફટાફટ બની જાય છે કોઈ આપણે ત્યાં આવ્યુ હોય અને ઇન્સ્ટન્ટ કાંઇ બનાવવું હોય તો આ રેસિપી ફટાફટ બની જાય છે આ બધી વસ્તુ આપણાં ધરે હોય જ એટ્લે ફટાફટ બની જાય છે Vandna bosamiya -
-
ક્વિક કોકોનટ ચટણી (Quick coconut chutney recipe in Gujarati)
ફટાફટ બની જાય તેવી રેસીપી. જ્યારે જલ્દી કોકોનટ ચટણી બનાવવી હોય ત્યારે આ રેસિપી સારી રહે છે Disha Prashant Chavda -
વેજ સૂજી બાઇટ્સ (Veg Sooji Bites Recipe in Gujarati)
#Disha#Cooksnap#cookpadgujarati આ રેસિપી મે @Disha_11 ji ની રેસીપી થી પ્રેરણા લઈ આ વેજ સૂજી બાઇટ્સ બનાવ્યું છે. આ એક હેલ્ધી બ્રેકફાસ્ટ માટેનું ઓપ્શન છે. બાળકો ઘણી વખત અમુક શાકભાજી નથી ખાતા ત્યારે આ રીતે બનાવીને આપી શકાય. આમાં સારા એવા પ્રમાણ મા વેજીટેબલ નો ઉપયોગ કરી ને આ રેસિપી મેં બનાવી છે. જે ખૂબ જ પૌષ્ટીક અને હેલ્થી છે. અને આ રેસીપી ઝટપટ બની જતી રેસીપી છે. Daxa Parmar -
વેજી સોજી અપ્પમ
#goldenappron3#week 4સ્વાદિષ્ટ, હેલ્ધી વાનગી છે.તેલ નો ઉપયોગ ઓછો અને વેજિટેબલ નો ઉપયોગ થયો છે.તડવાં ને બદલે શેકવાં ના હોવાથી ડાઇટીગ મા પણ ખાઈ શકાય છે. Bhakti Adhiya -
વેજિટેબલ અપ્પમ
#RB8 વેજિટેબલ અપ્પામ એક દક્ષિણ ભારતીય વાનગી છે.આ વાનગી વિવિધ રીતે બનાવી શકાય છે.દાળ ચોખા પલાળી ને વતી ને,માત્ર ચોખા પલાળી ને વાટી ને તેમજ સોજી ને પલાળી ને તેમાં વિવિધ વેજિટેબલ ઉમેરી ને બનાવાય છે...સ્વાદ માં ટેસ્ટી ને પચવામાં હળવો આ ખોરાક અમારા ઘર માં સૌ ને ખુબજ પસંદ છે. Nidhi Vyas -
ખાંડવી ઈન કૂકર
#કૂકર આ રેસીપી કૂકરમાં કરવાથી ફટાફટ બની જાય છે.અને કોઈ પણ પ્રકાર ના ગાઠા નથી.અને સરસ બને છે.. Kala Ramoliya -
વેજ. મેયો સેન્ડવિચ
આ ડિશ ખુબ જ ઝડપથી બની જાય છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. આ સેન્ડવીચ તમે ગ્રિલ પણ કરી શકો છો. ક્વિક અને ઇઝી રેસિપી છે. બાળકો ને લંચ બ્રેક માટે પણ આપી શકાય છે. અહી મે ગ્રિલ અને નોન ગ્રિલ બંને નાં ફોટોઝ મૂક્યા છે. Disha Prashant Chavda -
વેજ અપ્પમ (veg Appam recipe in gujarati)
આજે સવારે નાસતા મે વેજ અપ્પમ બનાવ્યા તે જલ્દી બની જાય છે હેલ્થી અને ખાવા માં સોફ્ટ છે Payal Sachanandani (payal's kitchen) -
વેજ. ઉપમા
#ટિફિન#સ્ટારસોજી માં થી બનતી હેલ્ધી ડિશ છે. પચવામાં હલકી અને સ્વાદ માં ટેસ્ટી લાગે છે. Disha Prashant Chavda -
ઇન્સ્ટન્ટ વેજ પનીર હાંડવો(instant veg paneer handvo recipe in gujarati)
#ફટાફટફ્રેન્ડસ, હાંડવો એ ગુજરાતીઓની ઓળખ સમાન છે . ચોખા અને દાળ માંથી બનતો હાંડવો થોડો સમય માંગી લે છે જ્યારે મેં અહીં એકદમ ફટાફટ બની જાય અને હેલ્ધી એવી હાંડવા ની રેસિપી રજુ કરી છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે.લેખિત રેસિપી નીચે મુજબ છે. asharamparia -
બેસન સોજી ઢોકળા (Besan semolina dhokla recipe in Gujarati)
#RC1#week1#cookpadindia#cookpad_gujજાણીતું અને માનીતું ગુજરાતી વ્યંજન ઢોકળા એ બિનગુજરાતી સમાજ માં પણ એટલું જ પ્રખ્યાત છે. નરમ અને સ્વાદિષ્ટ ઢોકળા માં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આમ તો ઢોકળા બનાવા માટે દાળ ચોખા પલાળી, વાટી અને આથો લાવવાનો હોય છે એટલે કે તમારે ઢોકળા બનાવા ઘણી પૂર્વ તૈયારી કરવી પડે. પરંતુ અત્યારે સમય ખૂબ ઝડપી ચાલે છે,લોકો પાસે સમય ની કમી જ હોય ત્યારે જલ્દી થી બને તેવું ભોજન, અલ્પાહાર ઇત્યાદિ પસંદ કરતાં હોય છે. બેસન સોજી ના ઢોકળા જલ્દી બની જતી અથવા તો ઇન્સ્ટન્ટ ફૂડ ની શ્રેણી માં આવે કારણ કે તેમાં દાળ ચોખા, પલાળવા, વાટવા કે આથો લાવવા ની જરૂર નથી પડતી. અને બહુ જલ્દી થી બની જાય છે. Deepa Rupani -
રવા વેજ અપ્પમ (Rava Veg Appam Recipe In Gujarati)
લાઈટ ડિનર માં રવા ના અપ્પમ મારી પહેલી ચોઇસ છે. ખુબ ઝડપથી , ઘર માં રહેલી વસ્તુ માંથી ઓછા તેલ માં બની જાય છે. સીઝન પ્રમાણે ગમતાં કોઈ પણ વેજીટેબલ ઉમેરી શકાય છે. જેમકે દૂધી, ગાજર, કેપ્સિકમ, વટાણા, કોર્ન, ડુંગળી , લસણ વગેરે. Hetal Chirag Buch -
કોર્ન અપ્પમ (Corn Appam Recipe In Gujarati)
#DIWALI2021અપ્પમ ખુબ ઝડપથી બની જતો નાસ્તો છે..આને બ્રેકફાસ્ટ, બ્રન્ચ, કે ડિનર માં પણ લઇ શકો છો.કોઈ મહેમાન આવે ત્યારે ઝડપ થી બનાવી સર્વ કરી શકાય છે.. Daxita Shah -
સોજી ઢોકળા (Semolina Dhokla Recipe In Gujarati)
#GA4#Week4Gujaratiઢોકળા ગુજરાતી ઓના ઓલ ટાઈમ ફેવરિટ છે .ઢોકળા ઘણા પ્રકાર ના બનાવવામાં આવે છે .ખાટા ઢોકળા ,ખમણ ઢોકળા વગેરે .મેં સોજી ના ઢોકળા બનાવ્યા છે . Rekha Ramchandani -
રાગી ના ઢોકળા
#નાસ્તોએકદમ હેલ્ધી ઢોકળા, રાગી બાળકો થી માંડી ને મોટા ઓ માટે ખૂબ જ ઉપયોગી છે..અને સવાર માં ગરમ ગરમ એના ઢોકળા મળી જાય, એ પણ એકદમ ટેસ્ટી,તો મજા પડી જાય.. Radhika Nirav Trivedi -
રવા અપ્પમ (Rava Appam Recipe In Gujarati)
બ્રેક ફાસ્ટ, ડિનર કે લંચ બોક્સમાં ચાલે એવી રેસિપી. રવાની બને એટલે એકદમ લાઈટ અને ટેસ્ટી.. Easy to cook.. Easy to carry.. Easy to digest. Dr. Pushpa Dixit -
સોજી ના ઢોકળા(sooji Dhokla recipe in GUJARATI)
#ફટાફટઢોકળા બધા ને ભાવતી વાનગી છે આ સોજી ના ઢોકળા જલ્દી થી બની જાય છે કોઈ મેહમાન આવે તો ઝટપટ બનાવી શકાય છે બાળકો ને નાસ્તા માં બનાવી અપાય છે Kamini Patel -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#EB#week13સાઉથ ઇન્ડિયા ના spl ઢોંસા..બહુ જ healthy હોય છે. ટ્રાય કર્યો છે બનાવવાનો.. Sangita Vyas -
બીટરૂટ ઉપમા (Beetroot Upma Recipe in gujarati)
ઉપમા સાઉથ ઈન્ડિયન બ્રેક ફાસ્ટ છે પણ આખા ઈન્ડિયા માં બધે જ ખવાય છે. ખાવા માં ઘણી જ લાઇટ અને હેલ્થી અને બનાવામાં બહુ જ ક્વિક છે. બાળકો ને પણ ઉપમા બહુ પસંદ હોય છે. અહીં મેં બીટરૂટ ઉપમા બનાવી છે બધા વેજીટેબલ્સ નાખીને. બહુ જ સરસ બની છે તમે પણ ચોક્કસ બનાવજો.#GA4 #Week5 #beetroot #upma #ઉપમા #બીટરૂટ Nidhi Desai -
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
વેજ અપ્પમ
#goldanapron3#week10# લંચઅહીંયા દૂધી અને કોબીજ,ગાજર,કેપ્સિકમ,ડુંગળી,નો ઉપયોગ કરી ને અપ્પમ બનાવ્યા છે, જેમાં દહીં અને રવો લીધો છે,આ રેસિપિ જલ્દી બની જાય છે અને તમારી પસન્દ ના સાક ઉમેરી ને બનાવી શકાય છે. Dharmista Anand -
લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)
#AM2સાંજે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ રેસિપી જલ્દી થી બની જાય છે અને બાળકો માટે ખૂબ હેલ્થી પણ છે. Urvee Sodha -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
કોર્ન પૌંવા (Corn Pouva Recipe in Gujarati)
#ChoosetoCook પૌંવા ઘણી વાર બધાને ત્યાં નાસ્તા માં બનતા હોય છે. એમાં ઘણું કરીને બધાને ત્યાં બટાકા પૌંવા અથવા કાંદા પૌવા બનતા હોય છે. મારી ફેમિલી માં બધાને મકાઈ પોહા પસંદ છે. આજે મે મકાઈ પૌવા બનાવ્યા છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (2)