કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ બિરયાની(veg biryani recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ બિરયાની(veg biryani recipe in gujarati)

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

#Wednesday
#Recipe1

આ વાનગી મારા માસી ની છે હર કોઈ ને વ્હાલી છે આ full spicy dish નાના થી લઇ ને મોટા બધાં ને મારી cousin ની તો ખાસ fav.પણ આમાં મેં થોડું twist કર્યું છે મારા બચુ ને અને ghar na test મુજબ ખવડાવવા માટે.....😊😊😊

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મીનીટ
૨-૩ લોકો માટે
  • ૧મોટો કપ ચોખા
  • ૧ નાની વાટકીસમારેલા ગાજર
  • ૧ નાની વાટકીસમારેલા બટાકા
  • ૧ નાની વાટકીસમારેલા કેપસીકમ
  • ૧ નાની વાટકીસમારેલી ડુંગળી
  • ૭-૮ કળી વાટેલું લસણ
  • ૧લીલું મરચું વાટેલું
  • ૧ નાની વાટકીસમારેલા ટામેટા
  • ૨-૩ ટેબલસ્પૂન તેલ
  • ૧-૨ ટેબલસ્પૂન ઘી
  • ૧ ટેબલસ્પૂનજીરું
  • 1/2 ટેબલસ્પૂનહિંગ
  • ૨-૩ ટેબલસ્પૂન શાહી બિરયાની મસાલો
  • ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  • ૧ ટેબલ સ્પૂનધાણજીરુ પાઉડર
  • 1/2 ટીસ્પૂનહળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન માં પાણી ગરમ કરવા મૂકો. તેમાં ઘી મીઠું અને સહેજ હળદર નાખી ઉકળવા દો. પછી તેમાં બટાકા, ગાજર,કેપ્સીકમ નાખીને ૨-૪ મીનીટ માટે ઉકાળો. પછી તેમાં ચોખા ને ઉમેરી ને તેને ૫-૧૦ મીનીટ માટે ચડવા દો.

    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ અને ઘી લઇ તેમાં જીરું અને હિંગ ઉમેરો એ તતડે એટલે તેમાં ડુંગળી, વાટેલું લીલું મરચું અને નું લસણ ઉમેરી ને સાંતળો.

    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ડુંગળી ઉમેરો.એ ગોલ્ડન બ્રાઉન થાય એટલે ટામેટા અને કેપ્સીકમ ઉમેરી ને સાંતળો.

    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    Pachi તેમાં બધાં મસાલા ઉમેરો અને સાંતળો. જરૂર લાગે તો જરાક પાણી add કરો.જેથી સબ્જી ઓ ચોંટે નહીં. તેને ૨-૫ મીનીટ ચડવા દો.

    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સબ્જી ઓ ચડી જાય એટલે તેમાં તૈયાર કરેલા ભાત add kri ne મિક્સ કરી લો. અને serving bowl માં કાઢી ને સર્વ કરો. તો તૈયાર છે શાહી વેજ બિરયાની...

    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ બિરયાની(veg biryani recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર September 02, 2020 18:29
India - Ahmedabad

ટિપ્પણીઓ (4)

Vandana Bosamiya
Vandana Bosamiya @cook_20652130
September 11, 2020 11:10
Mast👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. વેજીટેબલ પુલાવ(vegetable pulav recipe in gujarati)
  2. રેડ પાસ્તા(Red pasta recipe in gujarati)
  3. લાપસી(lapsi recipe in gujarati)
  4. પાણી પૂરી (Pani Puri recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13547010
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close