કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલવડા (dalvada recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલવડા (dalvada recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દાલવડા (dalvada recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara

દાલવડા (dalvada recipe in gujarati)

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
Vadodara
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મીનીટ
2 લોકો
  • 1 વાટકીપીળી મગની દાળ (મોગર દાળ)
  • 1 વાટકીગ્રીન મગની છોતરા વાળી દાળ
  • 10-12 નંગલીલા મરચાં
  • 6-7 નંગલસણની કડી
  • સ્વાદાનુસારમીઠું
  • 1 ઇંચઆદુ નો ટુકડો
  • ચપટીખાવા નો સોંડા
  • તેલ તળવા માટે
  • સર્વ કરવા માટેતળેલા લીલા મરચા
  • 1-2 નંગડુંગળી સર્વ કરવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    મગની મોગર દાળ અને છોતરાં વાળી દાળ ને બરાબર ધોઈ લો. ત્યાર બાદ બન્ને દાળ ને ભેગી કરી 6 - 7 કલાક માટે અથવા આખી રાત પલાળી રાખો.

  2. 2

    હવે આ બન્ને દાળ ને ફરીથી એક વાર બરાબર ધોઈ લો. હવે પાણી નીતારી દાળ ને મીકસર જાર માં ઉમેરી તેમાં લીલા મરચાં, આદુ લસણ અને સાવ ઓછું પાણી ઉમેરી મીક્સર માં વાટી લો.

  3. 3

    દાણા રહે તેવું વાટવુ. પેસ્ટ જેવું વાટવુ નહીં.

  4. 4

    ત્યાર બાદ આ મિશ્રણ માં મીઠું સ્વાદ અનુસાર અને ખાવા નો સોંડા ઉમેરી બરાબર હલાવી દો.

  5. 5

    કઢાઈ મા તેલ ગરમ કરી તેમાં મીડીયમ થી ધીમી આંચ પર તળી લો.

  6. 6

    આ વડા ને તળેલા મરચાં અને ડુંગળી સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jignasha Upadhyay
Jignasha Upadhyay @cook_22679195
પર September 02, 2020 17:02
Vadodara
cooking is an art
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
September 03, 2020 05:33
Good
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાળવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમ મેઇડ ખારી(HomeMade khari Recipe In Gujarati)
  2. ગાંઠીયા (જારાથી પાડેલા)(Ganthiya Recipe In Gujarati)
  3. ડ્રાય મંચુરિયન(dry manchurian recipe in gujarati (
  4. દહીંવડા(dahivada recipe in gujarati)
  5. ખાંડવી(khandvi recipe in Gujarati)
  1. ડેરીવાળા જેવું દહીં(Dahi Recipe In Gujarati)
  2. ભીંડા ની કઢી(Bhinda Ni Kadhi Recipe In Gujarati)
  3. પુડાસેન્ડવીચ(Puda Sandwich Recipe In Gujarati)
  4. કેરેમલ કસ્ટર્ડ પુડિંગ (Caramel Custard Pudding recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555476
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close