પુડાસેન્ડવીચ(Puda Sandwich Recipe In Gujarati)
#SB
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણાના લોટમાં બધી સામગ્રી મિક્સ કરી પુડલા જેવો લોટ બાંધી લેવો
- 2
પછી નોનસ્ટીક પેન ઉપર બ્રેડને આછી બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવી. ત્યારબાદ ની એક સ્લાઇસ ઉપર પૂડલાનું બેટર લગાવી દેવું.
- 3
પુડલા નું બેટર લગાવેલી સાઈડ બરાબર શેકી લેવી. તેનું પર થોડું તેલ લગાવી એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી બરાબર સેકાવા દેવું. ત્યારબાદ બ્રેડની સ્લાઇસને એક પ્લેટમાં ઉતારી તેના પર ટમેટાનો સોસ લગાવી ચીઝથી ગાર્નિશ કરવું.જો તીખું પસંદ હોય તો સોસ ની સાથે તીખી ચટણી પણ લગાવી શકાય.તૈયાર છે ગરમા ગરમ પુડાસેન્ડવીચ. પુડલા+સેન્ડવીચ નું મીશ્રણ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગ્રીલ સેન્ડવીચ(Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week15#Grill#post3રેસીપી નંબર 151.સેન્ડવીચ એવી ફૂડ આઇટમ છે કે જે દરેકને ભાવતી હોય છે કારણકે તેમા નીતનવી વેરાઈટી બનાવી શકાય છે.મે હક્કા નુડલ્સ બનાવ્યા હતા. તેમાંથી થોડા નુડલ્સ વધેલા હતા અને વેજિટેબલ્સ પણ વધેલા તો તેમાંથી મેં આજે નૂડલ્સ મેયો ચીઝ સેન્ડવીચ બનાવી છે. અને તેમાં પણ ગ્રીલ કરી છે તો બધાને ભાવેજ. Jyoti Shah -
વણેલા ગાંઠીયા (vanela ganthiya Recipe In Gujarati)
આપણા ગુજરાતની famous અને એકદમ ઇઝી અને 12 જેવી tasty ગાંઠીયા અને આમાં પાણી અને તેલ ને ફેટીને ગાંઠિયા માં લોટ બાંધીએ છીએ એટલે બહાર જેવો ટેસ્ટ આવે છે Vandana Dhiren Solanki -
-
-
સ્વીટ કોર્ન ના ભજીયા (sweet corn bhajiyaRecipe in Gujarati)
સ્વીટ કોર્ન એટલે કે અમેરીકન મકાઈ તેની ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે કે બાફી ને શેકી ને પણ લેવા મા આવે છે તેનાઢોકળા પણ બનાવવામાં આવે છે મારી રેસીપી અલગ છે હુ આજે સ્વીટ કોર્ન ના ભજીયા બનાવવા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
વણેલા ગાંઠિયા (Vanela Ganthiya Recipe In Gujarati)
#FFC1#ફૂડ ફેસ્ટિવલ1 ગાંઠિયા એ સૌરાષ્ટ્રની ઓળખ છે. સૌરાષ્ટ્રમાં ગમે તે ગામમાં જાવ પ્રવેશતા ગાંઠિયાની દુકાન પહેલાં જોવા મળે.એમાં પણ અમારૂ ભાવનગર ગાંઠિયાથી જ ઓળખાય.જાતજાતના ગાંઠિયા:-જીણા,વણેલા,લક્કડ,તીખા, મોળા, લચ્છુના,જારાના,પાટીયાના,મરીના,મેથીના,ફુદીનાના.ઓ...હો...કેટલા વેરીએશન?પારવિનાના.એમાં આપણે બનાવીશું વણેલા ગાંઠિયા Smitaben R dave -
ચીઝ પીઝા પરાઠા(cheese pizza parotha recipe in gujarati)
#SB પીઝા પરાઠા નાના અને મોટા બધા ને પસંદ પડે એવી વાનગી છે. વાનગીમાં સારી વેજિટેબલ ની પ્રમાણસર માત્રાને લીધે સ્વાદ તેમજ પોષ્ટિક રીતે ફાયદાકારક છે. Niral Sindhavad -
પિન વ્હીલ સેન્ડવિચ (Pinwheel Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwich.#post.1.રેસીપી નંબર 76.સેન્ડવીચ એવી આઇટમ છે કે છે દરેકને પસંદ હોય છે .અને એમાં વેરાઈટી પણ પસંદ હોય છે. એટલે આજે pinwheel સેન્ડવીચ બનાવી છે .જે દરેક પસંદ કરે છે. Jyoti Shah -
-
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
આલુ વેજ સેન્ડવીચ(Aloo veg Sandwich Recipe in Gujarati)
#NSDઆજે મેં બટેટા અને વેજીસ ના ઉપયોગ થી આ સેન્ડવીચ બનાવી છે જે ખૂબ સરસ અને ટેસ્ટી બને છે Dipal Parmar -
-
તવા મૂંગલેટ ક્લબ સેન્ડવીચ (Tawa Moonglet Club Sandwich Recipe In Gujarati)
#MBR1#Week1#CWT#cookpadindia#cookpadgujarati#lunchboxઆજે નેશનલ સેન્ડવીચ ડે પર મેં ખાસ મૂંગલેટ સેન્ડવીચ બનાવી છે , જે સરળતા થી બની જાય છે અને નાના મોટા બધા ને ભાવે એવી ટેસ્ટી પણ બને છે . Keshma Raichura -
-
-
-
-
-
-
ચટણી સેન્ડવીચ ભજીયા (Chuteny Sandwich Recipe in Gujarati)
#goldenapron_3 #Week_4 #Chuteny#વિકમીલ૩#માઇઇબુક #પોસ્ટ_૧૬બટાકાના ભજીયા/ બટકા પૂરી ને થોડા ફેરફાર સાથે બનાવી છે. Urmi Desai -
ચોકલેટ ચીઝ સેન્ડવીચ (Chocolate Cheese Sandwich Recipe In Gujarati)
#NSDચોકલેટ અને ચીઝ જ્યારે નામ આવે ત્યારે બાળકો ખુશ થઈ જતાં હોય છે.આજે ચોકલેટ ચીઝ સેન્ડવીચ બનાવી છે . Namrata sumit -
-
ગ્રિલ સેન્ડવીચ (Grill Sandwich Recipe In Gujarati)
#NSDઆજે સેન્ડવીચ ડેના દિવસે મેં સેન્ડવીચ બનાવી છે પણ મેં બ્રેડ નો ઉપયોગ કર્યો નથી અને ઇન્સ્ટન્ટ સેન્ડવીચ બનાવી છે અને આ બહુ જલદી બને છે અને પૌષ્ટિક પણ છે.ટિપ્સ..આ જે ખીરું બનાવી છે તેમાં તમે ડુંગળી અને અને લસણ પણ ઝીણી ઝીણી સમારીને અથવા પેસ્ટ ઉમેરી શકો છો. કોથમીર પણ ઉમેરી શકો છો. Pinky Jain -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ (Veg. Cheese Toast Sandwich Recipe In Gujarati)
#GA4 #Week23મેં વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ બનાવી છે. જે નાના બાળકો માટે ખૂબ ખાવાની મજા આવે છે. Bijal Parekh -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13555226
ટિપ્પણીઓ (12)