કેરેમલ કસ્ટર્ડ પુડિંગ (Caramel Custard Pudding recipe in gujarati)

jagruti chotalia
jagruti chotalia @cook_18873609

#સપ્ટેમ્બર

કેરેમલ કસ્ટર્ડ પુડિંગ (Caramel Custard Pudding recipe in gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#સપ્ટેમ્બર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 1/4 કપખાંડ
  2. 1 કપદૂધ
  3. 1 કપદહીં
  4. 1 કપકન્ડેન્સ મિલ્ક
  5. 1 ટેબલ સ્પૂનકસ્ટર્ડ પાઉડર
  6. 1 ટી સ્પૂનવેનિલા એસેન્સ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ખાંડને એક પેનમાં નાખીને ગરમ કરો

  2. 2

    ખાંડ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી ગરમ કરો

  3. 3

    ખાંડ ગરમ થઈ જાય એટલે જે કન્ટેનરમાં પુડિંગ બનાવી છે એમાં તરતજ નાખી દો

  4. 4

    એક મિક્સિંગ જારમાં ૧ કપ દૂધ 1 કપ દહીં 1 કપ કન્ડેન્સ મિલ્ક 1 ટેબલ ચમચી કસ્ટર્ડ પાઉડર અને ૧ ટી ચમચી વેનિલા એસેન્સ નાખી દો

  5. 5

    જાર ને બંધ કરીને એને મિક્સરમાં બ્લેન્ડ કરી લો

  6. 6

    જે કન્ટેનરમાં કેરેમલ નાખી દીધું છે એની ઉપર આ મિક્ષર નાખી દો

  7. 7

    પછી એ કન્ટેનરને સ્ટીમરમાં નાખીને 25 મિનિટ માટે સ્ટીમ કરવા મૂકી દો

  8. 8

    એ સ્ટીમ થઈ જાય પછી અન મોલ્ડ કરી લો

  9. 9

    એક પ્લેટ ઉપર રાખી ને પ્લેટ જોડે કન્ટેનરને ઊંધું કરી દો

  10. 10

    કેરેમલ custard pudding તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jagruti chotalia
jagruti chotalia @cook_18873609
પર

Similar Recipes