પિઝા રોટલા (pizza rotla recipe in gujarati)

Vrutika Shah @vrutikashah
પિઝા રોટલા (pizza rotla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદામાં બધું મિક્સ કરી દહીંથી રોટલી ના લોટ જેવો લોટ બાંધો. લોટને ઢાંકી 10-15 મિનિટનો રેસ્ટ આપો.
- 2
હવે એક કઢાઈ લો તેમાં મીઠું પાથરી, વચ્ચે રીંગ કે સ્ટેંડ ગોઠવો તેના પર ડિશ ગોઠવી કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ પ્રીહીટ થવા દો.
- 3
લોટના ત્રણ ભાગ કરો. લોટ વડે નાના પિઝા રોટલા વણો. કાંટા ચમચીથી કાણાં પાડી ડિશને ગ્રીસ કરી તેમાં મુકો.
- 4
કઢાઈને ઢાંકી મિડીયમ તાપે 10 મિનિટ માટે રોટલા ને શેકી લો.
- 5
તો તૈયાર છે મેંદો ના પિઝા બેઝ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13558059



ટિપ્પણીઓ