કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati)

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal

#ફટાફટ
આ રેસીપી ૨૦ મીનીટ મા બની જાય છે નાસ્તા અને ડીનર મા ક્રિસ્પી ચીઝી પોકેટ સવઁ કરી શકાઇ છે

#ફટાફટ
આ રેસીપી ૨૦ મીનીટ મા બની જાય છે નાસ્તા અને ડીનર મા ક્રિસ્પી ચીઝી પોકેટ સવઁ કરી શકાઇ છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 6 સ્લાઇસબ્રેડ
  2. 1/2 કપમકાઈ
  3. 1/2 કપકેપ્સીકમ
  4. 1/2 કપગાજર
  5. 1/2 કપડુંગળી
  6. 1તીખુ મરચુ
  7. 1/2 કપમોઝરેલા ચીઝ
  8. 1/2 કપપ્રોસેસ ચીઝ
  9. 1/2 ચમચીમીઠું
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીચીલ્લી ફ્લેક્સ
  12. 2 ચમચીમેંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈ ને બાફી લો અને ડુંગળી કેપ્સિકમ ગાજર લીલું મરચું ઝીણું સમારી લો અને પ્રોસેસ અને મોઝરેલા ચીઝ અને ઝીણા ઝીણા કટકા કરી લો અને અંદર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી અને થોડું મીઠું નાખી બધું મિક્સ કરી લો

    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બ્રેડની કિનારો કાપીને અને એને વળી લો અને કિનારી ઉપર પાણી લગાડી અંદર ચીઝ વેજીટેબલ નું સ્ટફિંગ ભરી ફોલ્ડ કરો અને પ્રેસ કરીને પેક કરો

    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બે ચમચી મેંદા ની અંદર મીઠું અને પાણી નાંખી પેસ્ટ બનાવી લો અને બ્રેડની જે કિનારી કાઢી છે એને મિક્સર માં બ્રેડ ક્રમ્સ બનાવી લો હવે પોકેટ ને પહેલા મેંદાની પેસ્ટમાં ડિપ પછી બ્રેડક્રમ્સ થી કવર કરો

    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને ગરમ તેલ માં બન્ને બાજુ ફેરવી ડીપ ફ્રાય કરી લો

    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ચીઝી પોકેટ માયોનીઝ અને સોસ સાથે સર્વ કરો

    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ પોકેટ(Cheese Pocket Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shrijal Baraiya
Shrijal Baraiya @shrijal
પર September 03, 2020 17:16

ટિપ્પણીઓ (20)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 15, 2020 04:16
Yummy!!
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. શાહી દૂધ(shahi dudh recipe in gujarati)
  2. રવાનો શીરો (Semolina Sheero Recipe In Gujarati)
  3. સબવે સેન્ડવીચ (Subway Sandwich recipe in Gujarati)
  4. ચિઝી ગાર્લિક સ્ટીક.(cheezy garlic stick Recipe In Gujarati)
  5. ખમણ(khaman recipe in gujarati)
  1. લેમન રાઇસ બોલ્સ (lemon rice balls recipe in gujarati)
  2. દૂધપાક (Dudhpak recipe in gujarati)
  3. મેગી પીઝા(maggi pizza recipe in gujarati)
  4. મમરાની ચટપટી(mamra chatpati recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13562699
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close