કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

એક ફેમસ ફૂડ

એક ફેમસ ફૂડ

વધુ વાંચો

રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati)

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830

એક ફેમસ ફૂડ

એક ફેમસ ફૂડ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 સર્વિંગ્સ
  • ૬-૭ નંગ બાફેલા બટાકા
  • ૧/૨ વાટકી પલાળેલા પૌઆ
  • ૨ ચમચીઆદુ,મરચાં,લસણ ની પેસ્ટ,
  • ૧/૨ ચમચીહળદર,
  • ૧/૨ ચમચીધાણાજીરું પાઉડર,
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  • ૧/૨ ચમચીગરમ મસાલો,
  • ૧/૨ ચમચીગરમ મસાલો,
  • ૧/૨ કપકોથમીર,ફુદીનો ઝીણો સમારેલો
  • ૩-૪ ચમચી તેલ
  • ૧ ચમચીઅમૂલ બટર
  • ૨ ચમચીઆદું,મરચાં, લસણ ની પેસ્ટ
  • ૧/૨ ચમચીહળદર,
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર,
  • ૧ ચમચીધાણજીરૂ પાઉડર,
  • ૧ ચમચીઆમચૂર પાઉડર,
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • જરૂર મુજબ ગ્રીન ચટણી,
  • જરૂર મુજબ ખજૂર આમલીની ચટણી,
  • ગાર્નિશ માટે ઝીણી સમારેલા કાંદા, ઝીણી સેવ, અને કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેટિસ :
    ૬-૭ બાફેલા બટાકા માં 1/2વાટકી પલાળેલા પૌઆ,૨ ચમચી આદુ,મરચાં,લસણ ની પેસ્ટ, ૧/૨ ચમચી હળદર, ૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧/૨ ચમચી ગરમ મસાલો, ૧/૨ ચમચી ગરમ મસાલો, /૨ કપ કોથમીર,ફુદીનો ઝીણો સમારેલો, સ્વાદ પ્રમાણે મીઠું બધું મિક્સ કરી પેટિસ વાળી લો.

    રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    રગડો:
    સફેદ વટાણા ને ૮-૧૦ કલાક પલાળી,
    એક કૂકર મા ૩-૪ ચમચી તેલ,૧ ચમચી અમૂલ બટર નાંખી, ૨ ચમચી આદું,મરચાં, લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો,ત્યાર બાદ ૧/૨ ચમચી હળદર, ૧ ચમચી લાલ મરચું પાઉડર, ૧ ચમચી ધાણજીરૂ પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર,સ્વાદ પ્રમાણે મીઠું નાખી બાફેલા વટાણા નાખી અડધો ગ્લાસ પાણી નાખી બરાબર ઉકળવા દો, ઉકળે એટલે તેમાં કોથમીર અને ૧/૨ ચમચી ગરમ મસાલો નાખો, રગડો તૈયાર.
    હવે એક bowl મા પેટિસ મૂકો અને ગરમ રગડો,ગ્રીન ચટણી, ખજૂર આમલીની ચટણી,ઝીણી સમારેલા કાંદા, ઝીણી સેવ, અને કોથમીર નાખી સર્વ કરો.

    રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા પેટિસ (Ragada Patties Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemisha Nathvani Vithlani
Hemisha Nathvani Vithlani @Hemishacook_20834830
પર September 06, 2020 15:08

ટિપ્પણીઓ (3)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
September 16, 2020 16:35
👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડો Patties

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
  2. રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
  3. ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
  4. સ્પાગેટ્ટી આલીઓ એ ઓલીઓ (spaghetti aglio e olio Recipe in Gujarati)
  5. કાચા પપૈયા સંભારો (Raw papaya sabharo recipe in gujarati)
  1. ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)
  2. ફેટલેસ કોફી રવા કેક (fatless coffee rava cake Recipe in Gujarati)
  3. રોટી પીઝા(Roti Pizza Recipe In Gujarati)
  4. ઘઉં ના લોટ ની રાબ (wheat flour Raab Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13576026
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close