રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)

Tejal Rathod Vaja @Tejalvaja20
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all
રવાનો શીરો (સત્યનારાયણ નો પ્રસાદ) (Semolina Sheera Recipe In Gujarati)
#ફટાફટ હું દર પૂનમ ના દિવસે સત્યનારાયણ ની કથા કરું છું... પેહલી વાર મે cookpad પર કથાનો ફોટો અને પ્રસાદ નો ફોટો પોસ્ટ કર્યો... ઘણા બધા like ane coments આવ્યાં છે...thank u...all
રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ પર એક બાજુ લોયામાં ઘી ગરમ કરવું અને બીજી બાજુ દૂધ ને ગરમ કરવું..ઘી ગરમ થાય એટલે તેમાં રવો ઉમેરી શેકવો...રવો થોડો બ્રાઉન કલર ની થાય એટલે તેમાં દૂધ ઉમેરવું..તેની સાથે ઈલાયચી પણ ઉમેરી દેવી...
- 2
દૂધ થોડું બડી જાય પછી તેમાં ખાંડ ઉમેરવી.. પછી તેમાં ઘી છૂટું પડે ત્યાં સુધી તેને હલાવવું..અને ઉપરથી ડ્રાય ફ્રુટ ઉમેરવા.તો તૈયાર છે..થા માટે નો શીરો.
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587813

ટિપ્પણીઓ (8)