ઘઉં જુવારના મેથીના પુડા(Ghau Juvar Methi Na Pudla Recipe In Gujarati)

Shilpa Dip Vyas @cook_21193330
ઘઉં જુવારના મેથીના પુડા(Ghau Juvar Methi Na Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલીમાં ઘઉં નો અને જુવારનો લોટ લો તેમાં મરચું, મીઠું, હળદર, હીંગ અને મેથીની ભાજી નાંખી મીડીયમ ખીરું તૈયાર કરો.
- 2
ત્યારબાદ ગેસ પર નોનસટીક તાવી ગરમ કરવા મૂકો તાવી ગરમ થાય એટલે થોડું તેલ મૂકી ખીરું પાથરી લો તેને મીડીયમ ગેસ પર થવા દો એક બાજુ થાય એટલે પુડાને બીજી બાજુ ફેરવી ધીમા તાપે થવા દો બંને બાજુ પુડા આછા ગુલાબી રંગના થાય એટલે તેને એક પ્લેટમાં કાઢી લો તો તૈયાર છે ગરમા ગરમ ઘઉં જુવારના મેથી ના પુડા તેને કેચઅપ સાથે પણ સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેથીના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#GA4 #Week 19લીલી મેથીના અને બેસન ના પુડલા.જે લોકો હેલ્થ કોન્સીયસ છે અને તળેલું ઓછું ખાય તે લોકો માટે ખાસ અને જલ્દી બનતી આઈટમ. Bina Talati -
-
-
મેથીના મૂઠિયાં(Methi Na Muthiya Recipe In Gujarati)
#ફટાફટ.. મેથીના મૂઠિયાં સાંજે સારા લાગે.ફટાફટ બની પણ જાય અને સહેલા પણ પડે.તેમા પલાળેલા પૌવા નાખવા થી મુઠીયા સારા થશે. SNeha Barot -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4 #week19ગુજરાત નો નાસ્તો એટલે ગાંઠીયા અને થેપલા. Pinky bhuptani -
મેથીના થેપલા (Methi thepla Recipe in Gujarati
#GA4#WEEK20શિયાળા માં ભાજી સરસ મળે, એટલે એ બહાને ભાજી ખવાય અને એમાં પણ થેપલા એટલે ગુજરાતી નો સૌથી મનપસંદ નાસ્તો Bhoomi Talati Nayak -
-
-
-
-
-
-
-
બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)
#GA4#Week24#Cookpadindia Payal Mehta -
મેથીના ઢેબરાં (Methi Dhebra Recipe in Gujarati)
મેથીની ભાજી ખાવામાં કડવી લાગે છે પણ એ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે.ગુજરાતીઓ ના ઢેબરાં દેશ-પરદેશમાં ખૂબજ પ્રખ્યાત છે.શિયાળામાં લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં અઠવાડિયામાં એકાદ બે વાર તો ઢેબરાં થતાં જ હોય. ટેસ્ટ માં ગળપણ ખટાશ વાળા ઢેબરાં લગભગ નાના- મોટા દરેક ને ભાવતા હોય છે. સવારનો નાસ્તો હોય કે સાંજની હલકી ફુલકી ભૂખ હોય. ઢેબરાં મળે એટલે મજા પડી જાય.એમાંય સાથે ચા, મરચાં, થીનું ઘી અથવા બટર હોય અને લીલી ચટણી હોય પછી પૂછવું જ શું?#GA4#week19 Vibha Mahendra Champaneri -
-
-
-
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
-
કેળા - મેથીના ભજીયા ::: (kela methi na bhajiya recipe in Gujarati )
#GA4 #Week2 #fenugreek વિદ્યા હલવાવાલા -
-
-
-
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati -
મેથીના મુઠીયા(Methi muthiya Recipe in Gujarati)
ખૂબજ ભાવે એવી અને ઝડપથી બની જાય એવી વાનગી... Drashti Gotecha -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13587826
ટિપ્પણીઓ