કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week13

#EB
#Week13

વધુ વાંચો

ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)

Hemali Devang
Hemali Devang @hemalidewang

#EB
#Week13

#EB
#Week13

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • લોટ બાંધવા માટે*
  • ૨ કપઘઉં નો જાડો લોટ
  • ૧પાવડુ તેલ મોણ માટે
  • મીઠું ટેસ્ટ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ બનાવવા માટે*
  • ૧પવડુ તેલ
  • ૧ નંગતમાલ પત્ર
  • ૧/૨ ચમચીજીરૂ
  • ૧/૪ ચમચીહિંગ
  • ૩ નંગડુંગળી
  • ૩ નંગટામેટું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું ટેસ્ટ મુજબ
  • ૨ ચમચીદૂધ ની મલાઈ
  • ૨ ચમચીટોમેટો સોસ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • ૧/૨ વાડકીકેપ્સિકમ
  • ૩ચીઝ ક્યૂબ
  • સર્વ કરવા ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સર્વ પ્રથમ ભાખરી નો જાડો લોટ લેવો તેમાં મીઠું,તેલ નું મોણ નાખી કઠણ લોટ બાંધવો.

  2. 2

    હવે સ્ટફિંગ બનવા માટે ટામેટા અને ડુંગળી ને ચોપર માં ચોપ કરી લેવા.પછી એક લોયા માં તેલ મૂકી તેમાં તમાલ પત્ર મૂકી જીરુ,હિંગ નાખી ડુંગળી સોટરવી.ડુંગળી ચડી જાય પછી તેમાં ટામેટા નાખી તેને પણ ૫ મિનિટ ચડવા દો.

  3. 3

    પછી તેમાં હળદર, ધાણા જીરુ પાઉડર,લાલ મરચું પાઉડર,મીઠું,ગરમ મસાલો,ટોમેટો સોસ,મલાઈ નાખી મિક્સ કરવું.તો રેડી છે સ્ટફિંગ.

  4. 4

    હવે લોટ માં થી લુવો લઈ ગોળ ભાખરી વની લેવી તેને લોઢી માં ધીમા ગેસે ચોડવવી.

  5. 5

    હવે ભાખરી થાય જાય પછી તેમાં રેડી કરેલ સ્ટફિંગ પાથરવું,ઉપર કેપ્સિકમ નાખવા,ઉપર ધાણા ભાજી,ચીઝ ખમનવું.

  6. 6

    પછી લોઢી માં ૧/૨ ચમચી જેટલું ઘી મૂકી તેમાં રેડી કરેલ પીઝા મૂકવો.ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દેવું. ગરનીશિંગ માટે ફરી ઉપર થી ચીઝ છીની ને નાખવું.તો રેડી છે ભાખરી પીઝા,તેને ઉપર થી સોસ નાખી સર્વ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hemali Devang
Hemali Devang @hemalidewang
પર August 02, 2021 08:46

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
August 04, 2021 08:19
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભાખરી પીઝા

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
  2. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ કોર્ન હાંડવો (Instant Corn handwo recipe in Gujarati)
  4. પાવ બટાકા (Pav Bataka Recipe in Gujarati)
  5. ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
  1. નાચોસ (Nachos Recipe In Gujarati)
  2. દુધી નુ રાયતુ (Doodhi Raita Recipe In Gujarati)
  3. ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
  4. સૂરણ નુ શાક
https://cookpad.wasmer.app/in-gu/recipes/13598014
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close