ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)

#EB
Week13
આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.
બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.
ભાખરી પિઝા.(Bhakri Pizza Recipe in Gujarati.)
#EB
Week13
આ એક પિઝા નું ગુજરાતી વર્ઝન છે.અમદાવાદ માં સ્ટ્રીટ ફૂડ તરીકે ફેમસ છે.ગુજરાતી ઘરો માં ભાખરી જાણીતી છે.પિઝા માટે મેંદા ના બદલે ઘઉં ના લોટ નો ઉપયોગ કરવા થી હેલ્ધી ડીશ બને છે.
બાળકો ને ભાખરી સાથે સલાડ ખવડાવવા માટે નું બેસ્ટ ઓપ્શન્સ છે.બ્રેકફાસ્ટ અને લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં તેલ અને મીઠું નાખી ભાખરી નો લોટ બાંધવો.દસ મિનિટ રેસ્ટ આપવો.કાંદા,ટામેટાં,કેપ્સીકમ લાંબા કાપી લેવા.
- 2
લોટ ના લુઆ કરી ભાખરી વણી લેવી.તેમા કાંટા ચમચી થી કાણાં પાડવા જેથી ભાખરી ફૂલે નહીં.બે બાજુ ફેરવી શેકી લેવી.
- 3
ત્યારબાદ ભાખરી ઉપર પિઝા સોસ લગાવો.કાપેલા ટામેટાં,કાંદા,કેપ્સીકમ નું ટોપિંગ કરવું.મકાઈ ના દાણા મૂકવા.ઉપર છીણેલી ચીઝ પાથરો.ચીલી ફ્લેક્સ,ઓરેગોન અને પિઝા હર્બસ નાખો.
- 4
એક પેનમાં બટર નાખી પિઝા મૂકો.ઢાંકી ધીમા તાપે થવા દો.ચીઝ મેલ્ટ થાય એટલે પેનમાં થી બહાર કાઢી ઉપયોગ કરો.ભાખરી પિઝા તૈયાર.
Similar Recipes
-
ભાખરી પિઝા (bhakri pizza recipe in Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નું ન્યુવર્ઝન એટલે ભાખરી પિઝા. હેલ્ધી અને ડીલીસીયસ.પચવામાં પણ સરળ એવા ભાખરી પિઝા છોકરાઓને ખૂબ જ ભાવે. અને સાથે છોકરાઓને ટિફિનમાં પણ આપી શકાય. Hetal Vithlani -
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
મલ્ટી ગ્રેન ભાખરી પિઝા(Multi Grain Bhakhari Pizza Recipe In Gujarati)
ભાખરી પિઝા એ પીઝા નું હેલ્ધી વર્ઝન છે. અહીંયા મેં મલ્ટી ગ્રેન ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે. Disha Prashant Chavda -
મેગી પિઝા(Maggi pizza Recipe in Gujarati)
#trendઆ પિઝા માં પિઝા ના બેઝ માં મેગી ની બેઝ આવશે. ટેસ્ટ માં ખૂબ જ સારા લાગે છે. Vrutika Shah -
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek - 13#MRCPost - 7ભાખરી પીઝાYunu To Hamane Lakh PIZZA🍕🍕 Khaya hai...BHAKHARI PIZZA🍕 Jaisa Koi Nahi... કોઇ પણ વ્યક્તિ ને પીઝા બહુ જ ભાવતા હોય.....તેવો માટે આ હેલ્ધી વર્ઝન છે.... ના મેંદો.... ના ઈસ્ટ.... ના કોઈ ફરમેંટ... તો પણ.... તો પણ.... એકદમ સ્વાદિષ્ટ.... Cookpad ની ઈ બુક ચેલેંજ મા આ બનાવ્યું ત્યારે જ ખબર પડી.... એચ્યુલી આને ભાખરી પીઝા ને બદલે ઘઉં ના લોટ નો હેલ્ધી પીઝા કહેવું જોઈએ.... Ketki Dave -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13#MRC ભાખરી નાં પીઝા સ્વાદિષ્ટ તેમજ હેલ્ધી બને છે.મેંદા ના લોટ ને બદલે ધઉં નો લોટ વપરાતો હોવાથી તંદુરસ્તી માટે પણ બેસ્ટ છે.ભાખરી પીઝા એ ઇટાલિયન પીઝા નું ગુજરાતી વર્ઝન છે. Varsha Dave -
ભાખરી પિઝા (Bhakhri Pizza recipe in Gujarati)
#EB#week13#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ભાખરી પિઝા(Bhakhri pizza Recipe in Gujarati)
#trendભાખરી પિઝા મા ઘઉં નો લોટ ઉપયોગ કરે છે. પીત્ઝા ખાવ મા ખુબ જે સ્વાદિષ્ટ લગે છે. Zarna Jariwala -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EBWeek13ભાખરી પીઝા એટલે પીઝા નું હેલ્થી વર્ઝન ગણી શકાય Kalpana Mavani -
ઢોકળા પિઝા.
#CulinaryQueens#ફ્યુઝનવીકઆ કોન્ટેસ્ટ માટે મેં ઇન્ડો ઇટાલિયન ડીશ તૈયાર કરી છે.. ગુજરાતી ઓને ઢોકળા અતિ પ્રિય.. અને આજ ના છોકરા ઓને પીઝા. પિઝા મેંદા માંથી બનેલ હોય.. માટે ઢોકળા ના ખીરું થી પિઝા નો રોટલો બનાવ્યો.. જ પસંદ આવશે આપને.. Tejal Vijay Thakkar -
ભાખરી પીઝા(bhakhri Pizza Recipe in Gujarati)
#GA4#Week17#chesseપીઝા એક એવી આઇટમ છે નામ સાંભળી અને બાળકોના મોઢામાં પાણી આવી જાય. પણ મેં હેલ્ધી ભાખરી પિઝા બનાવેલ છે કે બાળકો પીઝા ને નામ થી ભાખરી પણ ખાઈ શકે. Kunjal Raythatha -
-
ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા (Instant Bread Pizza Recipe In Gujarati)
#trend#Week1બચ્ચાં ની ડિમાન્ડ પર ઇન્સ્ટન્ટ બ્રેડ પિઝા😋 Komal Shah -
ભાખરી પિઝા ટાર્ટ (Bhakhri pizza tarts recipe in Gujarati)
ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. ઓવન માંથી બહાર લઇ ઉપર સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. ચીઝ મૂકી ને પણ બેક કરી શકાય. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે.મેં અહીંયા ટાર્ટ ટીન નો ઉપયોગ કરી ને ભાખરી પિઝા ટાર્ટ બનાવ્યા છે. નાના નાના પિઝા ટાર્ટ કોઈ પણ પાર્ટી નાં સ્ટાર્ટર તરીકે પીરસી શકાય. ટાર્ટ સાઈઝ પિઝા દેખાવ માં જેટલા આકર્ષક લાગે છે એટલાજ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.#EB#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
પિઝા (ભાખરી પિઝા)
#નોનઇન્ડિયનબહુ જાણીતી- માનીતી એવી આ ઇટાલિયન વાનગી નાના મોટા સૌ ને પસંદ છે . સામાન્ય રીતે પિઝા ના રોટલા (બેઝ) મેંદા માં થી બને છે પરંતુ તેને સ્વાસ્થ્યપ્રદ બનાવા ભાખરી માંથી બનાવ્યા છે. Deepa Rupani -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB ઘઉં ની ભાખરી ને બેઝ બનાવી બનાવવમા આવતા આ પીઝા ટેસ્ટી તો છે જ....સાથે હેલ્ધી પણ એટલા જ છે. Rinku Patel -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
# પીઝા નું નામ આવે એટલે બાળકો ના મોમાં પાણી આવી જાય છે તો મેં પણ બનાવ્યા છે ભાખરી પીઝા. બહાર ના મેંદા ના પીઝા ખાવા બહુ હેલ્થ માટે સારા નથી . આ ભાખરી પીઝા ટેસ્ટ માં એટલા સરસ લાગે છે કે બાળકો બહાર ના પીઝા માંગશે નહિ. મેં ઘઉં નો લોટ લીધો છે તેની બદલે મલ્ટીગ્રેન લોટ પણ લઇ શકાય છે. Arpita Shah -
-
પિઝા (નો ઓવન-નો યીસ્ટ) (pizza recipe in Gujarati)
#NoOvenBakingકુકપેડ એ શેફ નેહા સાથે નો ઓવન બેકિંગ શીખવાની તક તો આપી જ છે સાથે અમારો ઉત્સાહ વધારવા તેમની બનાવેલી વાનગી રીક્રિએટ કરી અમારી કલ્પનાશક્તિ અને રસોઈકલા ને પ્રદર્શિત કરવાની પણ તક આપી છે.શેફ નેહા એ બનાવેલા નો ઓવન, નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા મેં પણ બનાવ્યા, જુદા જુદા 3 સ્વાદ સાથે. બહુ જ સરળ રીતે, ઘઉં ના લોટ થી બનેલા આ પિઝા ખરેખર બહુ સ્વાદિષ્ટ બન્યા છે. Deepa Rupani -
ફુદીના રાઈસ (Mint Rice Recipe In Gujarati)
#AM2 લાઈટ ડીનર માટે પરફેક્ટ ડીશ છે.ફુદીના રાઈસ સાથે મે બીટ ન રાઇતું બનાવ્યું છે.કલરફૂલ હેલ્ધી ડીશ. Bhavna Desai -
વેજ ચીઝ બ્રેડ પિઝા (Veg. Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4 #WEEK17પિઝા ના રોટલા નાં હોય ત્યારે ઘઉં ની બ્રેડ નો ઉપયોગ કરી પિઝા બનાવી શકાય. Bhoomi Talati Nayak -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
માર્ગરીટા પિઝા (Margarita Pizza recipe in Gujarati)
#NoOvenBaking#withoutoven#KadaiPizza#WheatPizza#CheezePizza#Recipe1માસ્ટરશેફ નેહા શાહ ની પિઝા રેસિપી રિક્રીએટ કરી બીજા એક પીઝા બનાવ્યા મારા દિકરા માટે સ્પેશિઅલ માર્ગરીટા પિઝા જે એને બહુ ભાવ્યા. Sachi Sanket Naik -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
ભાખરી પીઝા
આજ કાલ દરેક ઘરમાં બાળકોને કોઈ શાકભાજી ભાવતા નથી પણ એ શાકભાજી તમે એમને કોઈ અલગ નામ આપીને બનાવેલી વસ્તુ આપો તો એ લોકો ખાઈ જાય છે માટે મેં આજે ઘઉં નો લોટ અને ઘરમાં મળી રહેતા શાકભાજી થી એકદમ ટેસ્ટી અને હેલ્ધી પીઝા બનાવીએ છે. ચાલો બનાવીએ ભાખરી પીઝા મેં પહેલીવાર બનાવ્યા પણ ખૂબ જ સરસ બનિયા છે.બધાને ખુબ ભવ્યા હવેથી પીઝા બ્રેડને બદલે ભાખરી પીઝા બનાવવા એવું સજેસન ઘરના સભ્યો એ આપ્યું.#GA4#Week22 Tejal Vashi
More Recipes
ટિપ્પણીઓ (20)