કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#ટ્રેડિંગ
#week1
#Trending

#ટ્રેડિંગ
#week1
#Trending

વધુ વાંચો

લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#ટ્રેડિંગ
#week1
#Trending

#ટ્રેડિંગ
#week1
#Trending

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
2 વ્યક્તિ
  • 500 ગ્રામમિડિયમ સાઇઝ ના બટાકાં
  • 1નાની ડુંગળી
  • 1મિડિયમ ટામેટું
  • 2 ચમચીલસણ છીણેલું
  • 1/2 ચમચીઆદું છીણેલું
  • 1 ચમચીલાલ મરચું
  • 1 ચમચીધાણા પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીજીરૂ
  • 2 ચમચીતેલ
  • 1ડાળખી કરી પત્તાં
  • 1 ચમચીલીલાં ધાણા
  • 1/2લીંબુ
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    બટાકા ને ધોઈને કૂકર માં 2 સિટી આવે 5ય સુધી બાફી લો. ઠંડા કરી છાલ ઉતારી 2 ભાગ કરી લો. બટાકા માં થોડું મીઠું,લાલ મરચું અને લીંબુ નીચોવી સાઇડ માં મૂકી દો.

  2. 2

    ડુંગળી અને ટામેટું ઝીણું સમારી લો. હવે પેન માં તેલ લઇ ગરમ થતાં તેમાં જીરું ઉમેરો જીરું તતડે પછી એમાં કરી પત્તાં,ડુંગળી અને લસણ, આદું નાખી થોડું શેકી લો. હવે એમાં ટામેટું નાખી તરત ઉપર મીઠું નાખી મિક્સ કરી દો. ટામેટાં ચડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    હવે એમાં મસાલા ઉમેરી લો અને તેલ છુટ્ટું પડે ત્યાં સુધી થવા દો. આમાં મસાલા વાળા બટાકાં નાખી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 15 મિનિટ થવા દો. છેલ્લે તેમાં લીલાં ધાણા ઉમેરી ગાર્નિશ કરો. તૈયાર છે લસણિયાં બટાકાં.

    લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    લસણિયાં બટાકાં (Garlic potato recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર September 11, 2020 10:45
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (17)

Vandana Mehta
Vandana Mehta @cook_34468207
March 22, 2022 12:35
Mastt
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કઢી મસાલો(kadhi masala recipe in Gujarati)
  2. ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
  3. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
  4. સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
  5. પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)
  1. કેળાનું રાઇતું (Banana Raita Recipe In Gujarati)
  2. મરચા(marcha recipe in gujarati
  3. હળદર ની ચટણી(haldi chutney recipe in Gujarati)
  4. મિક્સચર (mixture recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615186
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close