સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક મિક્સર જારમાં 100 ગ્રામ સીંગદાણા લઈશું પછી તેમાં કટીંગ કરેલા મરચા અને લસણ લઈશું પછી તેમાં મીઠું અને હળદર એડ કરીશું ત્યારબાદ એને મીક્સરમાં ક્રશ કરીશું પછી થોડું અડધો કપ પાણી નાખી અને લીંબુનો રસ ને કોથમીર એડ કરી પાછું એકથી દોઢ મિનિટ બ્લેન્ડ કરી લેશો આ રીતે આપણે સીંગદાણા ની ચટણી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
મિત્રો ચટણી તો બધા બનાવતાજ હોઈ છે પણ બધા ની જુદી જુદી રીત હોઈ છે. તો બધા ને નવું શીખવા મળે છે.#GA4#week12 shital Ghaghada -
-
સીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#peanutsસીંગદાણા તીખા મરચાં અને કેપ્સિકમ ની ચટણી કોઈપણ બાઈટ એટલે કે વેફર્સ, ચોળાફળી,સોયા સ્ટીક ,સોજી સ્ટીક ની સાથે ખુબ જ સરસ લાગે છે. Dr Chhaya Takvani -
-
આંધ્ર સ્ટાઇલ સીંગદાણા અને ટામેટા ની ચટણી(penuts & tometo chutney)
#સાઉથ#વીક૩#પોસ્ટ2મગફળી અને ટામેટાની ચટણી એ આંધ્રપ્રદેશ, ભારતની એક લોકપ્રિય સ્વાદિષ્ટ ચટણી રેસીપી છે. આંધ્ર સ્ટાઇલ મગફળીની ચટણી એક સરળ અને સ્વાદિષ્ટ ચટણી છે જે શેકેલી મગફળી, સૂકા લાલ મરચાં અને ટામેટા થી બનાવવામાં આવે છે. આ ચટણી બનાવવી સરળ છે...કેમ કે એમાં નારિયેળ ની જરૂર નથી.... Twinkal Kalpesh Kabrawala -
પીનટ (સીંગદાણા)સલાડ (Peanuts Salad Recipe In Gujarati)
#GA4#week5સલાડ એ એક હેલ્થી ફૂડ છે. જે ડાયેટ કરતા હોય તો તમને એક અથવા તો બે સમય ખાવા ની સલાહ આપે છે. કેમ કે સલાડ માં વપરાતા શાકભાજી માંથી આપણને વિટામિન અને ખનીજતત્વ મળે છે અને તેમાં કોઈ પણ કઠોળ ઉમેરવા થી પ્રોટીન મળે છે પચવા માં સરળ રહે છે અને પ્રોટીન હોવા થી જલ્દી ભૂખ લાગતી નથી અને થાક પણ લાગતો નથી.કઠોળ પલાળવા ના ભુલાય ગયા હોય તો સીંગદાણા માંથી બનતું આ સલાડ ટેસ્ટી પણ લાગે છે અને જલ્દી બની પણ જાય છે અને સૌથી અગત્ય નું આપણે ઉપવાસ માં પણ ખાય શકીએ છે. 😄😄😄. Vrunda Shashi Mavadiya -
કોથમરી ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#સાઈડ ચટણી વગર થાળી અધૂરી લાગે બપોરે દાળ, ભાત, શાક,રોટલી બનાવ્યા હોય તો આપણ ને એમ થાય કે સાઈડ મા ચટણી ....કરી નાખીએ .... તો મે કોથમરી, મરચા ની ચટણી બનાવી Vandna bosamiya -
-
સીંગદાણા ની સાઉથ ઇન્ડિયન ચટણી
#GA4#WEEK12આજે મેં ઈડલી ઢોસા કે મેંદુવડા વડા સાથે ખાઈ શકાય તેવી સાઉથ ઇન્ડિયન ચટણી બનાવી છે જેમાં મેં લીલા ટોપરા ના બદલે સીંગદાણા નાખ્યા છે તો પણ ચટણી ની ટેસ્ટી એક્દમ આપડે બાર ચટણી ખાતા હોઈએ તેવો છે. charmi jobanputra -
શીંગદાણા ચટણી( Peanuts chutney Recipe in Gujarati
#GA4#Week12અહીં મેં પઝલ માંથી શીંગ દાણાનો ઉપયોગ કરીને તેની ચટણી બનાવી છે. Neha Suthar -
રાજકોટ ફેમસ યેલો ચટણી (yellow Chutney Recipe in Gujarati)
#સાઈડ#પોસ્ટ ૧રાજકોટ મા ચેવડા અને વેફર્સ જોડે આ ચટણી બહુ જ વખણાય છે. Avani Suba -
-
સીંગદાણા અને કોથમીરની ચટણી(Peanut coriander chutney recipe in Gujarati)
#GA4#week12#peanut Nayna Nayak -
-
સીંગદાણા ની ચટણી(Peanut chatney recipe in Gujarati)
#GA4#week12#peanutકોઈ પણ ખાવા ની ડીસ સાથે પાપડ અથાણાં સલાડ અલગ અલગ ચટણી સાથે પીરસવા મા આવે છે મે પણ તેવી જ ચટણી બનાવી છે જે ને તમે ક્યારેય પણ કોઈ પણ જમવા ની ડીસ સાથે લઈ શકો છો હુ તો આ ચટણી સવારે ભાખરી અને ચા સાથે લવુ છુ ખૂબ જ સરસ લાગે છે Dipti Patel -
શીંગદાણા ની ચટણી(Peanuts Chutney Recipe in Gujarati)
#GA4#week12#cookpadindiaશિયાળા ની સીઝન માં આવતા લાલ મરચાં તીખા હોઈ છે પણ ફાયદા અનેક છે.તો આ રીતે ચટણી બનાવી ને ખવાથી તીખી નહી લાગે પરંતુ ટેસ્ટી લાગશે. Kiran Jataniya -
લીલી લસણની ચટણી(Lila Lasan Ni Chutney Recipe In Gujarati)
#સાઈડ ડિશઆ ચટણી મેં ખાંડની માં ખાંડી ને બનાવી છે.તમે મિક્ષચર માં બનાવો અને આમ બનાવો બંને ના ટેસ્ટ માં ઘણો ફેર હોય છે. અમારા ઘરમાં અમે આમ ખાંડી ને જ બનાવીયે .આ આપણી જમવાની થાળી માં એક પરફેક્ટ સાઈડ ડીશ તરીકે કામ આપે છે. megha vasani -
-
-
હળદર ની ચટણી (Haldar Ni Chutney Recipe In Gujarati)
આ ચટણી મારા મમ્મી ની રેસિપી છે. આ એક એવી ચટણી છે જે સ્વાદ મા તો ખુબ સરસ જ લાગે છે. પણ હેલ્થ ની દ્રષ્ટિ થી પણ ખુબ જ ગુણકારી છે. #સાઈડ Moxida Birju Desai -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
-
-
-
-
કોથમીર,મરચા અને લીલા લસણ ની હરિયાળી ચટણી
#લીલી#ઇબુક૧#૭ લીલા મરચા અને કોથમીર ની ચટણી રોટલી, થેપલા કે પરોઠા સાથે અને ગાઠીયા સાથે ખૂબ જ સરસ લાગે છે વળી સેહત માટે પણ ખૂબ હિતકારી છે Varsha Karia I M Crazy About Cooking -
રાજકોટ ની ફેમસ લીલી ચટણી (Rajkot Famous Green Chutney Recipe In Gujarati)
#GA4#Week4#Post2 Janki K Mer -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutneyમે આજે રાજકોટ ની ચટણી બનાવી છે જે ખુબજ સરળ અને ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે જે તમે ભાખરી,ભજીયા કે જમવા માં સાઈડ માં પણ ખુબજ સરસ લાગે છે.આ ચટણી ને ફ્રિજ માં એર ટાઇટ ડબી માં ૧૫ દિવસ સુધી સારી રહે છે. Hemali Devang
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13614362
ટિપ્પણીઓ (2)