પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
Rajkot

ઘણી વખત રોટલી વધતી હોય છે.. તો એ વધેલી રોટલી ને તડી લઈએ તો ગમે તે જમવાનું હોય તેમાં પાપડ તરીકે ચાલે ...કે પછી નાસ્તા માં પણ ખાઈ શકાય....અને તેને ૪/૫ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે..#સાઈડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગ વધેલી રોટલી
  2. જરૂર મુજબ તરવા માટે તેલ
  3. સ્વાદાનુસાર મીઠું
  4. 2 ચમચી મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    વધેલી રોટલી ના ૨ ભાગ કરી લેવા..ગેસ પર લોયા માં તરવા માટે તેલ ગરમ કરવું..તેલ ગરમ થાય એટલે તેમાં તેમાં ૧/૧ રોટલી ઉમેરી અને ચીપિયા વડે તડી લેવી..

  2. 2

    રોટલી તરાય જાય એટલે તેની ઉપર મીઠું મરચું છાંટી દેવું..તેની ઉપર ડુંગળી ટમેટું ઉમેરી ને મસાલા પાપડ તરી કે પણ સર્વ કર સકાય..તેને ૪/૫ દિવસ સ્ટોર પણ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
પર
Rajkot

Similar Recipes