કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#પોસ્ટ-૭

#પોસ્ટ-૭

વધુ વાંચો

લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#પોસ્ટ-૭

#પોસ્ટ-૭

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૭-૮ નંગ બાફેલા બટાકા (મિડીયમ સાઈઝ)
  2. ૧/૨ વાટકીઆમલીનું પાણી
  3. ૧૦ કળી લસણ ની
  4. ૪ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧.૧/૨ ચમચી ધાણાજીરું પાઉડર
  6. ૧ ચમચીમીઠું
  7. ૨ મોટા ચમચાતેલ
  8. ગાર્નિશિગ માટે ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકા ને બરાબર કાપી લો.

  2. 2

    લસણની પેસ્ટ બનાવવા માટે ની રીત-સૌપ્રથમ ખાંડણીમા લસણની કળી, લાલ મરચું પાઉડર, ધાણા જીરુ પાઉડર, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી બરાબર ખાંડી લો.હવે ગેસ પર આમલીમા પાણી ઉમેરી ને બરાબર ઉકાળી લો.

    લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે લસણની ચટણીમાં આમલીનું પાણી ઉમેરી ને મીક્સ કરી લો.

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં આ બનાવેલી પેસ્ટ ઉમેરીને બરાબર હલાવી લો.હવે તેમાં બાફેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી લો.

  5. 5

    સ્વાદિષ્ટ કાઠિયાવાડી લસણિયા બટાકા તૈયાર છે...

    લસણિયા બટાકા(lasaniya bataka recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર September 11, 2020 11:59
Navsari

ટિપ્પણીઓ (4)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
September 11, 2020 12:35
👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કઢી મસાલો(kadhi masala recipe in Gujarati)
  2. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
  3. ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
  4. સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
  5. પાપડ રોટલી(Papad Rotali Recipe In Gujarati)
  1. અંજીર કાજુ દુધપાક (Anjeer kaju Doodh Paak recipe in Gujarati)
  2. મસાલા પાપડ (masala papad recipe in gujarati)
  3. દહીં તિખારી
  4. ખીર(kheer recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13615676
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close