લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)

Ashaba Solanki @cook_21278395
#સાઈડ
ઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે.
લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#સાઈડ
ઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુ ના ચાર ટૂકડા કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો પછી તેમાં હિંગ નાખી કાપેલા લીંબુ ઉમેરો.
- 3
હવે લીંબુ ને બે મિનિટ પોચા થવા દો. પછી એમા લાલ મરચું પાઉડર,મીઠું સ્વાદ પ્રમાણે,હળદર અને ખાંડ નાખો બે મિનિટ ગરમ કરો પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો તો તૈયાર લીંબુ નુ અથાણું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13623066

ટિપ્પણીઓ (6)