લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)

Ashaba Solanki @cook_21278395
#સાઈડ
ઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે.
લીંબુનુ અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#સાઈડ
ઝટપટ બનતું લીંબુ નુ અથાણું. ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી લાગે છે.અથાણાં નાના થી લઈને મોટા વ્યકિત ને ભાવતા હોય છે.આજે મે ખાટું મીઠું લીંબુ નું અથાણું બનાવ્યું છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીંબુ ના ચાર ટૂકડા કરી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં રાઇ ઉમેરો પછી તેમાં હિંગ નાખી કાપેલા લીંબુ ઉમેરો.
- 3
હવે લીંબુ ને બે મિનિટ પોચા થવા દો. પછી એમા લાલ મરચું પાઉડર,મીઠું સ્વાદ પ્રમાણે,હળદર અને ખાંડ નાખો બે મિનિટ ગરમ કરો પછી ગેસ પરથી ઉતારી ઠંડુ કરો તો તૈયાર લીંબુ નુ અથાણું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લીંબુનું અથાણું(Limbu Athanu Recipe in Gujarati)
#DAWeek-1 ખાટું મીઠું નાના મોટા સૌ કોઈને ભાવતું ઓઇલ ફ્રી, sugar free ગેસ વગર બનતું લીંબુની છાલ નું અથાણું Chetna Jodhani -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીંબુ નું અથાણું Ketki Dave -
લીંબુનું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5પોસ્ટ -2 આ અથાણું મેં બિહારી સ્ટાઈલ થી બનાવ્યું છે...આમાં બિહાર ના ગામો અને શહેરો માં મોટા ભાગની વાનગીઓ માં વપરાતો ખાસ સિક્રેટ મસાલો ક્લોન્જી વપરાય છે...જે બિહારમાં મુન્ગ્રેલા તરીકે ઓળખાયછે....ત્યાં આ અથાણું ખાટું જ બને છે પરંતુ ગુજરાતી ટેસ્ટ પ્રમાણે ગોળ વાપરી શકો... Sudha Banjara Vasani -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe In Gujarati)
#KS5 લીંબુ નું મેં ગોળ વાળું ખાટું મીઠું રસીલું સરસ અથાણું બનાવ્યું છે. રોટલી,રોટલો,દાળભાત,ભાખરી સાથે ખૂબ જ ટેસ્ટી લગે છે. લીંબુ ની સીઝન માં પાતળી છાલ ના લીંબુ લઈ ને મેં આથી રાખેલાં. આવા મીઠા,અને હળદર માં અથાયેલા લીંબુ પણ ખાવામાં સારા લાગે છે. Krishna Kholiya -
લીંબુ નું અથાણું
લીંબુ નું અથાણું પરાઠા કે ભાખરી સાથે ખુબ સારું લાગે છે થોડું ખાટું ને થોડું મીઠું ને તેમાં મરચાં ની તીખાશ ...#અથાણાં Kalpana Parmar -
ઇન્સ્ટન્ટ અથાણું (Instant Pickle Recipe in gujarati)
#સાઈડભારતીય ભોજન માં અથાણાં સંભારા ચટણી કચુંબર સલાડ પાપડ નું આગવું મહત્વ રહયુ છે ભોજન નો થાળ એના વગર અધુરો છે તો આજે મેં ઇન્સ્ટન્ટ બનતું ગાજર ટીડોળા નું અથાણું બનાવ્યું છે Dipal Parmar -
લીંબુ નું અથાણું (Limbu Athanu recipe In Gujarati)
#KS5કોઈ પણ ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય છે.. કેરી ની જેમ બીજા ઘણા બધા અથાણાં આપડે બનાવી શકીયે છીએ..આમળા, લીંબુ, મિક્સ વેજિ. વગેરે ઘણા બધા અથાણાં બને છે આજે મેં લીમું નું અથાણું બનાવ્યું છે જોઈ લો recipe... Daxita Shah -
લીંબુ નું અથાણું (Lemon Pickle Recipe in Gujarati)
#Ma#લીંબુ નું અથાણું આ રેસીપી મારી માેમ એટલે મારા સાસુમાં ની છે હું તેની પાસે થી જ શીખી ને બનાવ્યુ છે એ બોવ જ સરસ ને ટેસ્ટી લીંબુ નું અથાણું બનાવે છે એની જેમ જ મે પન બનાવ્યું સરસ બન્યું ને ઘરે બઘાને પન ખબર ન પડી કે મે બનાવ્યું મે મમ્મી એ...સેમ ટેસ્ટ આવ્યો..😋 Rasmita Finaviya -
ટીડોળાનુ અથાણું(tindalu athanu recipe in gujarati)
#ગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય. કેરીનું અથાણું બારેમાસ ખાઈએ છીએ,પણ કેટલાક એવા શાક છે, જે નુ આપણે તાજુ તાજુ અથાણું બનાવી ખાઈ શકીએ.ટીડોળા બાળકોને ભાવતા નથી .પણ આ રીતે બનાવી બાળકો ને ખવડાવી શકાય. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ઈનસ્ટટ લીંબુ તીખું અને ગળ્યું અથાણું (Instant Lemon Spicy And Sweet Pickle)
#KS5ગુજરાતી ફેવરિટ આઇટમ છે અથાણા કારણ કે તે જે પણ ખાય છે તેની સાથે તે લોકોને અથાણાં તો જોઈએ છે પછી તે કાચી કેરીનું હોય લીંબુ હોય પપૈયા નો હોય કે ટીંડોરા પણ બધાને લીંબુનુ તીખુ અને મીઠું અથાણું ભાવે છે.આજે મેં લીંબુનું ઇન્સ્ટન્ટ તીખું અને મીઠું બે અથાણા બનાવ્યા છે. Jyoti Shah -
લીંબુ નું ગળ્યું અથાણું (Sweet Lemon Pickle Recipe In Gujarati)
#KS#COOKPADGUJRATI#CookpadIndia દરેક પ્રાંતમાં અથાણા તો બનતા જ હોય છે અને રોજિંદા ભોજનમાં તેનો એક આગવું સ્થાન છે. વિવિધ પ્રકારના અથાણા બનતા હોય છે લીંબુ નું ખાટું ને ગળ્યું એમ બંને પ્રકારના અથાણા બનતા હોય છે. અહીં મેં લીંબુ અને ગોળ નો ઉપયોગ કરીને ગળ્યું અથાણું બનાવ્યું છે કે ભાખરી રોટલી પરાઠા ખીચડી સાથે પણ સરસ લાગે છે. સામાન્ય રીતે અથાણા એટલે ખૂબ જ તેની સાથે તૈયાર કરવામાં આવે છે. તેવું મનાય છે પરંતુ આ અથાણું એક જ ચમચી તેલમાં બની જાય છે. Shweta Shah -
લીંબુ નું ખાટું મીઠું અથાણું (Limbu Khatu Mithu Athanu Recipe In Gujarati)
#KS5લીંબુનુ ખાટું મીઠું અથાણું Ramaben Joshi -
ગાજરનું અથાણું (Gajar Athanu Recipe In Gujarati)
શિયાળામાં ખાટું મીઠું અથાણું ખાવાની ઈચ્છા થાય માટે ગાજરનો સ્પેશિયલ અથાણું #WP Mamta Shah -
લાલ મરચાં નું અથાણું (Red Chilli Pickle Recipe In Gujarati)
#APR#cookpad_guj#cookpadindiaઅથાણાં એ ભારતીય ભોજન નું એક ખાસ અંગ છે. ભારતભર માં રાજ્ય-પ્રાંત અનુસાર વિવિધ અથાણાં ભોજન સાથે પીરસાય છે જ. અથાણાં આખું વર્ષ રહે તેવા અને તાજા ખવાય એવા બને છે.આજે મેં લાલ મરચાં નું તીખું, ખાટું, મીઠું, રસીલું એવું અથાણું બનાવ્યું છે જે કોઈ પણ વ્યંજન સાથે સારું લાગે છે. Deepa Rupani -
લીંબુ નું ખાટું મીઠુ અથાણું
#અથાણાંથેપલા અને ખારી ભાત જોડે મેચ ખાતું અથાણું એટલે લીંબુ નું ખાટું મીઠુ અથાણું. બનાવવા માં સરળ અને ખાવા માં ટેસ્ટી. Khyati Dhaval Chauhan -
લીંબુ નુ ખાટું મીઠું અથાણું(limbu athanu recipe in gujarati)
#ks5#cookpadindia#cookpagujaratiઅથાણા વગર આપડી ગુજરાતી થાળી અધૂરી છે.અથાણા અલગ અલગ રીતે આપડે બનાવી છીએ.આજે મે ખુબ જ જલદી બની જાય એવુ લીંબુ નુ અથાણુ કુકર મા બનાવ્યુ છે. Mittal m 2411 -
લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)
#EB#અથાણુંઆ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે.. Palak Sheth -
વઢવાણી મરચાનું અથાણું (આથેલા વઢવાણી મરચાં)
#લીલીગુજરાતી થાળી અથાણાં વગર અધૂરી ગણાય તેમાં પણ મરચાનું અથાણું તો બધાનું પ્રિય હોય છે અને બધાનાં ઘરમાં આ અથાણું બનતું જ હોય છે. જે ઘણા દિવસ સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકાય છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
આંબા હળદર લીંબુ નું મિક્ષ અથાણું (Amba Haldi and Lemon Mix Pickle Recipe in Gujarati)
#સાઈડઆંબા હળદર અને લીંબુ નું આ ગોળ વાળુ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળ રીત છે. ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
લીંબુ મરચાંનું અથાણું (Limbu Marcha Athanu Recipe In Gujarati)
#Palakઆ રેસિપી મે @palak_sheth ને ફોલો કરી બનાવી છે. મે ફર્સ્ટ ટાઇમ લીંબુ મરચાંનું અથાણું બનાવ્યું છે. જે ખુબ જ સરસ બન્યુ છે. આ અથાણું મસ્ત ચટપટું અને ખાટું મીઠું બન્યુ છે. Thank you palak ji Payal Sachanandani (payal's kitchen) -
લીંબુ નું અથાણું (Limbu Nu Pickle Recipe In Gujarati)
#સાઈડ અહીં મે ગામડાના દેશી લીંબુ નો યુઝ કર્યો છે. તેથી આ અથાણું ખૂબ જ મસ્ત બને છે. અથાણું ભાખરી પરાઠા અને થેપલા સાથે બહુ જ ટેસ્ટી લાગે છે. ચોમાસાની સિઝન લીંબુની સીઝન ગણાય તેથી આ અથાણું બનાવવા માટે ચોમાસામાં લીંબુને આથી લેવા. Nirali Dudhat -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં જાત જાતના ને ભાત ભાતના અથાણાં બનતા હોય છે. એમાં નું એક ગુંદા નું અથાણું બનાવ્યું. Sonal Modha -
ઇન્સ્ટન્ટ ટિંદોડા અથાણું
અથાણાં વગર લગભગ બધી જ રેસીપી મને તો જાણે અધૂરી લાગે.એકના એક કેરી ગુંદા નું ખાટું,ગળ્યું અથાણું ખાઈ ને કંટાળી ગયા હોય તો આ ઇન્સ્ટન્ટ અથાણું જરૂર થી ટ્રાય કરજો.#ફટાફટ Nidhi Sanghvi -
અથાણું(athanu Recipe in Gujarati)
આખા વરસ નું મૈં ખાતું મીઠું અથાણું બનાવ્યું છે. શાક ની હોઈ તો પણ આ અથાણાં સાથે ગરમ ગરમ ભાખરી ખવાઈ જાય. Nilam patel -
લીલી હળદર નું મિક્સ અથાણું (Raw Turmeric Pickle Recipe in Gujarati)
#GA4#week21#raw turmericગુજરાતી ઓ ને અથાણાં વગર ભાણું અધૂરું લાગે છે. અને અથાણાં માં બહુજ બધી વેરાયટી પણ હોય છે. આ એકદમ ઈન્સ્ટંટ અથાણું છે. Reshma Tailor -
લીંબુ નું અથાણું (Limbu Athanu Recipe In Gujarati)
#KS5લાંબો સમય સુધી સાચવી શકાય એવું ચટપટુ અને ચટાકેદાર લીંબુ નું અથાણું જે તમે વઘારેલા ભાત, એકતરીયા ના દાળ ભાત એવી બધી વાનગીઓ સાથે ખાઈ શકો છો અને તમારા સ્વાદને બમણો કરી શકો એવું લીંબુ નું અથાણું અને લીંબુ આપણા સેહત માટે પણ ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.#week2#cookpadindia#cookpadgujarati#mango Khushboo Vora -
લીબું નુ ગળ્યું અથાણું
#ઇબુક#Day30 લીબું ની સીઝન દરમિયાન મે બનાવ્યું લીબું નુ ગોળ વાળુ અથાણું... H S Panchal -
રાયતા મરચાં (Marcha Raitu Recipe In Gujarati)
મરચું નામ સાંભળીને મોમાં પાણી છ્ટે છે. ગુજરાતીઓ માટે ભોજનમા મરચાં નુ મહત્વ વધુ છે. ગુજરાતી થાળી મરચાં વગર અધૂરી છે. મે રાયતા મરચાં બનાયા છે #સાઈડ. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
લીલી દ્રાક્ષ નું અથાણું (Green Grapes Athanu Recipe In Gujarati)
#Trending# ખાટું મીઠું દ્રાક્ષ નું અથાણું બધા ના ઘરે બનતું જ હોય છે. લગ્નપ્રસંગ માં બનતું હોય છે એકદમ ઝટપટ બની જાય છે. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13623066
ટિપ્પણીઓ (6)