જીરા પરાઠા (Jeera Paratha recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટમાં લોટ લો. તેમાં જીરૂં મીઠું તેલ નાખી મિક્સ કરી લો.
- 2
પછી તેમાં થોડું પાણી નાખી લોટ બાંધી લો.લોટ બંધાઈ જાય એટલે તેને પાંચ મિનિટ ઢાંકી ને રહેવા દો.
- 3
લોટમાંથી એક સરખા લુઆ કરી લો.
- 4
તેમાં થી પરોઠુ વણી લો.
- 5
વણાઈ જાય એટલે તેને તવી ઉપર તેલ લગાવી શેકી લો.તો તૈયાર છે જીરા પરાઠા.ગરમા ગરમ પરાઠાને સબ્જી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13644149
















ટિપ્પણીઓ (2)