પ્લેન બકરખાની (plain bakarkhani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકામાં નમક, ખાંડ, બેકિંગ પાઉડર,દહીં,એક્દમ ફેંટી લો, અમુલ બટર મિક્સ કરો. હવે એક વાટકી મેંદાનો લોટ નાખી લોટ બાંધી લો. નરમ લોટ બાંધવા નો છે, જરૂર પડે તો એક ચમચી દૂધ નાંખવું પડશે.
- 2
લોટને એક કાચના બાઉલમાં રાખી ભીનો રૂમાલ ઢાકી દો. દસ મિનિટ રેસ્ટ આપો. ઉપર અમૂલ બટર લગાડો અને પછી રોલ કરો.
- 3
ફોલ્ડર પર પાછુ અમુલ બટર લગાડો અને રોલ કરો.
- 4
પાછું તે લૂઆ ને વણીને તેના પર અમુલ બટર લગાવો. જરૂર પડે ત્યાં મેંદા ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
- 5
હવે ઓવનને ની પ્લેટમાં તેને મૂકો. ઓવનને preheat કરો 20 મિનિટ માટે, ત્યારબાદ 200 અંશ ટેમ્પરેચર પર 15 મિનિટ માટે બેક કરો.
- 6
આ તમારી બકરખાની તૈયાર. સોસ,શેઝવાન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13648476




















ટિપ્પણીઓ