મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)

Hiral Shah @heer_1991
મસાલા રાઈસ (Masala Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ થાય એટલે જીરું હિંગ લીમડો નાખી ત્યાર બાદ આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો, એક મિનીટ કુક કરો અને સમારેલી ડુંગળી નાખો
- 2
ત્યાર બાદ તેમાં ટામેટા, કેપ્સીકમ નાખી બધા મસાલા કરી,મીઠું નાખો ૨ મિનીટ કુક કરો
- 3
કુક થઈ જાય એટલે તેમાં બાફેલા બટેટા અને વટાણા નાખી બરાબર મિક્સ કરી
- 4
કુક થઈ જાય એટલે તેમાં રાંધેલા ચોખા ઉમેરી (ભાત નું મીઠું બાફવા માં એડ કરવુ) બરોબર મિક્સ કરી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13648653











ટિપ્પણીઓ (2)