પળવારી રોટલી (Palvali Rotli Recipe In Gujarati)

Ilaba Parmar @cook_25929552
પળવારી રોટલી કાઠીયાવાડ માં લગભગ બધાંના ઘરે બનતી જ હોય છે. મંદિર નો થાળ હોય , કે શ્રાધ્ધ ના ખીર રોટલી હોય.
પળવારી રોટલી (Palvali Rotli Recipe In Gujarati)
પળવારી રોટલી કાઠીયાવાડ માં લગભગ બધાંના ઘરે બનતી જ હોય છે. મંદિર નો થાળ હોય , કે શ્રાધ્ધ ના ખીર રોટલી હોય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉ ના લોટમાં મીઠું, તેલ નું મોણ એડ કરી મીક્ષ કરી લો. દૂધ ઉમેરી ડો તૈયાર કરો.જરુર પડે તો પાણી ઉમેરો. સોફટ ડો તૈયાર કરી તેલ લગાવી સરખી રીતે કેળવી લો.
- 2
એક સરખા બે પેળા બનાવી નાની પૂરી વણો. એક પૂરી ઉપર સરખું એવું તેલ લગાવો ને ઉપર લોટ છાંટો. બીજી પૂરી તેના પર મુકી સહેજ જાડી એવી રોટલી વણીલો.
- 3
લોઢી ગરમ થાય એટલે રોટલી સેકી લો. બંને પડ છુટા પાડી ઘી લગાવી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655038

ટિપ્પણીઓ (3)