શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)

#GA4
#Week1
#yoghurt
#શ્રીખંડ
#પન્નાકોટ્ટા
#post1
પન્ના કોટ્ટા એક ઇટાલિયન ડેઝર્ટ છે અને શ્રીખંડ ભારતીય મિષ્ટાન છે, ખાસ કરી ને ગુજરાત અને મહારાષ્ટ્ર. અહીં પ્રસ્તુત ડીશ માં મેં બંને નું ફ્યુઝન કર્યું છે. પાર્ટીઝ માટે આ ઉત્તમ સર્વિંગ છે।
પન્ના કોટ્ટા એક પરંપરાગત ઇટાલિયન મીઠાઈ છે જે શાબ્દિક રૂપે 'રાંધેલા ક્રીમ' તરીકે અનુવાદિત થાય છે. તે મીઠું ક્રીમ અને જીલેટીન નું મિશ્રણ છે. જીલેટીન માંસાહારી હોવાથી મેં અહીં જીલેટીન ની જગ્યા અગર અગર પાઉડર નો ઉપયોગ કર્યો છે.
શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
#GA4
#Week1
#yoghurt
#શ્રીખંડ
#પન્નાકોટ્ટા
#post1
પન્ના કોટ્ટા એક ઇટાલિયન ડેઝર્ટ છે અને શ્રીખંડ ભારતીય મિષ્ટાન છે, ખાસ કરી ને ગુજરાત અને મહારાષ્ટ્ર. અહીં પ્રસ્તુત ડીશ માં મેં બંને નું ફ્યુઝન કર્યું છે. પાર્ટીઝ માટે આ ઉત્તમ સર્વિંગ છે।
પન્ના કોટ્ટા એક પરંપરાગત ઇટાલિયન મીઠાઈ છે જે શાબ્દિક રૂપે 'રાંધેલા ક્રીમ' તરીકે અનુવાદિત થાય છે. તે મીઠું ક્રીમ અને જીલેટીન નું મિશ્રણ છે. જીલેટીન માંસાહારી હોવાથી મેં અહીં જીલેટીન ની જગ્યા અગર અગર પાઉડર નો ઉપયોગ કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા મોળું દહીં એક કપડાં માં બાંધી પોટલી બનાવી ને હાથ થી દબાવી અથવા વજન મૂકી જેટલું પાણી નીકળે એટલું કાઢી લો. હવે પોટલી ને 3-4 કલાક માટે લટકાવી રાખો જેથી વધારા નું પાણી નીકળી જાય. હંગ કર્ડ તૈયાર છે.
- 2
➡️ રાસ્પબેરી જેલી નું લેયર બનાવવા માટે :-
એક વાટકી માં 1/8 કપ પાણી લઇ એમાં 1 ચમચી અગર અગર પાઉડર નાખી ઓગાળી ને તૈયાર રાખો। । હવે એક પેન માં રાસ્પબેરી લઇ તેમાં 6 ચમચી ખાંડ ઉમેરો। ખાંડ ઓગળવા માંડે એટલે રાસ્પબેરી ને મેશ કરી એક રસ કરો. (2-3 મિનિટ આશરે. વધારે ગરમ કરવા થી ખાંડ ક્રિસ્ટલાઈઝ થઇ જશે). હવે આમાં થી 1/2 રાસ્પબેરી પલ્પ ગરણી થી એક વાટકી માં ગાળી લો અને સાઈડ પાર મૂકી દો. - 3
હવે પેન માં વધેલા બાકી ના અડધા પલ્પ માં અગર અગર વાળું પાણી નાખી 1-2 મિનિટ કૂક કરી ગેસ બંધ કરી દો. તેને કાંચ ના ગ્લાસ માં રેડો અને ફ્રિજ માં 1 કલાક સેટ કરવા મૂકી દો. જે પ્રમાણે લેયર કરવું હોઈ એ પ્રમાણે ગ્લાસ ને સીધો કે ત્રાંસો મુકવો અને પછી એમાં પલ્પ રેડવો।
- 4
➡️ રાસ્પબેરી પન્ના કોટ્ટા લેયર બનાવવા માટે :-
એક વાટકી માં 1/8 કપ પાણી લઇ એમાં 2 ચમચી અગર અગર પાઉડર નાખી ઓગાળી ને તૈયાર રાખો। હવે એક બાઉલ માં 1/2 કપ હંગ કર્ડ, 2 ચમચી થીક ક્રીમ અને 1 ટીસ્પૂન વેનીલા એસેન્સ લઇ વિસ્કર ની મદદ થી બરાબર મિક્સ કરી લો. હવે એક પેન માં 4 ચમચી થીક ક્રીમ નાખી ગરમ કરો. તેમાં 5 ચમચી ખાંડ નાખી ઓગાળો અને મિક્સ કરો. હવે તેમાં તૈયાર કરેલું અગર અગર વાળું પાણી નાખી મિક્સ કરી 2 મિનિટ માટે કકળાવો। - 5
હવે આ મિશ્રણ ને હંગ કર્ડ વાળા બાઉલ માં રેડી મિક્સ કરો. ત્યાર બાદ તેમાં ગાળેલો રાસ્પબેરી નો પલ્પ નાખો અને મિક્સ કરો. હવે તેને રાસ્પબેરી જેલી વાળા ગ્લાસ માં રેડી ફ્રિજ માં 2 કલાક માટે સેટ કરવા મૂકી દો।
- 6
➡️ કેસર શ્રીખંડ બનાવવા માટે :-
એક વાટકી માં દૂધ લઇ તેમાં કેસર ના તાંતણા નાખી તૈયાર રાખો। હવે એક બાઉલ માં હંગ કર્ડ લઇ તેમાં કેસર વાળું દૂધ, ઇલાયચી પાઉડર અને આઈસીંગ ખાંડ ઉમેરી વિસ્કેર ની મદદ થી મિક્સ કરો. શ્રીખંડ તૈયાર છે. હવે પાઇપિંગ બેગ/ટ્યૂબ ની મદદ થી પન્ના કોટ્ટા ગ્લાસ માં સેટ થયેલા લાયર્સ ની ઉપર શ્રીખંડ નું લેયર કરો. - 7
તૈયાર છે 3 લેયર વાળું લાજવાબ શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા !!! ઈચ્છા મુજબ ગાર્નિશ અને પ્લેટિંગ કરો. મેં અહીં રાસ્પબેરી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી, બદામ-પિસ્તા ની કતરણ, વેર્મીસેલી, ચોકલેટ ચિપ્સ, કૅલરિંગ જેલી અને ફુદીના આ પણ થી ગાર્નિશિંગ કર્યું છે. ફ્રિજ માં ઠંડુ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
#RC1#mango shrikhandમારી ફેમિલી નું ફેવરિટ sweet શ્રીખંડ છે જે મારા બાળકોનુ ખૂબ જ પ્રિય છે Madhvi Kotecha -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe in Gujarati)
#RC1 #yellowrecipe #kesarshrikhnd Shilpa's kitchen Recipes -
કોકોનટ મેંગો પન્ના કોટા
અગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે Kalpana Parmar -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
કોકોનટ મેંગો પન્ના કોટા
#લીલીપીળીઅગર અગર માંથી બનતું પન્ના કોટા એક સ્વીટ ડીશ છે ન ઠંડી ઠંડી ખાવા માં ખુબ મજા આવે છે કોકોનટ મિલ્ક સાથે મેંગો નું કોમ્બિનેશન ખુબ સારું લાગે છે .. Kalpana Parmar -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Famકેસર પિસ્તા શ્રીખંડ અમારા ઘર માં બધા ને ભાવતી સૌથી પ્રિય મીઠાઈ છે અને અમે દર વર્ષે ઉનાળા માં આ શ્રીખંડ ઘેર બનાવીએ છીએ... Purvi Baxi -
-
કેસર બદામ શ્રીખંડ (Kesar Badam Shrikhand Recipe In Gujarati)
હોળી ધુળેટી ના દિવસે અમારા ઘરે શ્રીખંડ બનતો હોય છે. આજે મેં કેસર - બદામ શ્રીખંડ બનાવ્યો છે.હોળી ધુળેટી સ્પેશ્યલ Hetal Shah -
આઈસ્ક્રીમ શ્રીખંડ
#મિલ્કી#goldenapron3#week10અમારે અહીં જૂનાગઢમાં ખોડિયાર નો આઈસ્ક્રીમ શ્રીખંડ ફેમસ છે . જો કે હું ઘણા સમયથી આ બનાવું છું .આજે આમાં એક નવું જ ટ્રાય કર્યું છે, તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sonal Karia -
કેસર ઈલાયચી શ્રીખંડ (Kesar Ilaichi Shrikhand Recipe In Gujarati)
#trend2શ્રીખંડ એ ગુજરાતી લોકો નો પ્રિય છે આ ગુજરાતી વાનગી છે ગુજરાતી લોકો ને ગળ્યું વધારે ભાવે આમેય Kamini Patel -
બટરમિલ્ક પન્ના કોટા (ચોકલેટ ફ્લેવર) (Chocolate Flavored Buttermilk Panna Kota Recipe In Gujarati)
#GA4 #Week7#Buttermilk#cookpadindia#cookpadgujaratiપન્ના કોટા એ એક સ્વીટ ક્રીમ ની ઈટાલિયન મીઠાઈ છે. પન્ના કોટા ઘણી ટાઈપ ના હોય છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ની ફ્લેવર માં બનાવી શકો છો. જેમાં મુખ્ય ઈન્ગ્રિડીએન્ટ્સ તરીકે જીલેટિન પાઉડર યુઝ થાય છે. તમે જીલેટિન પાઉડર ની જગ્યા એ જેલી પાઉડર અગર અગર પાઉડર પણ યુઝ કરી શકો છો. મેં અહીં જેલી બનાવા માટે આવતો પાઉડર યુઝ કરીને બનાવ્યું છે.તો પ્રસ્તુત છે બટરમિલ્ક પન્ના કોટા.. Henal Kothadiya _ #HENALs_Kitchen -
ડ્રાયફ્રુટ ટુટી ફ્રુટી શ્રીખંડ (Dryfruit Tutti Frutti Shrikhand Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો - oil recipe challengeડેઝર્ટ Sudha Banjara Vasani -
દૂધી હલવો શ્રીખંડ ડીલાઈટ
#એનિવર્સરી#ડેઝર્ટ/દૂધી હલવા ના કપ્સ બનાવી તેમાં શ્રીખંડ ભરી સર્વ કર્યું છે, જે એક પરફેક્ટ પાર્ટી ડેઝર્ટ છે. Safiya khan -
પંજાબી મલાઈ લસ્સી(punjabi malai lassi recipe in gujarati)
#નોર્થ#પોસ્ટ3#લસ્સીલસ્સી એક પરંપરાગત પંજાબી પીણું છે જે ધીરે ધીરે હવે વિશ્વભરમાં લોકપ્રિય થઈ ગયું છે. જેમ સૌરાષ્ટ્ર માં છાશ વગર જમણ અધૂરું છે તેમ જ પંજાબ માં પણ લસ્સી વગર ભોજન અધૂરું છે. પંજાબી લસ્સી એક મોટા પિત્તળ ના ગ્લાસ માં સર્વ કરવા માં આવે છે. માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ તમને લસ્સી ઉત્તર ભારતના દરેક રસ્તા બાજુના ઢાબા પર પણ મળશે. તો પ્રસ્તુત છે ઠંડી ઠંડી પંજાબી મલાઈ લસ્સી !!! Vaibhavi Boghawala -
-
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
પાન ફ્લેવર પાનાકોટા
#ફ્યુઝનવીક#gujjuskitchenઇન્ડિયન + ઇટાલિયન ફ્યુઝન ડેઝર્ટઆ એક ક્લાસીક ઇટાલિયન ડેઝર્ટ છે જેને મેં નાગરવેલ ના પાન ,વરીયાળી, ગુલકંદ આવી સામગ્રી ભેગી કરી ઇન્ડિયન ફ્લેવર આપ્યું છે. ખરેખર ખુબજ સરસ ડેઝર્ટ બની તૈયાર થયું છે. તમે પણ ટ્રાય કરી જુઓ. Hiral Pandya Shukla -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
કેસર શ્રીખંડ (Kesar Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા કેસર યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Varsha Dave -
કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
હાઈ ફ્રેન્ડ હવે ઉનાળો આવી ગયો છે અને શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા પડે તેમાં મારી નાની બેબી ને તો શ્રીખંડ ખૂબ જ ભાવે અને તે ખૂબ સરસ રીતે ખાઈ લે. તેથી હજી ઉનાળાની શરૂઆતમાં જ અમે શ્રીખંડ બનાવ્યું છે ચાલો આપણે શ્રીખંડ ની રીત જોઈએ. Varsha Monani -
હોમ મેડ શ્રીખંડ (Home Made Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ ગરમી માં ઠંડક આપતી વાનગી છે.અમારે ત્યાં ગરમી ની શરૂઆત થતાં જ દહીં માંથી બનતી વિવિધ વાનગી બનાવવા માં આવે છે.જેમાં શ્રીખંડ અમારી સોવ થી મન પસંદ વાનગી છે. Nirixa Desai -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#Cookpad Gujarati#Cookpad India#Shrikhandહોમ મેડ યમી અને ડીલીશિયસ શ્રીખંડ Bhavika Suchak -
શ્રીખંડ (shreekhand recipe in Gujarati)
#પ્રસાદ આજે મેં નોમના દિવસે પ્રસાદમાં શ્રીખંડ બનાવ્યું છે Yogita Pitlaboy -
ગુલાબ જાંબુ શ્રીખંડ (Gulab jambu shrikhand recipe in Guj.)
#trend2શ્રીખંડ એ એક ગુજરાતી મીઠાઈ છે. ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો શ્રીખંડ ખાવાની ખૂબ જ મજા પડે છે. શ્રીખંડ અલગ-અલગ ઘણા બધા ફ્લેવર માં બને છે. મે શ્રીખંડ ની સાથે ગુલાબજાંબુ મિક્ષ કરીને એક નવી વેરાઈટી માં શ્રીખંડ બનાવ્યો છે. ગુલાબ જાંબુ શ્રીખંડ નો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો બને છે. Asmita Rupani -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
#RC2અહીં સફેદ રેસીપી માં દૂધ માંથી બનતી વાનગી શ્રીખંડ બનાવ્યો છે. Chhatbarshweta -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#NFRગુજરાત, મહારાષ્ટ્ર માં ધૂમ મચાવી દીધી છે આ શ્રીખંડ એ . ઉનાળુ બપોરે પૂરી સાથે આ સુંવાળો શ્રીખંડ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala -
કેસર- પીસ્તા- ઈલાયચી શ્રીખંડ (Kesar-Pista-Elaichi Shrikhand Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ ખાવાનું મન બહુજ થાય.અને ગળ્યું તો બધાને ભાવતી વસ્તુ છે. આઈસ્ક્રીમ અને શ્રીખંડ બંને વસ્તુ બાળકો અને મોટા બધા ને પ્રિય છે અને એમાં પણ ઘરે જ બનાવો તો એ સારું પાડે છે. Ushma Malkan -
ચોકલેટ શ્રીખંડ (Chocalate Shrikhand Recipe in Gujarati)
🍫 એ દરેક બાળકને ભાવે છે. તમે એને કોઈ પણ રીતે આપો તો સહેલાઈથી ખાય છે.બાળકોને સાદો શ્રીખંડ કે કોઈ બીજી ફલેવરનો શ્રીખંડ આપશો તો કદાચ ના કહેશે પણ ચોકલેટ ફલેવર આપશો તો ગમશે અને ખાશે.મારી દીકરીને ચોકલેટ ફલેવર ખૂબ ભાવે છે એટલે સાતમ માટે મેં અહીં ચોકલેટ ફલેવર શ્રીખંડ બનાવ્યો છે.અને બીજી ડ્રાય ફ્રુટ ફલેવરમાં બનાવેલ છે. Urmi Desai
More Recipes
ટિપ્પણીઓ (43)