કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
  ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
  ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

  ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો

  ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati)

Maya Purohit
Maya Purohit @cook_24030258

#GA4
#week1

#GA4
#week1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦ થી ૪૫ મિનિટ
૨
  • ૧૦૦ ગ્રામ ઘઉં અને મેંદો (લોટ)
  • અજમો ૨થી૩ચમચી
  • મીઠુ જરુર મુજબ
  • ૧ (૧/૨ કપ)મોણ માટે તેલ અથવા ઘી
  • ગાજર નુ છીણ ૧ વાટકો
  • મુળા નુ છીણ ૧ વાટકો
  • ૧/૨વાટકો વટાણા બાફેલા
  • ૧,૨ ચમચી ચીલી ફ્લેક્સ
  • આદુ મરચા ની પેસ્ટ ૩ચમચી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦ થી ૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી માપ સાથે મેંદો અને ઘઉં નો લોટ સરખો ચાળી લેવો તેમા મીઠુ અજમો ઘી નુ મોણ નાખી લોટ બાંધવો બહુ કઠણ પણ નહી ને ઢીલો પણ નહી એવો વટાણા ને સહેજ બાફી ક્રશ કરી લેવા઼ મુળા અને ગાજર નુ છીણ કરી લેવુ

      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ માથી ચાર રોટલી બનાવવી બે નાની ને બે મોટી નાની રોટલી ને સહેજ શેકવી કાચી પાકી

      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગાજર ના સ્ટફીંગ મા મીઠુ ને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરવુ, મુળા ના સ્ટફીંગ મા મીઠુ નાખવુ, વટાણા ક્રશ કરી તેમા આદુ મરચા ની પેસ્ટ મીઠુ નાખી મિક્સ કરવુ બધા સ્ટફીંગ અલગ અલગ રાખવા

  4. 4

    પાટલા પર મોટી કાચી રોટલી રાખી તેના પર ગાજર નુ સ્ટફીંગ મુકવુ તેના પર કાચી પાકી રોટલી મુકવી સહેજ પ્રેસ કરવી હવે બીજી રોટલી પર મુળા નુ સ્ટફીંગ સફેદ મુકવુ તેને પણ કાચી પાકી રોટલી મુકી કવર કરવુ સહેજ પ્રેસ કરવી હવે ગ્રીન વટાણા નુ સ્ટફીંગ મુકવુ તેના પર કાચી અને મોટી રોટલી મુકવી કિનારી સહેજ પ્રેસ કરવી

      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આરીતે ત્રણ પડ કવર કરવા

      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    મિડિયમ ગેસ પર ઘી મુકી પરોઠા ને શેકવા દહીં ટામેટાં ના રાઈતુ સાથે મરચા ની ચટણી પણ સર્વ કરવી

      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
      ત્રિરંગી પરોઠા(Tirangi parotha recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Maya Purohit
Maya Purohit @cook_24030258
પર September 18, 2020 11:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દહીં નો હલવો (curd halwa recipe in Guajarati)
  2. પેરી પેરી મસાલો (હોમમેઈડ)(Pari Pari Masala Recipe In Gujarati)
  3. વાટી દાળ ના ઢોકળા (Vati Dal Na Dhokla Recipe In Gujarati)
  4. (ખમણ)(khaman recipe in Gujarati)
  5. ખાટા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
  1. ફ્રેન્ચ ફ્રાઈસ(French Fries Recipe in Gujarati)
  2. પાલક પનીર પરોઠા(palak paneer parotha Recipe in Gujarati)
  3. દહીંનો ઓળો (Dahi Olo Recipe in Gujarati)
  4. વેજ સ્ટ્રીપ્સ (veg. Strips recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13663221
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close